Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BRTS Driver: BRTS No. 12 ના ડ્રાઈવરે લોકોના જીવ જોખમમાં મૂક્યા, દરવાજા ખુલ્લા કરીને....

BRTS Driver: ગુજરાતમાં રાજ્યમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ નાગરિકો માટે પરિવહન સરળ કરવા માટે સરકાર દ્વારા નિર્મિત કરવામાં આવી છે. પરંતુ આપણે જાણીએ છીએ કે અવાર-નવાર એએમટીએસ અને બીઆરટીએસને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાંલાકીનો સામનો કરવો પડતો હોય છે. તે...
brts driver  brts no  12 ના ડ્રાઈવરે લોકોના જીવ જોખમમાં મૂક્યા  દરવાજા ખુલ્લા કરીને

BRTS Driver: ગુજરાતમાં રાજ્યમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ નાગરિકો માટે પરિવહન સરળ કરવા માટે સરકાર દ્વારા નિર્મિત કરવામાં આવી છે. પરંતુ આપણે જાણીએ છીએ કે અવાર-નવાર એએમટીએસ અને બીઆરટીએસને કારણે સામાન્ય નાગરિકોને ભારે હાંલાકીનો સામનો કરવો પડતો હોય છે. તે ઉપરાંત અનેક વખતે એએમટીએસ અને બીઆરટીએસ દ્વારા સામાન્ય નાગરિકોના જીમ ગયા છે. તેમ છતાં એએમટીએસ અને બીઆરટીએસના કર્મચારીઓ દ્વારા બેદરકારી સતત સામે આવતી રહેતી હોય છે.

Advertisement

  • બીઆરટીએસ બસ ડ્રાઈવરની દાદાગીરી આવી સામે

  • છેલ્લા 5 થી 6 દિવસથી લોકો મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવતા

  • આજરોજ બસ દરવાજો ખુલ્લો રાખીને ચલાવી

મળતી માહિતી મુજબ, તાજેતરમાં બીઆરટીએસના ડ્રાઈવર દ્વારા દાદાગીરીની સામે આવી છે. બીઆરટીએસ નંબર 12 ના ડ્રાઈવર દ્વારા મુસાફરો સાથે ગેરવર્તણક કરવામાં આવી છે. શરૂઆતમાં મુસાફરોને બસ બગડી ગઈ તેવું કહીને નીચે ઊતરાયા હતા. આ ઘટના સતત 5 થી 6 દિવસથી થતી હોવાનું મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Navsari Agricultural University: નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલા બામ્બુ વિભાગમાં લાગી વિનાશકારી આગ

Advertisement

બસનો દરવાજો ખુલો રાખીને બસ ચલાવી

પરંતુ આજરોજ મુસાફરો બસમાંથી નહીં ઉતારતા તેમના જીવને જોખમમાં મૂક્યો હતો. તે ઉપરાંત જ્યારે બસના મુસાફરો દ્વાર સવાલો કરવામાં આવ્યા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે, ઈલેક્ટ્રિક બસ હોવાથી બસને ભારે લોડ પડી રહ્યો છે.બીઆરટીએસ નંબર 12 ના ડ્રાઈવર દ્વારા મુસાફરોને બસમાં બેસી બસનો દરવાજો ખુલો રાખીને બસ ચલાવી હતી. ત્યારે આ મામલે મુસાફરો દ્વારા બીઆરટીએસ બસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવામાં આવી હતી.

આ પણ વાંચો: GSEB HSC Result: ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામો જાહેર કરાશે

Advertisement

Tags :
Advertisement

.