Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sola Deputy Collector: અમદાવાદમાં નાયબ મામલતદાર અને વહીવટકર્તા લાંચ લેતા રંગે હાથ પકડાયા

Sola Deputy Collector: નાગરિકોના મુશ્કેલીના નિરાકરણ માટે સરકારી અધિકારીઓની સરકારા દ્વારા નિમણૂ કરવામાં આવતી હોય છે. તેમ છતાં અવાર-નવાર દેશ અને રાજ્યોમાં સરકારી અધિકારીઓ દ્વારા નાગરિકો સાથે અન્યાય અથવા લાંચ માગવાનો બનાવો સામે આવતા હોય છે. નાયાબ મામલદાર લાંચ લેતા...
sola deputy collector  અમદાવાદમાં નાયબ મામલતદાર અને વહીવટકર્તા લાંચ લેતા રંગે હાથ પકડાયા

Sola Deputy Collector: નાગરિકોના મુશ્કેલીના નિરાકરણ માટે સરકારી અધિકારીઓની સરકારા દ્વારા નિમણૂ કરવામાં આવતી હોય છે. તેમ છતાં અવાર-નવાર દેશ અને રાજ્યોમાં સરકારી અધિકારીઓ દ્વારા નાગરિકો સાથે અન્યાય અથવા લાંચ માગવાનો બનાવો સામે આવતા હોય છે.

Advertisement

  • નાયાબ મામલદાર લાંચ લેતા ઝડપાયા
  • ACB એ ઓફિસ બહાર ગેટ પર જ ઝડપી પાડ્યા
  • સમગ્ર મામલે કેસ નોંધવામાં આવ્યો

ત્યારે ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં સરકારી અધિકારીઓ દ્વારા લાંચ માગવાનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદ ACB દ્વારા અધિકારીઓના વહીવટકર્તાઓને રંગે લાંચ લોતા ઝડપી પાડ્યા હતા. આ મામલે અમદાવાદ નાયબ મામલદાર વતી આઉટસોર્સિંગનો વ્યક્તિ 15 હજારની લાંચ ઝડપાયો હતો.

ACB એ ઓફિસ બહાર ગેટ પર જ ઝડપી પાડ્યા

નાયબ મામલતદારે 7/12 ના ઉતારામાં નામ ચડાવવા માટે 15 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચ નાયબ મામલતદાર નિર્મલસિંહ ડાભી વતી આઉટસોર્સિંગનો કર્મચારી લઈ રહ્યો હતો. બંનેને ACB એ ઓફિસ બહાર ગેટ પર જ ઝડપી પાડ્યા હતા. જોકે આ સમગ્ર ઘટના અંગે ACB દ્વારા વૉચ ગોઠવવામાં આવી હતી.

Advertisement

સમગ્ર મામલે કેસ નોંધવામાં આવ્યો

તેથી જ્યારે નાયાબ મામલતદાર નિર્મલસિંહ ડાભી વતી યોગેશભાઇ જશુભાઇ પટેલ નામના આઉટસોર્સિંગ દ્વારા રૂ. 15,000 ની લાંચ લેતા આઉટસોર્સિંગને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં, સમગ્ર મામલે કેસ નોંધવામાં આવ્યો છે. તે ઉપરાંત આ કેસમાં આગળ તાપસ કરવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: BJP Second Candidate List 2024: ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2024 માટે બીજી યાદી જાહેર કરવામાં આવી

Advertisement

આ પણ વાંચો: Gujarat ATS: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCB ના અધિકારીઓને સન્માનિત કરાયા

આ પણ વાંચો: Porbandar Food Officer: પોરબંદર જિલ્લામાં સરકારી અનાજના ગોડાઉનમાં વધુ એક કૌભાંડ આવ્યું સામે

Advertisement

.