Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehsana Police: પોલીસે કડીના કડીના બાવલું પોલીસ સ્ટેશન હદમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું

Mehsana Police: મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી 2024 પહેલા ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધર્યું છે. ત્યારે જિલ્લામાં પોલીસે વિવિધ ખાનગી સ્થાનો પર રેડ પાડવાનું શરૂ કર્યું છે. આ મુહિમમાં અનેકવાર મુદ્દામાલ સાથે અસામાજીક તત્વોની ધરપકડ કરવામાં આવે છે. મહેસાણામાં...
11:55 PM Mar 20, 2024 IST | Aviraj Bagda
Mehsana Police

Mehsana Police: મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી 2024 પહેલા ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધર્યું છે. ત્યારે જિલ્લામાં પોલીસે વિવિધ ખાનગી સ્થાનો પર રેડ પાડવાનું શરૂ કર્યું છે. આ મુહિમમાં અનેકવાર મુદ્દામાલ સાથે અસામાજીક તત્વોની ધરપકડ કરવામાં આવે છે.

ત્યારે તાજેતરમાં મહેસાણા પોલીસ દ્વારા હાઈપ્રોફાઈલ જુગારધામ પડકી પાડવામાં આવ્યું છે. મહેસાણા પોલીસ દ્વારા કડીના બાવલું પોલીસ સ્ટેશન હદમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડવામાં આવ્યું છે. જોકે મહેસાણા પોલીસે બાતમીના આધારે આ હાઈપ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું છે.

કુલ 25 આરોપી પકડાયા

જે પૈકી મહેસાણા પોલીસે આ રેડમાં કુલ 25 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તે ઉપરાંત આ 25 આરોપીઓ પૈકી 2 મહિલા આરોપીઓને પણ જુગાર રમતી પકડી પાડવામાં આવી છે. જોકે કુલ 25 આરોપીઓ મળીને વેકરા ગામની સીમમાં વહાણવટી ફાર્મ હાઉસમાં જુગારધામ ઘણા સમયથી ચલાવતા હતા.

કુલ 67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહેસાણા પોલીસના જણાવ્યા અનુસાર પોલીસે જ્યારે અહીં દરોડા પાડ્યા હતા, ત્યારે કુલ 67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે ઉપરાંત આ ફાર્મહાઉસમાં કુલ 25 આરોપીઓ મોંઘી દાટ ગાડીઓ સાથે આવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે મહેલાસાણા પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gujarat University Case Update: મેટ્રો કોર્ટે પોલીસ તપાસને અધૂરી ગણાવી, FIR માં ચોક્કસ આરોપીઓના નામ નહીં

Tags :
CrimeGambling CaseGujaratFirstMehsana CrimeMehsana GamblingMehsana Police
Next Article