Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CBSE EXAM : આજથી CBSE બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, 14 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

CBSE EXAM : આજથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ થયો છે સુરતમાં ધોરણ 10માં 6500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 7500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 14 હજાર  વિદ્યાર્થીઓ પરીક્ષા...
cbse exam   આજથી cbse બોર્ડની પરીક્ષાનો પ્રારંભ  14 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

CBSE EXAM : આજથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ થયો છે સુરતમાં ધોરણ 10માં 6500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 7500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 14 હજાર  વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આમ, સુરત અને તાપી જિલ્લામાં 56 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે.

Advertisement

આજથી સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ થયો છે સુરતમાં ધોરણ 10માં 6500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 7500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 14 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આમ, સુરત સુરત અને તાપી જિલ્લામાં 56 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે.

Advertisement

રીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા  કરવામાં  આવી  છે   તો તમામ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી છે. સાથએ જ ક્લાસરૂમ પણ સંપૂર્ણપણે CCTV  કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. તો પરીક્ષા કેન્દ્રોની બહાર પરીક્ષા આપવા આવનારા વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ આવ્યા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક પોલીસની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

Advertisement

તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો  છે  આ અંગે સુરત કલેકટર આયૂષ ઑકે જણાવ્યું હતું કે, કે, આજે સમગ્ર રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. તેના ભાગરૂપે સુરત શહેર અને જિલ્લાઓ જે 12 ઝોનમાં વહેંચાયેલો છે. તેમાં 540 કેન્દ્રો ઉપર 5,301 બ્લોકમાં પરીક્ષાઓ લેવામાં આવશે. આમાં 14  હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેની સંપૂર્ણ તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ  પણ   વાંચો  - GSEB : ધોરણ 10 અને 12 ની Board પરિણામ અંગે મહત્ત્વના સમાચાર

Tags :
Advertisement

.