Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Child Accident: સિલાઈ મશીનનું તેલ પી જતા દોઢ વર્ષના બાળકનું કરુણ મોત નિપજ્યુ

Surat Child Accident: આજે માતૃ દિવસ  (Mothers Day) પર દુનિયાના ખૂણે-ખૂણે હર્ષ અને ઉલ્લાસ સાથે સંતાનો પોતાની માતા સાથે આ દિવસની ઉજવણી વિભિન્ન રીતે કરી રહ્યા છે. પરંતુ ગુજરાત (Gujarat) રાજ્યના હિરા નગરી કહેવાત શહેર સુરત (Surat) માંથી એક હ્રદયદ્રાવક...
04:20 PM May 12, 2024 IST | Aviraj Bagda

Surat Child Accident: આજે માતૃ દિવસ  (Mothers Day) પર દુનિયાના ખૂણે-ખૂણે હર્ષ અને ઉલ્લાસ સાથે સંતાનો પોતાની માતા સાથે આ દિવસની ઉજવણી વિભિન્ન રીતે કરી રહ્યા છે. પરંતુ ગુજરાત (Gujarat) રાજ્યના હિરા નગરી કહેવાત શહેર સુરત (Surat) માંથી એક હ્રદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાએ એક માતાના કાયા હચમચાવી નાખી છે. તે ઉપરાંત આ ઘટના (Child Accident) વિશે સાંભળીને ગુજરાત  (Gujarat) ના તમામ લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, સુરત (Surat) ના ગોડાદરા વિસ્તારમાં એક કરુણ ઘટના બની છે. ગોડાદરા વિસ્તારમાં અનિલભાઈ નામના વ્યક્તિ સિલાઈનું કામ કરે છે. આશરે આજથી 15 દિવસ અગાઉ જ્યારે અનિલભાઈ (Child Accident) પોતાની દુકાનમાં જમવા માટે બેઠા હતા. ત્યારે તેમનો દોઢ વર્ષનો પુત્ર દિપક દુકાનમાં (Child Accident) રમી રહ્યો હતો. ત્યારે રમતા-રમતા તેને જ્યારે તરસ લાગી ત્યારે તે સિલાઈ મશીન પાસે બે બોટલો પડી હતી. તેની પાસે પાણી (Child Accident) પીવા માટે ગયો હતો. ત્યારે તેણે પાણી અને સિલાઈ મશીનમાં વપરાતા તેલની બોટલમાં શું તફાવત છે, તેનાથી અજાણ હતો. ત્યારે તેણે તેલની (Child Accident) બોટલ ઉપાડી તેમાં પડેલું થોડું તેલ પી ગયો હતો.

આ પણ વાંચો: Amreli : AAP નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ, યુવતીને કારમાં લઈ જઈ છરીની અણીએ બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ

સારવાર દરમિયાન આજરોજ બાળકનું કરુણ મોત નિપજ્યુ

ત્યારે દિપક સાથ આ ઘટના બનતાની સાથે તુરંત 108 મારફતે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં છેલ્લા 15 દિવસથી તે સારવાર હેઠળ હતો. આ સમયગાળા (Child Accident) દરમિયાન વચ્ચે-વચ્ચે એવા રિપોર્ટ આવ્યા હતા, તેના પરથી લાગી રહ્યું હતું કે દિપક આ મુશ્કેલીમાંથી બહાર આવી જશે. પરંતુ થોડા દિવસ અગાઉ સારવાર (Child Accident) દરમિયાન એક સાથે તાવ અને ઉલ્ટી સાથે શ્વાસની તરલીફ ચાલુ ગઈ હતી. ત્યારે આ સારવાર દરમિયાન આજરોજ તેનું કરુણ મોત નિપજ્યુ હતું.

આ પણ વાંચો: VADODARA : નંબર પ્લેટ સાથે છેડછાડ કરનારા તત્વોની હવે ખેર નથી

માતા પિતા માટે આ એક ચેતવણી સમાન કિસ્સો છે

આ ઘટના સાથે પરિવારમાં આક્રંદનો છવાઈ ગયો છે. અન્ય બાળકો અને માતા પિતા માટે આ એક ચેતવણી સમાન કિસ્સો છે. જોકે માતા-પિતાએ જ્યારે બાળક નાનું હોય, ત્યારે તેની દરેક ગતિવિધિને પ્રાધાન્ય (Child Accident) આપવું જોઈએ. ગુજરાત સહિત દેશમાં અનેકવાર આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં માતા-પિતાની બેદરકારીને કારણે બાળકનો જીવ જોખમમાં મૂકાય છે.

આ પણ વાંચો: Gujarat First Exclusive : NEET કૌભાંડ મામલે પોલીસને મળી મોટી સફળતા! મુખ્ય સૂત્રધારની જલદી થશે ધરપકડ

Tags :
AccidentChild AccidentSuratSurat Child Accident
Next Article