Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બ્લૂ મોનોકીની પહેરી ‘જલપરી’ બની Shama Sikander, સુપર બોલ્ડ લુક થયો Viral

શમા સિંકદર સોશિયલ મીડિયા પર ભારે ફેન ફોલોઈંગ ધરાવે છે. આ અભિનેત્રી તેની બોલ્ડનેસ અને સુંદરતાને કારણે જાણીતી છે. હાલમાં તેનો વધુ એક બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અભિનેત્રી શમા સિકંદરની સોશિયલ મીડિયા પર તેની ભારે...
12:01 AM May 05, 2023 IST | Hiren Dave

શમા સિંકદર સોશિયલ મીડિયા પર ભારે ફેન ફોલોઈંગ ધરાવે છે. આ અભિનેત્રી તેની બોલ્ડનેસ અને સુંદરતાને કારણે જાણીતી છે. હાલમાં તેનો વધુ એક બોલ્ડ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

અભિનેત્રી શમા સિકંદરની સોશિયલ મીડિયા પર તેની ભારે ફેન ફોલોઈંગ છે.

 

લોકપ્રિય ટેલી સ્ટાર શમા સિકંદરે હાલમાં પ્રિન્ટેડ બ્લૂ મોનોકિનીમાં પોતાની ગ્લેમ તસવીર શેર કરી હતી. આ લુકમાં તે ખુબ બોલ્ડ લાગી રહી છે.

 

તેના ફેન્સ દ્વારા આ ફોટોની ખુબ પ્રશંસા કરવામાં આવી છે. ઘણા ફેન્સ આ ફોટો પર રસપ્રદ ટિપ્પણીઓ કરી રહ્યાં છે.

આ અભિનેત્રીએ કેટલાક હિટ ટીવી શો જેવા કે 'યે મેરી લાઈફ હૈ', 'બાલ વીર' વગેરેમાં કામ કર્યું છે.

તેણે 'પ્રેમ અગન' અને 'મન' જેવી ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે 'અંશઃ ધ ડેડલી પાર્ટ'માં સહાયક ભૂમિકામાં જોવા મળી હતી. શમા સિકંદર 'ધૂમ ધડાકા' અને પછી 'શૂન્યા સાત'માં જોવા મળી હતી.

આ પણ  વાંચો-

Tags :
BollywoodShama SikanderShama Sikander Photos
Next Article