Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bollywood:બોડીકોન લૂકમાં Soniya Bansal કેમેરા સામે આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

સોનિયા બંસલ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી દરરોજ  નવા લૂકમાં જોવા મળે છે. અભિનેત્રીએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર હોટ લૂક શેર કર્યો Soniya Bansal:બિગ બોસ 17મા જોવા મળેલી સ્પર્ધક સોનિયા બંસલ (Soniya Bansal)તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે....
bollywood બોડીકોન લૂકમાં soniya bansal કેમેરા સામે આપ્યા હોટ પોઝ  જુઓ તસવીરો
  • સોનિયા બંસલ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે.
  • અભિનેત્રી દરરોજ  નવા લૂકમાં જોવા મળે છે.
  • અભિનેત્રીએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર હોટ લૂક શેર કર્યો

Soniya Bansal:બિગ બોસ 17મા જોવા મળેલી સ્પર્ધક સોનિયા બંસલ (Soniya Bansal)તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી દરરોજ નવા લૂકમાં જોવા મળે છે. સોનિયા બંસલ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. અભિનેત્રીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ અંદાજમાં તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવી દિધા છે.

Advertisement

અભિનેત્રી સોનિયા બંસલનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ કિલર સ્ટાઈલ બતાવી ચાહોકને દંગ કર્યા છે. બોડીકોન લૂકમાં સોનિયા બંસલ અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે. તેના ફોટા ઇન્ટરનેટ પર આવતાની સાથે જ લોકપ્રિય થઈ જાય છે. બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના શો 'બિગ બોસ 17' ઘણી રીતે ચર્ચામાં રહ્યો હતો. બિગ બોસની આ સિઝનમાં ઘણા સ્ટાર્સ કન્ટેસ્ટન્ટ તરીકે એન્ટ્રી મારી હતી. આ યાદીમાં સોનિયા બંસલનું નામ પણ સામેલ હતું

Advertisement

તમને જણાવી દઈએ કે સોનિયા ખૂબ જ સુંદર છે. સુંદરતાની બાબતમાં સોનિયા બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. સોનિયા બંસલના ઈન્સ્ટાગ્રામ પર 6.4 મિલિયન ફોલોઅર્સ છે. બિગ બોસ 17ની સ્પર્ધક સોનિયા બંસલ આ તસવીરમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. સોનિયાનો આ કિલર લુક ચાહકોને પણ પસંદ આવ્યો છે. અભિનેત્રીની આ તસવીરો પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. સોનિયા આગ્રાની રહેવાસી છે. તે મોટાભાગે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. તેણે ફિલ્મ 'ગેમ 100 કરોડ કા' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે 'નૉટી ગેંગ', 'ડુબકી' ફિલ્મોમાં કામ કર્યું.

આ પણ  વાંચો -Mexico ની પ્રખ્યાત દેહવ્યપાર કરતી મહિલાની નગ્ન અવસ્થામાં મળી લાશ

Advertisement

IIFA 2024 જોવા મળી હતી

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનિયા બંસલે હિન્દીની સાથે તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ફિલ્મ ‘ગેમ 100 કરોડ કા’થી કરી હતી. વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મમાં તેણે રાહુલ રોય, શક્તિ કપૂર, વિશાલ મોહન અને પંકજ બેરી સાથે કામ કર્યું હતું. આ સિવાય તે ટીવી રિયાલિટી શો બિગ બોસ 17માં પણ જોવા મળી છે. સોનિયા બંસલ IIFA 2024માં હાજરી આપવા ગાઉન પહેરીને પહોચી ગતી. અહીં તે કેમેરા સામે પોઝ આપી રહી હતી તે દરમિયાન તેની સાથે દુર્ઘટના સર્જાઈ ગઈ. અહીં સોનિયા બંસલ તેના ડ્રેસ સાથે અસહજ જોવા મળી અને વારંવાર ઠીક કરી રહી હતી. સોનિયા બંસલે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. સાઉથમાં અભિનેત્રી સોનિયા બંસલ ઘણી ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. તેણી બિગ બોસની સીઝન 17માં ભાગ લીધો હતો.

આ પણ  વાંચો -Anu Aggarwal એ 52 વર્ષની ઉંમરે અર્ધનગ્ન ફોટોશૂટ કરાવ્યું, જુઓ તસવીર...

સોનિયા બંસલ જન્મ આગરામાં

28 ઓક્ટોબર 1996ના રોજ આગરામાં જન્મેલી સોનિયા બંસલ આર્મી બેકગ્રાઉન્ડ સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા બૈજનાથ બંસલ આર્મી ઓફિસર છે. સોનિયા બંસલે અભ્યાસ પૂરો કર્યા પછી મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેણીએ ફિલ્મફેર અને લેક્મે માટે રેમ્પ પર અભિનય કર્યો છે. તેણે બોલિવૂડમાં બિના ગોડફાધરથી પોતાની ઓળખ બનાવી છે.

Tags :
Advertisement

.