ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Weather Update: મેઘરાજા વહેલી તકે રાજ્યમાં પથરામણાં કરશે

Gujarat Weather Update: આકરી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી (Gujarat Weather) ગયા છે. સવારના 8 કલાકથી બપોર જેવું વાતાવરણ થતું હોય છે. ત્યારે આ ઉનાળામાં સૌથી વધુ વધારે સૂરજનો પ્રકોપ અમદાવાદ પર વહી રહ્યો છે. ઉનળાની (Gujarat Weather) શરૂઆતથી લઈને...
03:41 PM May 09, 2024 IST | Aviraj Bagda
Gujarat Weather Update

Gujarat Weather Update: આકરી ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી (Gujarat Weather) ગયા છે. સવારના 8 કલાકથી બપોર જેવું વાતાવરણ થતું હોય છે. ત્યારે આ ઉનાળામાં સૌથી વધુ વધારે સૂરજનો પ્રકોપ અમદાવાદ પર વહી રહ્યો છે. ઉનળાની (Gujarat Weather) શરૂઆતથી લઈને અત્યારે સુધી સૌથી વધુ ગરમીનુંઅમદાવાદમાં જોવા મળી રહ્યું છે.

ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના શહેરો, અમદાવાદ અને ગાંધીનગરમાં આ સપ્તાહ દરમિયાન સૌથી વધારે ગ્રીષ્મની ઋતુનો અહેસાસ થશે. તેના અંતર્ગત (Gujarat Weather) Ahmedabad શહેરમાં આજે બપોર સુધીમાં 42 થી 43 ડિગ્રી જોવા મળશે. તો તાપમાનનો પારો આગામી દિવસોમાં પણ જોવા મળશે. તે ઉપરાંત Surendranagar માં 43.1 ડિગ્રી, Rajkot માં 42.4 ડિગ્રી, Amareli માં 42 ડિગ્રી, Bhuj માં 41.7 ડિગ્રી, Chhotaudepur માં 41.6 ડિગ્રી, Vadodara માં 41.2 ડિગ્રી અને Gandhinagar માં 42.7 ડિગ્રી તાપામાન જોવા મળશે.

આ પણ વાંચો: VADODARA : અશક્ત દર્દીની સારવાર ગણતરીના ડગલા જ દુર હતી, છતાં લાચારી

Gujarat Weather Update: તો બીજી તરફ હવામાન નિષ્ણઆત અનુસાર, ગણતરીના દિવસોમાં વરસાદી (Gujarat Weather)  ઝાપટાં જોવા મળશે. વરસાદી ઝાપટાં સાથે ભારે પવન પણ ફૂંકાશે. જોકે ડરવાની કોઈ વાત નથી આ ઝાપટાં માત્ર ગરમી (Gujarat Weather)  માં થોડા રાહત આપવા આવ્યા હોય, તે રીતે થશે. પરંતુ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદી (Gujarat Weather)  માહોલ ભારે સર્જાશે. ત્યારે ખેડૂતનો અગાઉથી જાણ કરી દેવામાં આવી છે. જેથી કરીને પાકને નુકસાન પહોંચે નહીં. આ સાથે ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલા પથરામણા કરશે તેવી સ્થિતિ અનુભવાય છે.

આ પણ વાંચો: Lok Sabha Election : ગુજરાતના આ ગામમાં ફરી થશે મતદાન

જોકે આ વરસાદી માહોલને સામાન્ય રીતે પ્રિમોનસૂન એક્ટિવિટી કહેવામાં આવે છે. એમ પણ આ ઝાપટાં દર વર્ષે અનુભવાય છે. તે ઉપરાંત આ ઝાપટાંની સાથે ફરી એકવાર કાળઝાળ ગરમીનો અહેસાસ (Gujarat Weather)  થશે. અને આવી સ્થિતિ ત્યાં સુધી જોવા મળશે. જ્યાં સુધી ખાડીના પ્રદેશોમાં વરસાદનું ચોક્કસ પણે આગમન થતું નથી. એકવાર ખાડીના (Gujarat Weather)  પ્રદેશોમાં અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનો જોર માર પડશે, ત્યારબાદ ઝડપથી બાકીના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ જોવા મળશે.

આ પણ વાંચો: VADODARA : NEET પરીક્ષામાં ચોરી કૌભાંડમાં સામેલ પરશુરામ રોયની અટકાયત

Tags :
gujarat weather update
Next Article