Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકો માટે આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો બને છે યોગ

આજનું પંચાંગ તારીખ : 23 જૂન 2023, શુક્રવાર તિથિ : અષાઢ સુદ પાંચમ નક્ષત્ર : મઘા યોગ : વજ્ર કરણ : બવ રાશિ : સિંહ ( મ,ટ ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:14 થી 13:08 સુધી રાહુકાળ : 16:02...
આ રાશિના જાતકો માટે આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો બને છે યોગ

આજનું પંચાંગ
તારીખ : 23 જૂન 2023, શુક્રવાર
તિથિ : અષાઢ સુદ પાંચમ
નક્ષત્ર : મઘા
યોગ : વજ્ર
કરણ : બવ
રાશિ : સિંહ ( મ,ટ )

Advertisement

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:14 થી 13:08 સુધી
રાહુકાળ : 16:02 થી 15:43 સુધી
આજે શ્રી વલ્લભાચાર્ય વૈકુંઠ ગમન દિવસ છે
આજે દ્વારકાધીશ પાટોત્સવ દિવસ છે સાથે સ્કંદ પંચમી છે

મેષ (અ,લ,ઈ)
આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય : આજે ગંગાજલથી સ્નાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ જીતેન્દ્રિયાય નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજે ગુઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
રોગ શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ બનશે
ઉપાય : આજે નર્મદાજલથી સ્નાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ નારસિંહાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છે
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય : આજે ઘરમાં ગંગાજલ છાંટવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ વરાહાય નમઃ ||

Advertisement

કર્ક (ડ,હ)
વિશેષ ઉન્નતી કારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય : આજે ગંગાસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ મધુસુદનાય નમઃ ||

સિંહ (મ,ટ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિશેષ ઉન્નતીકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કર્મ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે
ઉપાય : આજે ગરીબોને વસ્ત્ર દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ પાવકાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
કુટુંબીક વાતાવરણ ખૂબ જ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
આજે વિરોધી હેરાન કરી શકે છે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદો થી બચવું
ઉપાય : આજે શિવજીની પૂજા કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ માધવાય નમઃ ||

તુલા (ર,ત)
આજે ઉદારમન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકો થી મધુર સંબંધ બનશે
યાત્રા અને ખર્ચનો યોગ બને છે
સ્થાયી સંપત્તિ મળવાનો યોગ છે
ઉપાય : આજે મંદિરમાં સપ્તધાન્યનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ રઘુનંદનાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો
તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
ઉપાય : આજે પિતૃતર્પણ કરવું
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ વામનાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક લાભ પ્રાપ્તિ યોગ બને છે
જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનું યોગ બને છે
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્ય વર્ધક કાર્ય થશે
ઉપાય : આજે શિવાભિષેક કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રી ધરાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
આજનો દિવસ તમારા માટે શાંતિવાળો રહેશે
તમારી બધી ચિંતાઓ દૂરથતા રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે
ઘરના બધા સભ્યો ખુશ રેહશે
ઉપાય : આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ જનાર્દનાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફ કર્મચારીઓથી તમને નુકસાન થઈ શકે છે
યાત્રા અને ખર્ચનો યોગ બને છે
તમે તમારા બાળકો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો
ઉપાય : આજે આદિત્યહ્રદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ નારાયણાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
તમારા વેપારમાં વધારો કરવા સફળતા મળશે
તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
વિદેશ નોકરી માટે અરજીમાં સફળતા મળશે
સાસરા પક્ષ તરફથી માન સન્માન મળશે
ઉપાય : આજે પાણીમાં હળદર કેસરયુક્ત જલથી સ્નાન કરવું
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ ચક્રધરાય નમઃ ||

Tags :
Advertisement

.