Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad Car Accident: CCTV આવ્યા સામે, કારચાલકે સંજોગોવશાત બાળકીને કચડી નાખી

Ahmedabad Car Accident: રાજ્ય (Gujarat) માં ફરી એકવાર માસૂમ બાળા સાથે હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના રાજ્યના અમદાવાદ (Ahmedabad) શહેરમાં બની હતી. તેના કારણે અમદાવાદ (Ahmedabad) શહેર સહિત રાજ્યના તમામ લોકો હમચમી ગયા છે. અમદાવાદના...
04:27 PM Apr 13, 2024 IST | Aviraj Bagda
Ahmedabad Car Accident

Ahmedabad Car Accident: રાજ્ય (Gujarat) માં ફરી એકવાર માસૂમ બાળા સાથે હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના રાજ્યના અમદાવાદ (Ahmedabad) શહેરમાં બની હતી. તેના કારણે અમદાવાદ (Ahmedabad) શહેર સહિત રાજ્યના તમામ લોકો હમચમી ગયા છે.

મળતી માહિતી મુજબ, આજરોજ અમદાવાદ (Ahmedabad) ના નહેરુનગરમાં (Nehru Nagar) થી એક CCTV ફૂટેજ સામે આવ્યા હતા. આ ફૂટેજમાં નહેરુનગર વિસ્તારમાં આવેલી કલાનિકેતન સોસાયટીના એક પાર્કિંગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાર્કિંગ લોટમાં સિક્યુરિટી ગાર્ડની બાળકી રમી રહી હતી.

Ahmedabad Car Accident

પાર્કિંગમાં રમતી બાળકીને કાર ચાલકે કચડી

ત્યારે જોતજોતામાં પાર્કિંગ વિસ્તારમાં રમી રહેલી બાળકી પર ઝડપથી આવી રહેલી કાર ફરી વળી હતી. તેના કારણે માસૂમ બાળકીનું ઘટના સ્થળ કરુણ મોત થયું હતું. આ ઘટનાને લઈ અમદાવાદ (Ahmedabad) ના નહેરુનગર વિસ્તાર (Nehru Nagar) માં આવેલી એમ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે. તે ઉપરાંત કારચાલક વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ambaji Temple Chaitra Navratri: પાંચમાં નોરતે અંબાજી મંદિરમાં થતી મંગળા આરતીમાં ભાવિ ભક્તો જોડાયા

આ પણ વાંચો: Ahmedabad : ચૂંટણી પહેલા શહેર પોલીસ એલર્ટ, વર્ષોથી વોન્ટેડ આરોપી, હથિયાર, મસમોટો દારૂનો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચો: Loksabha election 2024: દૂધની થેલી પર મતદાન જાગૃતિ સંદેશ

Tags :
AccidentAhmedabadAhmedabad Car AccidentCar AccidentCar DriverCCTV cameraChild AccidentGujaratGujaratFirst
Next Article