ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ અંબાજી જવા રવાના, શ્રી Sidhhi Group ના ચેરમેન મુકેશભાઈએ કરાવ્યું પ્રસ્તાન

શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં પ્રસ્થાન ખોરજ ગામ અંબાજી પગપાળા સંઘની 39 વર્ષોની રહી છે પરંપરા વાજતે ગાજતે રંગે ચંગે મોટી સંખ્યામાં લોકો આ સંઘ સાથે જોડાયા Pagpala Sangh: ભાવિ ભક્તો અત્યારે માં અંબાના દર્શન કરવા માટે...
07:15 PM Sep 09, 2024 IST | VIMAL PRAJAPATI
pagpala sangh
  1. શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં પ્રસ્થાન
  2. ખોરજ ગામ અંબાજી પગપાળા સંઘની 39 વર્ષોની રહી છે પરંપરા
  3. વાજતે ગાજતે રંગે ચંગે મોટી સંખ્યામાં લોકો આ સંઘ સાથે જોડાયા

Pagpala Sangh: ભાવિ ભક્તો અત્યારે માં અંબાના દર્શન કરવા માટે પગપાળા સંઘ લઈને અંબાજી જઈ રહ્યાં છે. નોંધનીય છે કે, શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘે અંબાજી જવા પ્રસ્થાન કર્યું કર્યું છે. મહત્વની વાત એ છે કે, ખોરજ ગામ અંબાજી પગપાળા સંઘની પરંપરા છેલ્લા 39 વર્ષોની રહી છે. અત્યારે વાજતે ગાજતે રંગે ચંગે મોટી સંખ્યામાં લોકો આ સંઘ સાથે જોડાય છે અને માં અંબાના દ્વારે પહોંચે છે.

39 માં વર્ષે પગપાળા સંઘનું પ્રસ્તાન કરવામાં આવ્યું

વધુ વિગતે વાત કરવામાં આવે તો, બારસના રોજ ખોરજ પગપાળા સંઘ અંબાજી ખાતે પહોંચશે અને માં અંબાના મંદિર પર ધ્વજા ચડાવશે. મહત્વની વાત એ છે કે, ધર્મ પ્રેમી શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેનની મુકેશભાઈ પટેલની આગેવાનીમાં આ પગપાળા સંઘે અત્યારે અંબાજી જવા માટે પ્રસ્તાન કર્યું છે. છેલ્લા 38 વર્ષથઈ આ પરંપરા ચાલી આવી છે અને આજે 39 માં વર્ષે પગપાળા સંઘનું પ્રસ્તાન કરવામાં આવ્યું છે. શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેનની મુકેશભાઈ પટેલને માં અંબા પ્રત્યે અપાસ શ્રદ્ધા અને અતૂટ વિશ્વાસ છે. જેથી દર વર્ષે માં અંબાના દર્શનાર્થે જવા માટે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે.

આ સંઘ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાય છે

નોંધનીય છે કે, ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ અંબાજી જવા રવાના થયો છે. શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ, આ સંઘે 39 વર્ષોની પરંપરા આગળ વધારતાં અગત્યની યાત્રા શરૂ કરી છે. વાજતે ગાજતે અને રંગે ચંગે મોટી સંખ્યામાં લોકો આ સંઘ સાથે જોડાય છે અને મા અંબાના દ્વારે પહોંચી રહ્યા છે. બારસના રોજ ખોરજ પગપાળા સંઘ અંબાજી પહોંચીને મા અંબાના મંદિરે ધ્વજા ચડાવશે.

આ પણ વાચો: Surat: પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર એકશનમાં, ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

Tags :
Chairman of Shri Siddhi GroupGujaratGujarati NewsMD of Shri Siddhi GroupMukeshbhai Patelpagpala sanghShri Siddhi GroupVimal Prajapati
Next Article