Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વર્ષ 2024 માં ગુજરાત સરકારે જનકલ્યાણ માટે લીધા અનેક મહત્વના આ નિર્ણયો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે. જે રાજ્યના વિકાસ અને સાર્વજનિક કલ્યાણ માટે મહત્વપૂર્ણ બની રહ્યા છે.
વર્ષ 2024 માં ગુજરાત સરકારે જનકલ્યાણ માટે લીધા અનેક મહત્વના આ નિર્ણયો
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના માર્ગદર્શન હેઠળ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા છે. જે રાજ્યના (Gujarat Government) વિકાસ અને સાર્વજનિક કલ્યાણ માટે મહત્વપૂર્ણ બની રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિકાસ માટે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. ચાલો જાણોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેની સરકારે આ વર્ષે (2024)  લીધેલા પ્રજાલક્ષી નિર્ણયો વિશે..

પ્રજાલક્ષી નિર્ણય

  • ખરીદ નીતિ 2024
  • ગુજરાત ટેક્સટાઈલ પોલિસી 2024
  • કુટિર અને ગ્રામોદ્યોગ પોલિસી 2024
  • નારી ગૌરવનીતિ 2024
  • ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023
  • સેમિકંડક્ટર પોલિસી
  • ન્યૂ IT-ITes પોલિસી
  • ગ્રીન-હાઈડ્રોજન પોલિસી

મહત્વની સિદ્ધિઓ

  • ગુજરાતમાં સફળતાપૂર્વક 17 G-20 બેઠકોનું આયોજન
  • નીતિ આયોગના જેમ ગુજરાતમાં ગ્રીટની સ્થાપના
  • શહેરોમાં સુવિધા વધારવા નવી 9 મહાનગરપાલિકાની રચના
  • બિપરજોય વાવાઝોડા સમયે ઉમદા આયોજનથી એકપણ મૃત્યુ નહીં
  • ગુજરાતમાં 2649 અમૃત સરોવરનું નિર્માણકાર્ય પૂર્ણ કરાયું
  • આરોગ્ય-સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત દેશમાં નંબર વન
  • રાજ્યમાં 2.82 લાખ ઘરે સોલાર પેનલ લગાવવામાં આવી
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ નિર્માણમાં ગુજરાત અગ્રેસર
  • PMJAY-MA હેઠળ હવે બમણી 10 લાખ સુધીની સહાય
  • 41 લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ
  • એક પેડ મા કે નામ અંતર્ગત 17 કરોડ 19 લાખ વૃક્ષોનું વાવેતર
  • વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં 7 હજાર સીસીટીવી લગાવાયા
  • 2 વર્ષમાં 8800 કેસનું નિરાકરણ લાવવામાં મદદ મળી
  • સ્વાગત ઑનલાઈન પ્રોગ્રામના પરિણામલક્ષી બે દાયકા પૂર્ણ

આ પણ  વાંચો -

Advertisement

અન્નદાતાની ઉન્નતિ

  • કિસાન સૂર્યોદય યોજના હેઠળ 74 ટકા ગામડામાં દિવસે વીજળી
  • 9.85 લાખ ખેડૂતો સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયા
  • 56.61 લાખ ખેડૂતોના ખાતામાં 6374 કરોડ સીધા જમા થયા
  • 15 લાખ ખેડૂતોએ માઈક્રો ઈરિગેશન પદ્ધતિ અપનાવી
  • કૃષિ મહોત્સવ અંતર્ગત 10 લાખ ખેડૂતોને આધુનિક ખેતીનું માર્ગદર્શન
  • ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટે નર્મદાનું 30,504 MCFT પાણી ફાળવાયું
  • 2.1 લાખ ખેડૂતો પાસેથી 6 લાખ મેટ્રિક ટન કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી
  • મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના હેઠળ 609 કરોડની સહાય
  • શૂન્ય ટકાના દરે પાક ધિરાણ માટે 34 લાખ ખેડૂતોને 2900 કરોડની વ્યાજ સહાય

Advertisement

યુવા ગુજરાત

  • ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ચાર વર્ષથી ગુજરાત અવ્વલ
  • કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા ડ્રોન એપ્લીકેશનમાં 9 અદ્યતન અભ્યાસક્રમ
  • રાજ્યના 22 જિલ્લામાં 24 જિલ્લા રમત-ગમત સંકુલ કાર્યરત
  • ખેલ મહાકુંભ 2.0માં 53 લાખ 66 હજાર લોકોએ ભાગ લીધો
  • 21 જિલ્લાના 50 તાલુકામાં સરકારી પુસ્તકાલય શરૂ કરવાનો નિર્ણય
  • ગુજરાત યોગ બોર્ડ દ્વારા 2 વર્ષમાં 42 હજાર યોગ ટ્રેનરોને તાલીમ

નારી સશક્તિકરણ

  • વર્ષ 2023માં જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર
  • 200થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી
  • 2024-25માં 804 યોજનાઓ આવરી લેવામાં આવી
  • નમો ડ્રોન દીદી હેઠળ નવી ટેકનોલોજીનો ઉપયોગ
  • ડ્રોન મારફતે ખાતર, દવાઓના છંટકાવની તાલીમ
  • મહિલા રોજગાર, સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહનનો વ્યૂહ

આ પણ  વાંચો -વર્ષ 2024 માં ભારત સરકારે ગુજરાત માટે કરી આ મહત્ત્વની જાહેરાતો, ગુજરાત સરકારનાં જનસુખાકારી માટે સકારાત્મક કાર્યો

પ્રજાલક્ષી ઝુંબેશ અને કામગીરી

  • નકલીને પકડવાનો અવિરત પ્રયાસ-કોઈની શેહ શરમ નહીં
  • દબાણો દુર કરી.સરકારી મિલકતો પરત મેળવાની ઝુંબેશ
  • અસામાજીક તત્વોને કાયદાનું ભાન કરાવવા એકશનમાં સરકાર
  • સાઈબર ફ્રોડ સામે સરકારની લાલ આંખ
  •  ખેડૂતોને દિવસે વિજળી આપવાની આપવાની શરૂઆત
  • જગતના તાતને ટેકાનાભાવ આપી અને કુદરતી આફતમાં મદદ
  •  સ્ટાર્ટ અપ અને ઈનોવેશનની દિશામાં યુવાનોને રોજગારીની નવી તકો
  • યુવાનો ને સરકારી નોકરી ની તક આપવા ઝડપી ભરતી
  • સલામત - સરળ પ્રવાસ માટે નવી બસો દ્રારા નાગરીકોને સુવિધા
  • ખેડૂતોની જમીનની ગુંચો ઉકેલવા માટે મહેસુલી કાયદાઓનું સરળીકરણનો ઉમદા પ્રયાસ
  • વહીવટને સરળ- પ્રમાણીક બનાવવા માટે કડક નિર્ણયો
  •  પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારાયો.
  • પ્રજાના પ્રશ્નો ઘર આંગણે હલ કરવા નિયમિત કામગીરી.

Tags :
Advertisement

Related News

featured-img
ભાવનગર

Bhavnagar : સો. મીડિયા પર રોલો પાડવા યુવકોએ કાર સાથે કર્યા જોખમી સ્ટંટ! Video વાઇરલ

featured-img
રાજકોટ

Rajnikumar Pandya : પત્રકાર અને સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષે નિધન

featured-img
ગાંધીનગર

Gandhinagar : ગુજરાત વાહન વ્યવહાર વિભાગ "E-Detection” પ્રોજેકટનું અમલીકરણ કરશે

featured-img
ગુજરાત

Kutch : ભચાઉ તાલુકામાં કેનાલમાં નહાવા પડેલા 5 માસૂમ ડૂબ્યા, 4 બાળકોનાં મૃતદેહ મળ્યા

featured-img
ગાંધીનગર

RTE હેઠળ બાળકનાં શાળા પ્રવેશ માટે પરિવારની આવક મર્યાદામાં કરાયો વધારો! વાંચો વિગત

featured-img
અમદાવાદ

Ahmedabad : વસ્ત્રાલને માથે લેનારા લુખ્ખાઓની જાહેરમાં સરભરા, ઉઠક-બેઠક, હવે 'ડિમોલિશન'!

×

Live Tv

Trending News

.

×