Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Iconic Civic Center: અદ્યતન યંત્રો અને ટેક્નોલોજીથી તૈયાર કરાશે શહેર પ્રથમ વર્ચ્યુઅલ સિવિક સેન્ટર

Ahmedabad Iconic Civic Center: અમદાવાદ (Ahmedabad) ની શાનમાં વધુ એક વધારો થવાનો છે. ગુજરાત સહિત દેશમાં જે અમદાવાદ સ્માર્ટ સિટી (Ahmedabad)  તરીકે ઓળખાય છે, તેમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક આગવું પગલું માંડવામાં આવ્યું છે. લો ગાર્ડન સિટી સિવિક સેન્ટર (Civic...
ahmedabad iconic civic center  અદ્યતન યંત્રો અને ટેક્નોલોજીથી તૈયાર કરાશે શહેર પ્રથમ વર્ચ્યુઅલ સિવિક સેન્ટર

Ahmedabad Iconic Civic Center: અમદાવાદ (Ahmedabad) ની શાનમાં વધુ એક વધારો થવાનો છે. ગુજરાત સહિત દેશમાં જે અમદાવાદ સ્માર્ટ સિટી (Ahmedabad)  તરીકે ઓળખાય છે, તેમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક આગવું પગલું માંડવામાં આવ્યું છે. લો ગાર્ડન સિટી સિવિક સેન્ટર (Civic Center) ને શહેરના પહેલા આઇકોનિક સિટી સિવિક સેન્ટર તરીકે વિકસિત કરાશે. આ માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડરની જાહેરાત કરાઇ ચૂકી છે.

Advertisement

  • આઈકોનિક સિવિક સેન્ટર પાછળ 8 કરોડનો ખર્ચ કરાશે
  • સિવિક સેન્ટરને પણ વર્ચ્યુઅલ તૈયાર કરાશે
  • તમારા કામ પ્રમાણે પૂછપરછ કરીને પોતાનું કામ કરી શકશો

નવું બનનારું સિટી સિવિક સેન્ટર (Civic Center) અંદરથી હેરિટેજની થીમ પર તૈયાર કરાશે. જ્યારે બહારનો દેખાવ મોડર્ન ડિઝાઇન આધારિત રહેશે. નવા આઇકોનિક સિટી સિવિક સેન્ટર (Civic Center) માં પહેલીવાર જે નાગરિકો સેન્ટર સુધી નથી આવી શકતા તેઓ માટે ખાસ મેટાવર્સ ટેકનોલોજીની સુવિધા ઉભી કરાશે. મેટાવર્સ ટેકનોલોજીથી લોકોને કોર્પોરેશન (AMC) ની ઓફિસમાં આવવાની જરૂર રહેશે નહીં.

Ahmedabad Iconic Civic Center

Ahmedabad Iconic Civic Center

Advertisement

સિવિક સેન્ટરને પણ વર્ચ્યુઅલ તૈયાર કરાશે

કોર્પોરેશનની સેવા એપ્લિકેશન અથવા વેબસાઇટ પરથી લોગઇન કરીને નાગરિકોએ પોતાનો વર્ચ્યુઅલ અવતાર તૈયાર કરવાનો રહેશે. સામે સિવિક સેન્ટર (Civic Center) ને પણ virtual તૈયાર કરાશે. તમે virtual જ સેન્ટરમાં દાખલ થશો, તમે તમારા કામ પ્રમાણે પૂછપરછ કરીને પોતાનું કામ કરી શકશો.

સિવિક સેન્ટર પાછળ 8 કરોડનો ખર્ચ કરાશે

આઈકોનિક સિવિક સેન્ટર પાછળ 8 કરોડનો ખર્ચ કરાશે. સુવિધા ઓનલાઇન હોવાથી સિટી સિવિક સેન્ટરમાં ઓછી સંખ્યામાં સ્ટાફની જરૂર રહેશે. જે લોકો ઓનલાઇન લાભ ન લઇ શકે માત્રએ લોકો માટે જ ઓપરેટરને હાજર રખાશે.

Advertisement

આ પણ વાંચો: Congress 12th Candidate List: કોંગ્રેસે 12 મી યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામ કર્યા જાહેર….

આ પણ વાંચો: Deaf-Mute Child Missing: શ્રમિક પરિવાર મૂક-બધિર પુત્રની શોધમાં 3 મહિનાથી….

આ પણ વાંચો: Morbi Labour Accident: કરાખાનાની ટાંકીમાં સફાઈ દરમિયાન ગૂંગળામણથી કરુણ શ્રમિકોનું મોત

Tags :
Advertisement

.