Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રીના રોડ શો દરમિયાન હોમગાર્ડનું હ્રદય હુમલાથી મોત નિપજ્યુ

Ahmedabad Amit Shah: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની શરૂઆત હવે, માત્ર ગણતરીના દિવસોમાં થવાની છે. ચૂંટણી પંચે (Election Commission) લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નું આયોજન કુલ 7 તબક્કાઓમાં કર્યું છે. તો આ તબક્કાઓમાં સાતમાં તબક્કા અંતર્ગત...
ahmedabad amit shah  કેન્દ્રીય ગૃહ મંત્રીના રોડ શો દરમિયાન હોમગાર્ડનું હ્રદય હુમલાથી મોત નિપજ્યુ
Advertisement

Ahmedabad Amit Shah: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની શરૂઆત હવે, માત્ર ગણતરીના દિવસોમાં થવાની છે. ચૂંટણી પંચે (Election Commission) લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) નું આયોજન કુલ 7 તબક્કાઓમાં કર્યું છે. તો આ તબક્કાઓમાં સાતમાં તબક્કા અંતર્ગત 7 મેના રોજ ગુજરાત (Gujarat) માં લોકસભા ચૂંટણી 2024 નું (Lok Sabha Election) આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

  • સાણંદમાં કેન્દ્રીય ગૃહ મંત્રીનો રોડ શો યોજાયો હતો
  • અમિત શાહના રોડ શો બની કરુણ ઘટના
  • હોમગાર્ડનું હ્રદય હુમાલથી મોત નિપજ્યુ

ત્યારે ગુજરાત (Gujarat) માં વિવિધ પાર્ટીઓ દ્વારા ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ BJP માટે ગુજરાત (Gujarat) મતદાન મેળવવા માટે અમૂલ્ય રાજ્ય ગણવામાં આવે છે, એટલે કે... ગુજરાતને ચૂંટણી (Lok Sabha Election) દરમિયાન ભાજપગઢ ગણવામાં આવે છે.

Advertisement

અમિત શાહના રોડ શો બની કરુણ ઘટના

જોકે આગામી દિવસોમાં BJP ના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. આ સંદર્ભે આજરોજ ગુજરાત (Gujarat) ના અમદાવાદ (Ahmedabad) શહેરમાં આવેલા સાણંદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (C R Patil) નો ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શોમાં રાજ્યભર (Gujarat) માંથી અનેક લોકો આવ્યા હતા. તેના કારણે રોડ શોમાં ભારે ભીડ જોવા મળી હતી.

Advertisement

હોમગાર્ડનું હ્રદય હુમાલથી મોત નિપજ્યુ

તો કેન્દ્રીય ગૃહ મંત્રી (Amit Shah)  ની ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને સાંણદમાં બાજનજર રાખતા પોલીસ અધિકારીઓનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે બંદોબસ્તમાં ફરજ પર હાજર એક હોમગાર્ડ સાથે કરુણ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, સાણંદ યુનિટ હોમગાર્ડમાં 6 વર્ષથી ફરજ નિભાવતા હોમગાર્ડ પ્રવિણભાઈ હરગોવિંદભાઈ પટેલનું મોત હ્રદય હુમલાથી મોત નિપજ્યું છે.

આ પણ વાંચો: Gujarat Politics : ચૂંટણી પહેલા ગુજરાત AAP ના બે જાણીતા નેતાઓએ આપ્યું રાજીનામું !

આ પણ વાંચો: માધવપુરનો માંડવો: નિજ મંદિરેથી રાસની રમઝટ સાથે માધવરાયની પ્રથમ વર્ણાંગી

આ પણ વાંચો: LOKSABHA 2024 : ગુજરાતમાં આજે આટલા નેતાઓ ભર્યું નામાંકનપત્ર, વાંચો સંપૂર્ણ અહેવાલ

Tags :
Advertisement

Related News

featured-img
ધર્મ ભક્તિ

Rashifal 30 march 2025 : નવરાત્રિના પહેલા દિવસે દુરુધ્રુ યોગનો શુભ સંયોગથી આ રાશિ માટે ભાગ્યના દરવાજા ખુલશે

featured-img
જામનગર

Jamnagar : બાઇકસવાર યુવક પર લોખંડનાં પાઇપ વડે જીવલેણ હુમલો, ઘટના CCTV માં કેદ

featured-img
રાજકોટ

Nyari Dam Accident Case : આખરે પોલીસ જાગી! એક સગીર સહિત બેની કરી અટકાયત

featured-img
Top News

Dwarka: પૂર્વ મંત્રીએ કડક શબ્દોમાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતનાં નિવેદનને વખોડ્યું, કહ્યું- હું સનાતની છુ

featured-img
સ્પોર્ટ્સ

IPL 2025: ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત....GT એ MI ને 36 રને હરાવ્યુ

featured-img
આંતરરાષ્ટ્રીય

Eid-Ul-Fitr 2025: સાઉદી અરબમાં ઈદનો ચાંદ દેખાયો, ભારતમાં ક્યારે કરાશે ઈદની ઉજવણી

Trending News

.

×