Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

થિયેટર બાદ Netflix પર પણ Pushpa 2 એ મચાવી છે ધૂમ, ભારતમાં આ ફિલ્મો છે ટ્રેન્ડિંગ

Trending Movie in Netflix: અત્યારે OTT એ યુવાનો સહિત દરેક વર્ગના લોકોમાં ભારે પ્રસિદ્ધિ મેળવી છે. અત્યારે OTT પર આવતી ફિલ્મોને જોવા માટે લોકો આતુર રહેતા હોય છે.
થિયેટર બાદ netflix પર પણ pushpa 2 એ મચાવી છે ધૂમ  ભારતમાં આ ફિલ્મો છે ટ્રેન્ડિંગ
Advertisement
  1. OTT એ યુવાનો સહિત દરેક વર્ગના લોકોમાં ભારે પ્રસિદ્ધિ મેળવી
  2. 'પુષ્પા 2' એ થિયેટરોમાં ખૂબ જ સારો દેખાવ કર્યો
  3. પુષ્પા 2 સાથે સાથે આ ફિલ્મો પણ અત્યારે ઓટીટી પર ટ્રેન્ડમાં

Trending Movie in Netflix: અત્યારે OTT એ યુવાનો સહિત દરેક વર્ગના લોકોમાં ભારે પ્રસિદ્ધિ મેળવી છે. અત્યારે OTT પર આવતી ફિલ્મોને જોવા માટે લોકો આતુર રહેતા હોય છે. મહત્વની વાત એ છે કે, Allu Arjun અને Rashmika Mandanna ની ફિલ્મ 'પુષ્પા 2' એ થિયેટરોમાં ખૂબ જ સારો દેખાવ કર્યો અને કલેક્શનની દ્રષ્ટિએ ઘણા રેકોર્ડ બનાવ્યાં છે. હવે OTT પર પણ ટ્રેન્ડમાં ચાલી રહીં છે, પુષ્પા 2 સાથે સાથે આ ફિલ્મો પણ અત્યારે ઓટીટી પર ટ્રેન્ડમાં ચાલી રહીં છે, જુઓ આ રહ્યું લિસ્ટ....

Advertisement

1. Pushpa 2

Advertisement

પુષ્પા 2 એ સિનેમાઘરોમાં રિલીઝ થતાંની સાથે જ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા હતાં. વાત કમાણી હોય કે પછી પ્રસિદ્ધિની. દરેક બાબતોમાં Pushpa 2 એ રેકોર્ડ બનાવ્યાં છે. હવે Pushpa 2 OTT પ્લેટફોર્મ Netflix પર હિન્દી ભાષામાં રિલીઝ થતાંની સાથે જ અલ્લુ અર્જુનની ફિલ્મે OTT પર પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 24 કલાકમાં જ આ ફિલ્મ Netflix પર નંબર વન યાદીમાં પહોંચી ગઈ છે અને ભારતમાં સૌથી વધુ ટ્રેન્ડ કરી રહી છે.

Advertisement

2. Venom The Last Dance

ઘણાં લોકોને હોરર ફિલ્મો જોવાનો શોખ હોય છે. માર્વેલના ચાહકો માર્વેલની દરેક ફિલ્મને વધાવી લેતા હોય છે. તમે એકવાર OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર હોલીવુડ ફિલ્મ વેનોમ જોઈ શકો છો. આ ફિલ્મ એટલી અદ્ભુત છે ,કે બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ પસંદ આવી રહી છે. એટલા માટે તે નેટફ્લિક્સ પર નંબર 1 પર જોવા મળી રહીં છે.

3. Back In Action

હોલીવુડ ફિલ્મ 3. Back In Action એ પણ નેટફ્લિક્સ પર ભારે ધાક જમાવી છે. નામ પરથી જ તમને ખબર પડી જશે કે આ ફિલ્મ એક એક્શન ફિલ્મ છે. OTT પર બેક ઇન એક્શન ત્રીજા નંબરે ટ્રેન્ડ કરી રહી છે. લોકો આ ફિલ્મને ખુબ પસંદ કરી રહ્યાં છે.

4. Mission Impossible

હોલીવુડ ફિલ્મોનો એક અલગ જ ક્રેઝ રહ્યો છે. એક્શન હોય કે ફિક્શન, દરેકનો આનંદ અલગ અલગ પ્રકારનો હોય છે. કારણે 2023માં રિલીઝ થયેલી ફિલ્મ ‘Mission: Impossible – Dead Reckoning Part One’ અત્યારે પણ ટ્રેન્ડ કરી રહીં છે. હજી પણ મોટી સંખ્યામાં લોકો Mission Impossible ને જોઈ રહ્યાં છે.

5. Lucky Baskhar

લકી ભાસ્કર એક એવી વાર્તા છે જેમાં, એક ગરીબીથી બચવા માટે ખોટો રસ્તો અપનાવે છે. પરંતુ તેની પત્ની અને પિતાના યોગ્ય માર્ગદર્શન હેઠળ, તે પાછો સાચા માર્ગ પર આવે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ટ્રેન્ડ કરી રહી છે. Lucky Baskhar એ અત્યારે ખુબ જ પ્રસિદ્ધિ મેળવી દીધી છે.

6. Prey For The Devil

જો તમારે હોરર ફિલ્મ જોવી હોય, તો તમે નેટફ્લિક્સ પર Prey For The Devil જોઈ શકો છો. આ ફિલ્મ એટલી બધી પસંદ કરવામાં આવી રહી છે કે, તે OTT પર પ્રભુત્વ ધરાવે છે. જો તમે રોમેન્ટિક ફિલ્મો જોવાનો કંટાળો અનુભવતા હોવ તો આ વખતે ટ્રાય કરો.

7. Bhool Bhulaiyaa 3

Bhool Bhulaiyaa 3 સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યાં પછી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને થિયેટરોમાં પણ સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેનું કલેક્શન મજબૂત હતું. Bhool Bhulaiyaa 3 2024 ની ભારતીય હિન્દી-ભાષાની કોમેડી હોરર ફિલ્મ છે.

આ પણ વાંચો: મહાકુંભની સેન્સેશન મોનાલિસાની સુંદરતા પર ફિદા થઈ કંગના રનૌત, જાણો શું કહ્યું...

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Advertisement

Related News

featured-img

IPL 2025 : વિરાટ કોહલી પાસે પહેલી જ મેચમાં ઇતિહાસ રચવાની તક!

featured-img
ગુજરાત

મિલકતના દસ્તાવેજ નોંધણી માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કરવું ફરજિયાત બનશે

featured-img
મનોરંજન

Aamir Khan : લાડો,લગ્ને લગ્ને કુંવારો રે..

featured-img
રાષ્ટ્રીય

Bihar માં STFનું એન્કાઉન્ટર, તનિષ્ક શોરૂમ લૂંટનાર ગુનેગાર ચુનમુન ઝાનું મોત

featured-img
રાષ્ટ્રીય

Ladakh માં ભયાનક માર્ગ અકસ્માત, બે સૈનિકોના મોત, સેનાએ ઊંડો શોક વ્યક્ત કર્યો

featured-img
ગુજરાત

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હીટવેવ એલર્ટ! જાણો કેટલા ડિગ્રી રહેશે તાપમાન

Trending News

.

×