Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad SOG એ નારોલમાંથી બોગસ ડોકટરની ધરપકડ કરી

Ahmedabad : અમદાવાદમાં SOGએ બોગસ ડૉક્ટર (Bogus doctor )પકડ્યો છે. શહેરના વટવા કેનાલ( Vatwa Canal)પાસે ડિગ્રી વગરનું દવાખાનું ચલાવતો હતો. ત્યારે હેલ્થ ઓફિસરને સાથે રાખી SOGએ કાર્યવાહી કરી છે.દુકાન ભાડે આપનાર મકાન માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.  ...
12:35 PM Feb 09, 2024 IST | Hiren Dave
Bogus doctor

Ahmedabad : અમદાવાદમાં SOGએ બોગસ ડૉક્ટર (Bogus doctor )પકડ્યો છે. શહેરના વટવા કેનાલ( Vatwa Canal)પાસે ડિગ્રી વગરનું દવાખાનું ચલાવતો હતો. ત્યારે હેલ્થ ઓફિસરને સાથે રાખી SOGએ કાર્યવાહી કરી છે.દુકાન ભાડે આપનાર મકાન માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

 

અમદાવાદ SOGએ નારોલમાંથી બોગસ ડોકટરની ધરપકડ કરી
Ahmedabad  SOGએ નારોલમાંથી બોગસ ડોકટરની ધરપકડ કરી છે. વટવા કેનાલ નજીક ડીગ્રી વિના દવાખાનું ચલાવતા નઝીરખાન ઉસ્માન ખાન પઠાણ નામના 52 વર્ષીય બોગસ ડોકટરની ધરપકડ કરતા અનેક દર્દીઓ મુજવણમાં મુકાયા છે. હેલ્થ ઓફિસરને સાથે રાખી અમદાવાદ શહેર SOGએ કાર્યવાહી કરી છે. દવાખાનું ચલાવવા માટે દુકાન ભાડે આપનાર મલિક વિરુદ્ધ પણ પોલીસની કાર્યવાહી છે.

 

દુકાન ભાડે આપી હોવા અંગે પોલીસને જાણ નહીં કરી જાહેરનામાનો ભંગ કર્યો
દુકાન ભાડે આપી હોવા અંગે પોલીસને જાણ નહીં કરી જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો દુકાન મલિક પર આરોપ છે. અગાઉ માલપુરના પરસોડા ગામેથી અરવલ્લી એસઓજીએ એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત  મુદ્દામાલ સાથે મોડાસાના બોગસ તબીબને ઝડપ્યો હતો. પોલીસે મેડિકલના સાધનો અને દવાઓનો જથ્થો કબજે લઈ બોગસ તબીબ  ગુનો નોંધી  વધુ  તપાસ  હાથ  ધરી  છે.

 

આ  પણ  વાંચો  - Surat : મનપા માં ‘ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે’!, જુઓ viral video

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadBogus doctordegreerented shopSOGVatwa Canal
Next Article