Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Morbi: લ્યો હવે નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ,બોટલો, LCB પોલીસે 12 આરોપીની કરી ધરપકડ

મોરબીના રફાળેશ્વર નજીક LCBની રેડ બાલાજી એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં રેડ લાખોના મુદ્દામાલ સાથે 12 લોકો પકડાયા બોટલો, નકલી સ્ટીકર અને દારૂ જપ્ત 2500 લીટર બનાવટી દારૂ જપ્ત કર્યો મોરબી તાલુકા પોલીસમાં ગુનો દાખલ   મોરબીના રફાળેશ્વર વિસ્તારમાં આવેલા બાલાજી એન્ટરપ્રાઈઝ નામની...
12:56 PM Nov 09, 2023 IST | Hiren Dave

મોરબીના રફાળેશ્વર નજીક LCBની રેડ
બાલાજી એન્ટરપ્રાઈઝના ગોડાઉનમાં રેડ
લાખોના મુદ્દામાલ સાથે 12 લોકો પકડાયા
બોટલો, નકલી સ્ટીકર અને દારૂ જપ્ત
2500 લીટર બનાવટી દારૂ જપ્ત કર્યો
મોરબી તાલુકા પોલીસમાં ગુનો દાખલ

 

મોરબીના રફાળેશ્વર વિસ્તારમાં આવેલા બાલાજી એન્ટરપ્રાઈઝ નામની બંધ પડેલી ફેક્ટરીના ભાડે આપેલા ગોડાઉનમાંનકલી દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાની મોરબી LCBની ટીમને બાતમી મળી હતી. જેના આધારે LCBએ બુધવારે મોડી રાત્રેઓપરેશન પાર પાડ્યું હતું અને ગેરકાયદેસર ધમધમતી દેશી દારૂની આખે આખી ફેક્ટરી પકડી પાડી હતી.

 

મેકડોવેલ્સ-01  કલેકશન વ્હીસ્કીની બનાવટી ઇંગ્લીશ દારૂની ભરેલ બોટલો નંગ-2832 બનાવટી ઇંગ્લીશ દારૂ 2500  લીટર,અલગ અલગ પ્રકારના લીકવીડ તથા પાવડર કેમીકલ, ખાલી બોટલો, ઢાંકણા, ઇંગ્લીશ દારૂની બોટલો ઉપર લગાડવાના સ્ટીકરો, પેકીંગ મશીન, લેબ ટેસ્ટીંગ કીટ, તથા મોબાઇલ ફોન નંગ 6  સહિત  15,65,300 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો

 

સ્થળ પરથી 12  ઇસમ સુરેશ કુમાર આત્મારામ ડુકિયા, બિશ્વજીત સાદુરામ જાટબ,ચંદ્રપ્રકાશ હેત રામ જાટબ,રિંકુ શિવપાલ કશ્યપ, રંજીત રોહનલાલ જાટબ,રાજકુમાર અઝઝું દિલાલ કેસરી ધોબી,રવી જયરામ જાટબ,લીલાધર ધરમપાલ જાટબ,નિલેશ ગજેન્દ્રપાલ રાઠોડ,ધર્મેન્દ્ર જંગ બહાદુર કશ્યપ,સચિન કુમાર સંતરામ અને બલવાનસિંહ દોલતસિંહ ચૌહાણની ધરપકડ કરાઈ..

 

આ  પણ  વાંચો -શાળા-કોલેજોમાં આજથી દિવાળી વેકેશન,આ તારીખે શરૂ થશે બીજું સત્ર

 

Tags :
12 arrestedbustedfake bottlesFake liquor factorymorbistickers
Next Article