Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શક્તિપીઠ અંબાજીમાં માતાજીને ધરાવાયો 56 ભોગ અન્નકૂટ

અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છેઅંબાજી મંદિરમાં અન્નકૂટ મહોત્સવ યોજાયોમાતાજી સમક્ષ 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યોમંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા અન્નકૂટ આરતી કરવામાં આવીઅન્નકૂટ આરતીનું વિશેષ મહત્વ હોય છેઅંબાજી મંદિરમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના પ્રિન્સિપલ સેક્રેટરી અન્નકૂટ આરતીમા આવ્યાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયાખાનગી દાતા દ્વારàª
શક્તિપીઠ અંબાજીમાં માતાજીને ધરાવાયો 56 ભોગ અન્નકૂટ
  • અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે
  • અંબાજી મંદિરમાં અન્નકૂટ મહોત્સવ યોજાયો
  • માતાજી સમક્ષ 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
  • મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા અન્નકૂટ આરતી કરવામાં આવી
  • અન્નકૂટ આરતીનું વિશેષ મહત્વ હોય છે
  • અંબાજી મંદિરમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના પ્રિન્સિપલ સેક્રેટરી અન્નકૂટ આરતીમા આવ્યા
  • આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
  • ખાનગી દાતા દ્વારા અન્નકૂટ ધરાવવામા આવ્યો
પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજી (Ambaji)માં મંદિરમાં આજે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો જેમાં માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ મા અંબાના અન્નકૂટના દર્શનનો લ્હાવો લીધો હતો. 
 માતાજી સમક્ષ 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
દેશના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિપીઠ તરીકે ઓળખાતા મા અંબાના ધામ એવા અંબાજીના માતાજીના મંદિરમાં આજે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. માતાજી સમક્ષ 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
અન્નકૂટ આરતીનું પણ વિશેષ મહત્વ 
અન્નકૂટ મહોત્સવમાં મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. આ અન્નકૂટ આરતીનું પણ વિશેષ મહત્વ હોય છે. ઇલેક્શન કમિટી ઓફ ઇન્ડિયાના પ્રિન્સિપલ સેક્રેટરી પણ અન્નકૂટ આરતીમાં જોડાયા હતા અને આરતીનો લાભ લીધો હતો. 
માતાજીના અન્નકૂટ મહોત્સવ અને અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને આરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. ખાનગી દાતા દ્વારા અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.