Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અલ્પેશ ઠાકોરે જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને આપ્યો, કહ્યું સામાજીક કામો યથાવત રાખીશ

ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પોતાની જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.. તેમણે કહ્યું મારી જીત માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર માનુ છું..તેમણે કહ્યું કે ઠાકોર સમાજને પેન પકડવાની જગ્યાએ તલવાર કાઢવાની વાત અત્યાર સુધી શિખવાડવામાં આવી હતી.. પણ  મે સમાજમાં વ્યસનમુક્તીની વાત કરી.. મે સમાજમા સારા શિક્ષણની વàª
અલ્પેશ ઠાકોરે જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને આપ્યો  કહ્યું સામાજીક કામો યથાવત રાખીશ
ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પોતાની જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.. તેમણે કહ્યું મારી જીત માટે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર માનુ છું..તેમણે કહ્યું કે ઠાકોર સમાજને પેન પકડવાની જગ્યાએ તલવાર કાઢવાની વાત અત્યાર સુધી શિખવાડવામાં આવી હતી.. પણ  મે સમાજમાં વ્યસનમુક્તીની વાત કરી.. મે સમાજમા સારા શિક્ષણની વાત કરી, એ વાત લોકોને ગમી છે.
હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીને આપ્યા અભિનંદન 
હાર્દિક અને જીગ્નેશ મેવાણી લઈને કહ્યું કે બન્નેને મારા અભિનંદન.. વિધાનસભાની લડાઈ આઈડિયોલોજીની છે.. ત્યાં સરકારના સારા કામને વધાવીશુ.. કોઈ કામ ના થયા હોઈ તો ધ્યાન દોરીશુ… પણ માત્ર સરકારની ટીકા કરવાની રાજનીતી અમે નહિ ચલાવીએ
ગાંધીનગર દક્ષિણમાં ગામડાઓ પણ છે અને શહેરી વિસ્તાર પણ છેઃ અલ્પેશ 
ગાંધીનગર દક્ષીણ એરીયા એ થોડો શહેરી વિસ્તાર છે.રાધનપુર વિસ્તાર ગામ્ય વિસ્તાર હતો.. ત્યા કામ કરવુ થોડુ અધરુ હતુ.. આવિસ્તારમા ગામડાઓ પણ છે અને શહેરો પણ છે.. ત્યાં સારા ગામડાઓ બને  તે માટે બ્યુટીફિકેશન કામ કરીશુ.. આ વિસ્તારમાં કઈંક અલગકામ કરવુ પડશે..
તેમણે કહ્યું કે મારા સામાજીક કામો કરતો રઈશ.. સ્વામી બાપાના રસ્તે ચાલીશ.. લોકો વિકાર છોડીને સારા રસ્તે આગળ વધે એ મારો લક્ષ્યછે.. વ્યસન મુક્તિ અને શિક્ષણ માટે કામ કરતો રહીશ 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.