Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોની આજે તમને મહેનત થકી સારા પરિણામ મળે

આજનું પંચાંગ તારીખ : 08 ઓગસ્ટ 2023, મંગળવાર તિથિ : અધિક શ્રાવણ વદ આઠમ નક્ષત્ર : ભરણી યોગ : ગંડ કરણ : બાલવ રાશિ : મેષ ( અ,લ,ઈ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:11 સુધી રાહુકાળ :...
આ રાશિના જાતકોની આજે તમને મહેનત થકી સારા પરિણામ મળે

આજનું પંચાંગ
તારીખ : 08 ઓગસ્ટ 2023, મંગળવાર
તિથિ : અધિક શ્રાવણ વદ આઠમ
નક્ષત્ર : ભરણી
યોગ : ગંડ
કરણ : બાલવ
રાશિ : મેષ ( અ,લ,ઈ )

Advertisement

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:11 સુધી
રાહુકાળ : 15:59 થી 17:36 સુધી
આજે કાલાષ્ટમી છે સાથે જન્માષ્ટમીની વધાઈ છે

મેષ (અ,લ,ઈ)
આજે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે
આજે તમને હળવાશની સુખદ અનુભૂતિ થશે
સામાન્ય રીતે દિવસ સારો રહેશે
આજે તમને પરિવાર તરફથી સુખ મળશે
ઉપાય : આજે મહાકાળી માતાજીની પૂજા કરવી
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ભગવત્યૈ નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજના દિવસે બાળકો મનોરંજન ક્ષેત્રમાં દિવસ પસાર કરે
આજે તમને અનુભવના આધારે ઘણી સફળતા મળશે
આજે તમારે રોકાણમાં ધ્યાન રાખવું પડશે
વ્યવસાયીક યાત્રાના સારા સહયોગ બને છે
ઉપાય : મહાકાળી 108 નામના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વરદાયૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે વિદ્યાર્થી વર્ગને ભણવામાં મન લાગે
આજે મનને મક્કમ રાખી કામ કરશો
આજે સમય તમારા માટે શુભ રહેશે
આજે તમારા પરિવારમાં સંપ વધશે
ઉપાય : મહાકાળી માતાજીને સણગાર અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શિવાયૈ નમઃ ||

Advertisement

કર્ક (ડ,હ)
અવિવાહિક લોકોને સારા સમાચાર મળે
પતિ પત્ની વચ્ચે મત ભેદો દૂર થાય
આજે વ્યાપારમાં પરિશ્રમ વધી શકે છે
આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે
ઉપાય : તમારા બાળકોને દેવદર્શન કરાવવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ મોહવત્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)
આજે નિર્ણય લેતી વખતે થોડું વિચારજો
આજે તમને માનસિક ચિંતા રહે
આજે તમને મહેનત થકી સારા પરિણામ મળે
તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય
ઉપાય : કુમાંરીકાની પૂજા કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ કૃપાર્થિન્યૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે તમારી આવડતમાં વધારો થાય
તમને સરકારી પરીક્ષાથી લાભ મળી શકવાના યોગ છે
આજે સંબંધોમાં મધુરતા રાખશો
આજે તમે કાર્યક્ષેત્રમાં ધીરજ રાખશો
ઉપાય : આજે દુર્ગાબત્રીસ નામાવલીના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ વાગેશ્વર્યૈ નમઃ ||

તુલા (ર,ત)
આજે તમને લવ લાઇફમાં સફળતા મળે
આજે માનસિક ઉર્જામાં વધારો થાય
તમારા અંગત કાર્યમાં લાભ મળે
તમારા સંતાનોના ભાવીને લઈને ચિંતા રહે
ઉપાય : મહાકાળી માતાજીને મોહનથાળ અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ મંગલાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે વ્યાપારમાં સંઘર્ષ વધે
આજે તમને સિદ્ધિ અને સફળતા મળે
કોઈની સાથે મતભેદ ન કરવો
તમારા મિત્રો સમસ્યા દૂર કરશે
ઉપાય : ભૈરવ દાદાની પૂજા કરવી
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ દુર્ગાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે વેપારી વર્ગ માટે દિવસ સારો છે
આજે બાકી રકમ પાછી આવી શકે તેમ છે
ઘરમાં ધાર્મિક કાર્ય થાય
આજે સારા સમાચાર મળી શકે તેમ છે
ઉપાય : મહાકાળી માતાજીને રાતરાણી છોડ અર્પણ કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ઈન્દ્રાણ્યૈ નમઃ ||

મકર (ખ,જ)
આજે મગજ શાંત રહે તેવા પ્રયત્નો કરવા
કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
આજે તમારે ધંધામાં ઉધાર આપવું નહીં
આજે તમે નવી યોજના બનાવી શકો છો
ઉપાય : મહાકાળી માતાજીને લાલચુંદડી અર્પણ કરવી
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ મહિષમર્દિન્યૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારા સંબંધો ગાઢ બને
આજે રાજકીય કાર્યોથી દૂર રહેવું
આજે બીજા પર વધુ વિશ્વાસ રાખવો નહીં
આજે તમને પગના દુખાવાની સમસ્યા રહે
ઉપાય : મહાકાળી માતાજીને સાતધાન્ય અર્પણ કરવા
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ કમાલયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે
ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય
વ્યાપાર ક્ષેત્રે પરિવારનો સહકાર મળે
ઉપાય : મહાકાળી માતાજીને શ્રીફળ નમતું મુકવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ ગૌર્યૈ નમઃ ||

Tags :
Advertisement

.