Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Parshottam Rupala Program: ટ્રાવેલ્સ એજન્ટ્સનેે કેન્દ્રીય મંત્રી રૂપાલાએ આપ્યું આશ્વાસન, કહીં આ વાત...

Parshottam Rupala Program: હાલ, લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election)  ને લઈ ચારેય બાજુ રાજકીય પક્ષો તાડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તો બીજુ ગુજરાતના રાજકોટ શહેર (Rajkot) માં ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના વિરોધનું વંટોળ ફરી વળ્યું છે. ત્યારે કેન્દ્રીય...
04:27 PM Apr 14, 2024 IST | Aviraj Bagda
Parshottam Rupala Program

Parshottam Rupala Program: હાલ, લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election)  ને લઈ ચારેય બાજુ રાજકીય પક્ષો તાડામાર તૈયારીઓ કરી રહ્યા છે. તો બીજુ ગુજરાતના રાજકોટ શહેર (Rajkot) માં ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના વિરોધનું વંટોળ ફરી વળ્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) જોરશોરથી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. તે ઉપરાંત (Rajkot) આજે રાજકોટ ના રતનપુરમાં સાંજે ક્ષત્રિય સંમેલન (Kshatriya Community) નું આયોજન થવાનું છે.

Parshottam Rupala Program

રાજકોટ (Rajkot) માં એક બાજુ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) નો પ્રચાર અને બીજ બાજુ ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના આગેવાનો સંમેલનમાં હાજર રહેશે. જોકે ક્ષત્રિય સમાજે (Kshatriya Community) વિધાનસભાના વિસ્તારમાં સંમેલનનું આયોજન કર્યું છે. આજે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala)  રાજકોટ (Rajkot) માં 3 વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય મંત્રી રાજકોટ (Rajkot) ના 80 ફૂટ રોડ પર આવેલા કાર્તિક પ્લોટમાં અને 150 ફૂટ રીંગ રોડ પર BJP કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે.

કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાનો કવિ અંદાજ દેખાયો

આજે સાવારે કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) રાજકોટ (Rajkot) માં એક સૌરાષ્ટ્ર ટી મર્ચન્ટ એસોસિએશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ડૉ. દર્શિતભાઈ શાહ, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ધારાસભ્ય ઉદય કાનગડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી (Parshottam Rupala) નો કવિ અંદાજ જોવા મળ્યો હતો. તેમણે કાર્યક્રમમાં કહ્યું હતું કે, તમારે તો કામ કરવાનું છે, એટલે દાણા ખૂટવાનો કોઈ પ્રશ્વ ઉદભવતો નથી, મોજમાં રહેવું અને રામ કૃપા અને રોજ દીવાળી, કામ કરે એની કોઠીએ કોઈદી ખૂટે નહિં દાણા રે....

Parshottam Rupala Program

ટ્રાવેલ્સ એજન્ટની સાથે દરેક સ્થિતિમાં કેન્દ્રીય મંત્રી ઉભા રહેશે

કેન્દ્રીય મંત્રી રૂપાલે (Parshottam Rupala) કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, દિનેશ ભાઈ મારું કામ હળવું કરી દીધું. જે મારે ટ્રાવેલ્સ સંસ્થાઓને લઈને કહેવાનું હતું એ બધુ તેમણે કહી દીઘુ. તેમ છતા હું (Parshottam Rupala) કહીશ કે ટ્રાવેલ્સ એજન્ટની જે લાયસન્સને લઈ માંગણી છે, તેને વધુ સારી રીતે રજૂ કરી શકતા હતા. કારણ કે...  BJP સરકારે લાયસન્સ મુક્ત ધંધાની સ્થાપના કરવાને લઈ કામ કરી રહી છે. તે ઉપરાંત હું (Parshottam Rupala) એવા પણ ટ્રાવેલ્સ એજન્ટને જાણું છું જે માત્ર લેપટોપ લઈને ધંધો ચાલુ કરીને છેતરપિંડી કરીને ગાયબ થઈ જતા હોય છે. જોકે ટ્રાવેલ્સ એજન્ટની જે પણ માંગણી હશે, તેમા હું (Parshottam Rupala) પોતાની જાત સાથે રાખી કેન્દ્ર સરકાર પાસે માગ કરીશ.

આ પણ વાંચો: Vijay Rupani : BJP ના સ્ટાર પ્રચારકોમાં રૂપાણીની એન્ટ્રી, રૂપાલા અને પરેશ ધાનાણી વિશે કહી આ વાત

આ પણ વાંચો: VADODARA : ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ ચેતી જજો !

આ પણ વાંચો: VADODARA : નશામાં ધૂત મિત્રની હત્યા બાદ લૂંટેલા ઘરેણા પર લોન લેવાઇ

Tags :
BJPGujaratGujaratFirstKathi Kshatriya SamajKshatriya communityLok-Sabha-electionParshottam Rupala ProgramRAJKOTTravels Agent
Next Article