Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Parshottam Rupala News: હું ફોર્મ ભરવા જાવ ત્યારે તમારા બધાએ સાથે આવવાનું છે

Parshottam Rupala News: તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનને લઈ ગુજરાતમાં વિરોધનું વંટોળ ઉભું થયું હતું. પરંતુ તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ લગભગ રાજ્યમાં શાંતિમય માહાલો સર્જાયો હોય તેવુ...
parshottam rupala news  હું ફોર્મ ભરવા જાવ ત્યારે તમારા બધાએ સાથે આવવાનું છે

Parshottam Rupala News: તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પર કરેલા નિવેદનને લઈ ગુજરાતમાં વિરોધનું વંટોળ ઉભું થયું હતું. પરંતુ તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ લગભગ રાજ્યમાં શાંતિમય માહાલો સર્જાયો હોય તેવુ લાગી રહ્યું છે.

Advertisement

  • રાજકોટમાં સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન થયું
  • પરશોત્તમ રૂપાલા કાર્યક્રમમાં હાજર રહ્યા
  • અફવાઓ પર લાગ્યું પૂર્ણ વિરામ

Parshottam Rupala News: આજરોજ દિલ્હીથી કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા હતા. તેમણે રાજકોટ આવતાની સાથે રાજકોટમાં સ્થિત એક પ્રખ્યાત અંબાજી માતાના મંદિરના દર્શન કર્યા હતા. તે ઉપરાંત તેમણે મંદિરમાં દર્શન કરી પ્રસાદ પણ ધર્યો હતો. ત્યારબાદ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આજે સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

ઉમેદવારી રદ કરવાની અફવા પર લાકી રોક

આ કાર્યક્રમમાં તાજેતરમાં ભાજપમાં જોડાયેલા નેતા અંબરીશ ડેર પણ તેમનો સમર્થન આપવા માટે હાજર રહ્યા હતા. તો કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું હતું કે, હું લોકસભા ચૂંટણી 2024 માટે ફોર્મ ભરવા જાવ, ત્યારે તમારા બધાએ મારી સાથે આવવાનું છે. તેથી એવું લાગી રહ્યું છે, જે પ્રકારે ગુજરાતમાં તેમનો વિરોધ કરીને તેમને લોકસભાની ઉમેદવારી રદ કરવાની અટકળો ચાલી રહી હતી. તેના પણ પૂર્ણ વિરામ લાગ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Surat Food And Drugs: Ice Dish અને બરફ-ગોળાના શોખીન લોકો ખાતા પહેલા આ જરૂર વાંચજો

Advertisement

આ પણ વાંચો: Vadodara MD Drugs: શું વડોદરા ગેટ વે ઓફ ડ્રગ્સ સિટી બની રહ્યું છે?

આ પણ વાંચો: Mahesana : નરાધમ પિતાએ 6 માસ સુધી દિકરી પર ગુજાર્યું દુષ્કર્મ

Tags :
Advertisement

.