Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jamnagar Student Success Story: એવી વિદ્યાર્થી જે પરિક્ષા પહેલા જીવનની અગ્નિપરિક્ષામાં સફળ થઈ

Jamnagar Student Success Story: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB Bord Result) નું ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે ગત વર્ષની સરખામાણી કરતા ઉત્તમ આવ્યું છે. આ વર્ષે ધોરણ 12...
jamnagar student success story  એવી વિદ્યાર્થી જે પરિક્ષા પહેલા જીવનની અગ્નિપરિક્ષામાં સફળ થઈ

Jamnagar Student Success Story: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB Bord Result) નું ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે ગત વર્ષની સરખામાણી કરતા ઉત્તમ આવ્યું છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. તેમજ (GSEB Bord Result) ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહ 65 ટકા આવ્યું હતું. જ્યારે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહમાં 91.53 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષે 65 ટકા પરિણામ આવ્યું હતું.

Advertisement

  • ગરીબ પરિવારની દીકરી ઉત્તમ પરિણામ લાવી

  • કોમર્સ ક્ષેત્રે 91.53 ટકા પરિણામ આવ્યું

  • માતા અલગ-અલગ ઘરના ઘરકામ કરે છે

ત્યારે જામનગરના સાવ સાધારણ પરિવારની પુત્રી ધારા મહેતાએ ધોરણ 12 (GSEB Bord Result) માં અનોખી સિદ્ધિ મેળવી છે. તેણીએ કોમર્સ ક્ષેત્રે 90 ટકા મેળવીને પરિવાર સાથે ગામજનોનું ગૌરવ વધાર્યું છે. તેણીએ આ સફળતા પાછળનો (GSEB Bord Result) શ્રેય તેના માતા-પિતાને અર્પણ કર્યો છે. કારણ કે... ધારા મહેતાનું પરિવાર આર્થિક (GSEB Bord Result) સ્તરે નબળી છે. તેના માતા મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે.

આ પણ વાંચો: Mansana: માણસાના દેલવાડા ગામે નિર્મમ હત્યા, ચોરીની શંકામાં યુવકને નિવસ્ત્ર કરીને ઢોર માર માર્યો

Advertisement

માતા અલગ-અલગ ઘરના ઘરકામ કરે છે

ધારાના પિતા દુકાનમાં સામાન્ય પગારે નોકરી કરે છે, તો તેણીની (GSEB Bord Result) માતા અલગ-અલગ ઘરોમાં જઈને ઘરકામ કરીને પોતાની દીકરીના ભણતર પાછળ ખર્ચ કરે છે. તે ઉપરાંત તેના (GSEB Bord Result) ભાઈએ પણ તેના ભણતર માટે ઘણું બલિદાન આપ્યું હતું. ત્યારે આવી કપરી પરિસ્થિત અને જીવનની પરીક્ષા સાથે શૈક્ષણિક પરીક્ષામાં પણ ઉત્તમ પરિણામ મેળવ્યું છે.

આ પણ વાંચો: ધો.12 વિજ્ઞાન પ્રવાહ તેમજ સામાન્ય પ્રવાહમાં ગોંડલ કેન્દ્રમાં ગંગોત્રી સ્કૂલનો દબદબો યથાવત

Advertisement

કમાણીમાંથી અડધી માતા પિતાને આપવાનો કોલ આપ્યો

જોકે આ પરિકમાણીમાંથી અડધી માતા પિતાને (GSEB Bord Result) આપવાનો કોલ આપ્યોણામ અંગે તેણીને જ્યારે ભવિષ્યમાં હવે શું કરશો. ત્યારે ધારા મહેતાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં સરકારી બેંકમાં નોકરી (GSEB Bord Result) મેળવવા ઇચ્છતી ધારાએ પોતાની જીવનભરની કમાણીમાંથી અડધી માતા પિતાને આપવાનો કોલ આપ્યો છે.

આ પણ વાંચો: BHARUCH : ડમ્પર ચાલકે બાઈક ચાલકને કચડી નાખતા ચાલકનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત

અહેવાલ નાથુ આહિર

Tags :
Advertisement

.