Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INDIAN COAST GUARD : ADG કે.આર. સુરેશે ગાંધીનગર ખાતે આવેલી ભારતીય કોસ્ટ ગાર્ડ પ્રાદેશિક મુખ્યાલયની મુલાકાત લીધી

ADG કે.આર.સુરેશ, PTM, TM કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટ કોસ્ટ) એ 11 અને 12 સપ્ટેમ્બરે ICG નોર્થ વેસ્ટર્ન રિજન ખાતે પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરની મુલાકાત લીધી હતી. આગમન પર ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા, ટીએમ, કમાન્ડર કોસ્ટ ગાર્ડ (ઉત્તર પશ્ચિમ) દ્વારા તેમનું સ્વાગત...
indian coast guard   adg કે આર  સુરેશે ગાંધીનગર ખાતે આવેલી ભારતીય કોસ્ટ ગાર્ડ પ્રાદેશિક મુખ્યાલયની મુલાકાત લીધી

ADG કે.આર.સુરેશ, PTM, TM કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટ કોસ્ટ) એ 11 અને 12 સપ્ટેમ્બરે ICG નોર્થ વેસ્ટર્ન રિજન ખાતે પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગરની મુલાકાત લીધી હતી. આગમન પર ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા, ટીએમ, કમાન્ડર કોસ્ટ ગાર્ડ (ઉત્તર પશ્ચિમ) દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

મુલાકાત દરમિયાન, ગુજરાત, દમણ અને દીવ નજીક દરિયાઈ સુરક્ષા માટે મહત્વપૂર્ણ ICG વિસ્તારમાં ભાવિ ઓપરેશનલ માંગણીઓ અને આગળના માર્ગ પર અધિકારીઓ સાથે વિચાર-મંથન કર્યું હતું.

Advertisement

આ સિવાય અધિક મહાનિર્દેશક માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મળ્યા અને તેમને ICG પ્રવૃત્તિઓ અને વિવિધ પડકારોનો સામનો કરવા માટેની તૈયારીઓ વિશે માહિતગાર કર્યા.

Advertisement

આ પણ વાંચો : પાકિસ્તાનથી સ્થળાંતરિત થઇ અમદાવાદમાં નિવાસ કરતા 108 વ્યક્તિઓને ગૃહરાજયમંત્રીના હસ્તે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર કરાયા એનાયત

Tags :
Advertisement

.