Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Devara - Part 1: માત્ર બે જ દિવસમાં કરી બંપર કમાણી, ટિકિટ લેવા માટે ફેન્સ કરી રહ્યા છે પડાપડી

‘દેવરાઃ પાર્ટ 1’ની ગોળીની રફતારે કમાણી શરૂ બીજા દિવસે તેણે 38.2 કરોડ રૂપિયાની કમાણી કરી અત્યાર સુધીમાં ફિલ્મનું કુલ કલેક્શન 120.7 કરોડ થઈ ગયું Devara - Part 1: બોલીવુડને પછાડીને સાઉથની ફિલ્મો ખુબ જ કમાણી કરી રહી છે. અત્યારે...
devara   part 1  માત્ર બે જ દિવસમાં કરી બંપર કમાણી  ટિકિટ લેવા માટે ફેન્સ કરી રહ્યા છે પડાપડી
Advertisement
  1. ‘દેવરાઃ પાર્ટ 1’ની ગોળીની રફતારે કમાણી શરૂ
  2. બીજા દિવસે તેણે 38.2 કરોડ રૂપિયાની કમાણી કરી
  3. અત્યાર સુધીમાં ફિલ્મનું કુલ કલેક્શન 120.7 કરોડ થઈ ગયું

Devara - Part 1: બોલીવુડને પછાડીને સાઉથની ફિલ્મો ખુબ જ કમાણી કરી રહી છે. અત્યારે રિલીઝ થયેલી ‘Devara - Part 1’ એ પણ ગોળીની રફતારે કમાણી શરૂ કરી દીધી છે. 27 સપ્ટેમ્બરે ‘દેવરાઃ પાર્ટ 1’ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. નોંધનીય છે કે, ફિલ્મના પ્રિમિયરમાં ચાહકો થોડા નારાજ જોવા મળ્યા હતાં, પરંતુ અત્યારે ફિલ્મ ધૂમ ચાલી રહીં છે. કમાણી પણ એટલી જ સારી થઈ રહીં છે. એક અંદાજ પ્રમાણે એક જ અઠવાડિયામાં ફિલ્મ પોતાનું બજેટ કવર થઈ જવાનું છે.

Advertisement

Advertisement

જાણો દેવરાનું કેવું હતું કલેક્શન

રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો, જુનિયર એનટીઆરની ફિલ્મની પહેલા અને બીજા દિવસની કમાણી પર નજર કરીએ તો ફિલ્મ (Devara - Part 1)એ બંને દિવસે સારું પ્રદર્શન કર્યું છે. એક અહેવાલ પ્રમાણે આ ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 82.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે તેણે 38.2 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્યારથી ફિલ્મનું કુલ કલેક્શન 120.7 કરોડ થઈ ગયું છે. પહેલા દિવસે સારી કમાણી કર્યા બાદ બીજા દિવસે ફિલ્મની કમાણી પર અસર થઈ છે, પરંતુ રવિવારના દિવસે કલેક્શનમાં વધારો થવાની ઘણી આશા છે.

Advertisement

આ પણ વાંચો: South Cinema માં કામ કરવા માંગે છે Shahid Kapoor, પણ સતાવી રહ્યો છે આ વાતનો ડર

જુનિયર NTR સિવાય જ્હાન્વી કપૂર અને સૈફ પણ લીડ રોલમાં

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'દેવરાઃ પાર્ટ 1'માં જુનિયર એનટીઆર સિવાય જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન પણ લીડ રોલમાં છે. જ્હાન્વી અને સૈફ અલી આ ફિલ્મ દ્વારા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, તે દરિયાકાંઠાના સમુદાય પર આધારિત છે. આ એક્શન-થ્રિલરમાં જુનિયર NTRએ ડબલ રોલ ભજવ્યો છે. જેથી ચાહકો તેને ખુબ જ પસંદ કરી રહ્યાં છે. આ ફિલ્મ પણ સારી એવી કમાણી કરશે તેવી આશા છે.

આ પણ વાંચો: Bhavnagar ની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર

ફિલ્મ જોતી વખતે એક ચાહકનું અચાનક મોત

જો કે, આ દરમિયાને એક ખરાબ સમાચાર પણ સામે આવ્યાં ચે. આ ફિલ્મને લઈને ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, જુનિયર એનટીઆરની ફિલ્મ જોતી વખતે એક ચાહકનું અચાનક મૃત્યુ થયું હતું. કહેવાય છે કે આ ફેન સુપરસ્ટારનો મોટો ફેન હતો અને ફિલ્મ જોઈ રહ્યો હતો. ફિલ્મ જોતી વખતે અચાનક તેને હાર્ટ એટેક આવ્યો.

આ પણ વાંચો: Gujarat ને ફરી એકવાર મેઘરાજા ધમરોળશે, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Mehsana : ઉચરપી પાસે બની વિમાન દુર્ઘટના, બે મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત

featured-img
Top News

Bharuch: માનવ શરીરનાં અવશેષો મળી આવવાનો મામલો, ગટરમાંથી મળી આવ્યો માનવ હાથ

featured-img
બિઝનેસ

આ દેશમાં Apple ને 1388 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, જાણો શું છે મામલો…

featured-img
મનોરંજન

Eid પર Salman Khanના દીદાર માટે ફેન્સ ઉમટી પડ્યા...કલાસિક વ્હાઈટ પઠાણીમાં સિકંદરનો સોબર લુક

featured-img
રાજકોટ

Rajkot : બે વર્ષની માસૂમ બાળકીની હત્યા કેસમાં ખૌફનાક હકીકત, જનેતાએ જ જીવ લીધો!

featured-img
બિઝનેસ

EPFO ધારકો માટે મહત્વના સમાચાર! ઓટો સેટલમેન્ટમાં કર્યો ધરખમ વધારો

Trending News

.

×