Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

House of Ali Event માં સની લિયોનીએ મણિપુરની પ્રખ્યાત પોશાક પહેરી દિલના ધબકારા વધાર્યા

House of Ali Fashion Event: દરેક અભિનેત્રીઓ પોતાના ચાહકોની પસંદ અને નાપસંદ અભિવ્યક્તિને લઈ સારી રીતે જાણે છે. તેથી તે લોકોના દિલો પર દશકો સુધી રાજ કરે છે. તો બીજી તરફ ભારત દેશમાં અનેક એવી અભિનેત્રીઓ છે, જે અન્ય દેશમાંથી...
house of ali event માં સની લિયોનીએ મણિપુરની પ્રખ્યાત પોશાક પહેરી દિલના ધબકારા વધાર્યા

House of Ali Fashion Event: દરેક અભિનેત્રીઓ પોતાના ચાહકોની પસંદ અને નાપસંદ અભિવ્યક્તિને લઈ સારી રીતે જાણે છે. તેથી તે લોકોના દિલો પર દશકો સુધી રાજ કરે છે. તો બીજી તરફ ભારત દેશમાં અનેક એવી અભિનેત્રીઓ છે, જે અન્ય દેશમાંથી સ્થળાતંર કરીને ભારતમાં અભિનય કલાક્ષેત્રે પોતાનું નામ રોશન કરી ચૂકી છે. જેમાં સની લિયોની મોખરે સ્થાન ધરાવે છે.

Advertisement

  • House of Ali એ મણિપુરની અંદર પ્રખ્યાત fashion brand છે

  • સનિ લિયોનીએ લોકોને મનમોહિત કરી દીધા

  • સનિ લિયોની ફિલ્મ Kennedy માં જોવા મળી

ત્યારે તાજેતરમાં મણિપુરની અંદર House of Ali દ્વારા fashion event નું આયોજન કરવામાં આવ્યું હતું. આ fashion event ની showstopper તરીકે સની લિયોનીએ ભૂમિકા ભજવી હતી. જોકે House of Ali એ મણિપુરની અંદર પ્રખ્યાત fashion brand છે. તો House of Ali ના fashion event માં સની લિયોનીએ ramp walks ઉપર પોતાના દરેક કદમ ઉપર હાજર લોકોના દિલના ધબકારા વધાર્યા હતા. આ ફેશન ઈવેન્ટમાં સની લિયોનીએ મણિપુરની પ્રખ્યાત પોશાક Phanek ને અનોખી રીતે પહેરીને લોકોને આશ્ચર્યચક્તિ કર્યા હતા.

આ પણ વાંચો: Majrooh Sultanpuri-એક પંક્તિ પરથી અમર ગીત લખી દીધું

Advertisement

સનિ લિયોનીએ લોકોને મનમોહિત કરી દીધા

તે ઉપરાંત House of Ali ની અંદર દરેક fashion Models ના કપડા અલિમુદ્દીન અને ડાયા ઓઈનમ દ્વારા બનાવવામાં આવ્યા હતા. તેની સાથે અલિમુદ્દીન અને ડાયા ઓઈનમ House of Ali નામની પ્રખ્યાત fashion brand ના માલિકો પણ છે. જોકે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન Delhi Times દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફેશન ઈવેન્ટમાં સની લિયોન મણિપુરની પોશાક સાથેના મણિપુર સૌંદર્યએ સૌ લોકોને મનમોહિત કરી દીધા હતા.

આ પણ વાંચો: યુવતીએ Rental Girlfriend બનવા માટેની ઈચ્છા કરી જાહેર, પોસ્ટ પર Price List કરી શેર

Advertisement

સનિ લિયોની ફિલ્મ Kennedy માં જોવા મળી

જો સનિ લિયોનીના વર્કફ્રંટની વાત કરીએ તો, તાજેતરમાં તેણી અનુરાગ કશ્યપની ફિલ્મ Kennedy માં જોવા મળી હતી. આ ફિલ્મ Cannes 2023 માં પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારે આ ફિલ્મને તાણીઓના ગડગડાટ સાથે સેન્ટિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. ત્યારે તે તાજેતરમાં Splistvilla X5 માં host તરીકે જોવા મળી રહી છે. તે ઉપરાંત પ્રભુદેવા અને હિમેશ રેશમિયાની એક અનટાઈટલ ફિલ્મમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો: Bollywood : આલિયાએ વર્કીંગ મધરને આપી આ ટીપ્સ…!

Tags :
Advertisement

.