ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Saurashtra University Exam: પેપર લીક પરંપરા બની રહી હોય તેવું લાગી રહ્યું, 3 દિવસથી...

Saurashtra University Exam: ગુજરાત (Gujarat) માં પેપર લિક (Exam Paper) થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના વધુ એક શહેરમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની વચ્ચે પેપર લીક (Exam Paper) થવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા...
06:32 PM Apr 19, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Saurashtra University Exam, Exam Paper, Rajkot, Students

Saurashtra University Exam: ગુજરાત (Gujarat) માં પેપર લિક (Exam Paper) થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યના વધુ એક શહેરમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની વચ્ચે પેપર લીક (Exam Paper) થવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા જાડેજા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ની શિક્ષણ નીતિ પર આક્ષેપો કરવામાં આવ્યા છે.

 

મળતી માહિતી મુજબ, આજરોજ સૌરાષ્ટ્ર યુનિ. (Saurashtra University) ની વિવિધ કૉલેજમાં અલગ-અલગ વિષયને લઈ પરીક્ષા (Exam Paper) નું આયોજન કરવામાં આવ્યુ હતું. તેના અંતર્ગત રાજકોટ (Rajkot) માં આજરોજ BCA સેમ-4 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે વિદ્યાર્થીને યુવરાજસિંહ જાડેજાએ સૌરાષ્ટ્ર યુનિ. (Saurashtra University) પર આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે, BCA સેમ-4 ની પરીક્ષાનું પેપર (Exam Paper) પરીક્ષાના નિર્ધારિત સમય પહેલા સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયું હતું.

આ પણ વાંચો: Poonam Madam : ફોર્મ ભરતા પૂર્વે પૂનમ માડમ થયાં ભાવુક, માતાનાં આશીર્વાદ લીધા, પછી કહી આ વાત!

3 દિવસથી સતત પરીક્ષા પહેલા પ્રશ્નો સોશિયલ મીડિયા પર વાયરલ

તેમના કહ્યા પ્રમાણે આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર (Saurashtra University) માં BCA સેમ-4 ની પરીક્ષાનું સવારે 10:30 કલાકે આયોજન કારયું હતું. પરંતુ તે પહેલા સોશિયમ મીડિયાના એક ગ્રુપના માધ્યમથી વિદ્યાર્થીઓમાં BCA સેમ-4 નું પેપર (Exam Paper) ફરતું થઈ ગયું હતું. તે ઉપરાંત અગાઉ બે દિવસ અગાઉ તારીખ 16 એપ્રિલના રોજ યોજાયેલી પરીક્ષા C# નું પેપર (Exam Paper) પણ સોશિયલ મીડિયામાં ફરતું થયું હતું. તેની સાથે ગઈ કાલે યોજાયેલી પરીક્ષા (Exam Paper) વેબ સર્ચિંગ ટેક્નોલોજી એન્ડ ઓપ્ટીમાઈઝનું પેપર પણ લીક (Exam Paper) કરવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો: VADODARA : પોસ્ટલ બેલેટથી મતદાન માટે 13 હજારથી વધુ ફોર્મ સોંપાયા

વોટ્સએપ ગ્રુપમાં પેપરના ફોટો વાયરલ થયા હતા

તે ઉપરાંત વિદ્યાર્થી નેતા યુવારજસિંહે મીડિયા સમક્ષ વોટ્સએપ ગ્રુપમાં ફરતા પેપર (Exam Paper) ને લઈ ફોટાઓ પણ પુરાવાઓ શરૂ સ્વરૂપે જાહેર કર્યા હતા. ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, પરીક્ષા સંબંધિત પ્રશ્નોને અલગ કાગળ પર લખીને વિદ્યાર્થીને આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત આ પ્રશ્નોનું ક્રોસ વેરિફિકેશ કરવા માટે જ્યારે વિદ્યાર્થીઓ પાસે ગયા હતા, ત્યારે ફોટોમાં જે પ્રશ્નો લખવામાં આવેલા હતા, અને પરીક્ષા (Exam Paper) માં પૂછવામાં આવેલા પ્રશ્નો બંને સરખા સાબિત થયા હતા.

આ પણ વાંચો: VADODARA : અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં બે ફરિયાદ નોંધાઇ

Tags :
BCAExamExam PaperGujaratGujaratFirstRAJKOTSaurashtra UniversitySaurashtra University ExamStudentsUniversity ExamYuvrajSingh Jadeja