Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Modasa: ST Bus માં મુસાફર મહિલાએ મહિલા Conductor ને માર માર્યો, Video થયો Viral

અરવલ્લીમાં મેઘરજથી મોડાસા ST બસમાં ઝપાઝપી મહિલા કંડક્ટર અને મુસાફર વચ્ચે થઇ ઝપાઝપી ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની બાબતે થઇ બબાલ Modasa: ગુજરાતમાં અત્યારે મહિલાઓ પણ નોકરી કરવા લાગી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો એસટી બસોમાં કંડક્ટર...
modasa  st bus માં મુસાફર મહિલાએ મહિલા conductor ને માર માર્યો  video થયો viral
Advertisement
  1. અરવલ્લીમાં મેઘરજથી મોડાસા ST બસમાં ઝપાઝપી
  2. મહિલા કંડક્ટર અને મુસાફર વચ્ચે થઇ ઝપાઝપી
  3. ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની બાબતે થઇ બબાલ

Modasa: ગુજરાતમાં અત્યારે મહિલાઓ પણ નોકરી કરવા લાગી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો એસટી બસોમાં કંડક્ટર તરીકે મહિલાઓ પણ નોકરી કરી રહી છે. પરંતુ શું આ મહિલાઓ સુરક્ષિત છે ખરા? નોંધનીય છે કે, મેઘરજથી મોડાસા એસ.ટી બસમાં ઝપાઝપીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મેઘરજથી મોડાસા બસમાં મહિલા કંડકટર અને મુસાફર મહિલાએ વચ્ચે ઝપાઝપી થયાનો વીડિયો અત્યારે સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Honey Trap કરી મિત્રએ ભાઇબંધ પાસેથી 7.25 કરોડ પડાવ્યા, ક્રાઈમ બ્રાંચ કેમ મૌન ?

Advertisement

માત્ર ટિકિટ દરની લેતીદેતી બાબતે એસટી બસમાં ઝપાઝપી થઈ

મળતી જાણકારી પ્રમાણે ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા કંડકટર પર ઝપાઝપી કરી હતી. આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે, શું એસ.ટી બસમાં નોકરી કરતી મહિલા કંડક્ટરો અસુરક્ષિત છે? મેઘરજથી મોડાસા એસટી બસમાં મહિલા કંડક્ટર પર અન્ય મુસાફર મહિલા દ્વારા ઝપાઝપીનો અત્યારે ખુબ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. માત્ર ટિકિટ દરની લેતીદેતી બાબતે મેઘરજથી મોડાસા એસટી બસમાં ઝપાઝપીની ઘટના બની હતી.

આ પણ વાંચો: બાપુનગર વિસ્તારની રંજન સ્કુલ મામલે વાલીઓની જીત, શાળા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો

મેઘરજથી મોડાસા એસ.ટી બસમાં ઝપાઝપીની ઘટના બની

આખરે મહિલાઓ જે એસટીમાં રાત્રિ પાળીમાં નોકરી કરે છે તેમની સુરક્ષાનું શું? આખરે તેમનો પણ ઘર પરિવાર હોય છે. છતાં અરવલ્લીના મેઘરજથી મોડાસા એસ.ટી બસમાં ઝપાઝપીની ઘટના બની હતી. તેનો વીડિયો અત્યારે વાયરલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા કંડકટર પર ઝપાઝપી થઈ હતી. હવે આ મામલે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Morbi: મંજૂરી વિના ગણેશ વિસર્જન કરતા ગુનો નોંધાયો, આયોજકો અને કાર્યકર્તાઓમાં રોષ

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Pune : ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 30 લોકોના ડૂબી જવાની આશંકા, બે મૃતદેહ મળી આવ્યા

featured-img
Top News

Mathura News : મથુરામાં મોટી દુર્ઘટના, 6 ઘર ધરાશાયી, 12 લોકો દટાયા, બચાવ કામગીરી શરૂ

featured-img
રાષ્ટ્રીય

Manali Video : હિમાચલ પ્રદેશના મનાલીમાં પર્યટક સાથે દુર્ઘટના, 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી બાળકી

featured-img
ગુજરાત

Ahmedabad Plane Crash : આવતીકાલે પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લઈ જવાશે, જાણો રૂટ

featured-img
Top News

'વર્ષ 2029 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના ટ્રેક પર' : સર્બાનંદ સોનોવાલ

featured-img
ટેક & ઓટો

Elon Musk કંઈક એવું બતાવવા માંગે છે જેનું અસ્તિત્વ જ નથી! વાંદરાઓ પર ટ્રાયલ થઇ હવે માણસોનો વારો

×

Live Tv

Trending News

.

×