Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર,વાંચો અહેવાલ

સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે.   રાજ્યમાં વર્ગ 3ની સરકારી...
10:28 PM Dec 28, 2023 IST | Hiren Dave

સરકારી ભરતી પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે.

 

રાજ્યમાં વર્ગ 3ની સરકારી ભરતીને અંગે સત્તાવાર માહિતી સામે આવેલ વિગત અનુસાર વર્ગ ત્રણની ભરતી માટે સરકારે નિયમોમાં મોટા બદલાવ કર્યા છે. જેના પરિણામે હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. જેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.

 

 

 

રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. પરંતુ હવે વર્ગ-3ની ભરતી માટે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે. હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.

 

 

મહત્વનું કે, આ પહેલાં વર્ગ-3ની ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી. અને પરીક્ષાનું પરીણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે,હવે તેમાં થોડો ચેન્જ કરવામાં આવ્યો છે.

આ  પણ  વાંચો - પોલીસ જીપ ચોરી કરનાર કહે છે, ઉપરથી કીધું હતું…

 

 

Tags :
andhinagarClass 3 ExamExamGovernment Job RecruitmentGovernment Of GujaratNew Rulesગુજરાત સરકાર ભરતી પ્રક્રિયાનવું માળખું જાહેરપરીક્ષાવર્ગ-3
Next Article