Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar: ડૉક્ટર સાથે બની Honey Trap ની ઘટના, નગ્ન વીડિયો બનાવી માંગ્યા અધધ રૂપિયા

Bhavnagar: યુવતીએ ફરિયાદી ડૉક્ટરને ઘરે બોલાવી કેફી પીણું પીવડાવી બેભાન અવસ્થામાં નગ્ન વીડિયો બનાવી દીધો હતો
bhavnagar  ડૉક્ટર સાથે બની honey trap ની ઘટના  નગ્ન વીડિયો બનાવી માંગ્યા અધધ રૂપિયા
Advertisement
  1. યુવતીએ ફરિયાદી ડૉક્ટરનો નગ્ન વીડિયો બનાવી બ્લેકમેલિંગ કર્યું
  2. ડૉક્ટરને ઘરે બોલાવી કેફી પીણું પીવડાવી બેભાન કરાયા હતા
  3. યુવતીએ ડૉક્ટર પાસે પાંચ લાખ રૂપિયા અને કારની માંગ કરી

Bhavnagar: સોશિયલ મીડિયાએ અત્યારે લોકો માટે મોટી સમસ્યા ઊભી કરી છે. અત્યારે અનેક પ્રકારે ઓનલાઈન ઠગાઈ, છેતરપિંડી અને હની ટ્રેપ જેવી ઘટનાઓ બની રહીં છે. ફરી એકવાર ભાવનગર (Bhavnagar) શહેરમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે ભાવનગર (Bhavnagar) શહેરમાંથી હની ટ્રેપ (Honey Trap)નો એક કિસ્સો બહાર આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે ભાવનગરમાં એક યુવતીએ ડૉક્ટરને હની ટ્રેપમાં ફસાવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: બનાસકાંઠાને લાંછન લગાડતી ઘટના, અંબાજી નજીક 15 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ

Advertisement

યુવતીએ ડૉક્ટર પાસે 5 લાખ રૂપિયા અને કારની માંગ કરી

વિગતે વાત કરવામાં આવે તો, યુવતીએ ફરિયાદી ડૉક્ટરને ઘરે બોલાવી કેફી પીણું પીવડાવી બેભાન અવસ્થામાં નગ્ન વીડિયો બનાવી દીધો હતો. ત્યારબાદ યુવતીએ ડૉક્ટરને વીડિયો બતાવીને બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. આ કિસ્સો શહેરના ભરતનગર (Bhavnagar) પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે. આરોપી યુવતીએ ફોટા- વીડિયો બનાવી ડૉક્ટર પાસે પાંચ લાખ રૂપિયા અને ફોરવીલ કારની માંગ કરી હતી. એટલું જ નહીં પરંતુ જો રૂપિયા આપવામાં ન આવે તો આ વીડીયો વાયરલ કરી દેવાની ધમકી પણ આપી હતી. જેથી ડૉક્ટરને આ તમામ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

આ પણ વાંચો: CR પાટીલનાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - કલમ 370 હટાવ્યા બાદ..!

યુવતીએ ડૉક્ટરનો નગ્ન વીડિયો બનાવીને બ્લેકમેલન શરૂ કર્યું

સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, ઘણા લાંબા સમયથી ડૉક્ટર અને યુવતી સંપર્કમાં હતા. જેમાં થોડા દિવસ પહેલા નગ્ન વીડિયો બનાવીને બ્લેકમેલન શરૂ કર્યું હતું. આરોપી યુવતી પોલીસ હાથવેંતમાં હોવાનું જણાવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, આરોપી યુવતીએ ડોક્ટરને ઘરે બોલાવી કેફી પીણું પીવડાવી બેભાન કર્યા હતા. ત્યારબાદ નગ્ર હાલતમાં ડૉક્ટરનો વીડિયો બનાવી લીધો હતો. જેના આધારે યુવતી ડૉક્ટર પાસે પૈસા અને ગાડીની માંગણી કરી રહીં હતી. જે મામલે અત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો: Aravalli : પોલીસ હેડક્વાર્ટરમાં જ મહિલા પોલીસકર્મીનાં આપઘાતથી ચકચાર

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Ahmedabad Plan Crash: વિમાન દુર્ઘટના બાદ નર્સ વિશે કેરળના સરકારી અધિકારીની અપમાનજનક ટિપ્પણી

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : 'દુર્ઘટનાથી બચ્યાં તો હવે હોસ્ટેલ ખાલી કરવાનું દબાણ', રેસિડેન્ટ ડોક્ટરે મીડિયા સમક્ષ વ્યક્ત કરી પોતાની વ્યથા

featured-img
ગાંધીનગર

Ahmedabad Plane Crash : ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ DNA મેચિંગ પ્રક્રિયા સંદર્ભે કરી રીવ્યૂ મીટિંગ

featured-img
Top News

AHMEDABAD PLANE CRASH ની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના

featured-img
Top News

AHMEDABAD PLANE CRASH દુર્ઘટનામાં 39 ની થઇ ઓળખ, મૃતદેહ પરિવારને સોંપાશે

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : બી. જે. મેડિકલના 4 મૃતક વિદ્યાર્થીઓના નામ જાહેર કરાયા

×

Live Tv

Trending News

.

×