Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

TODAY’S HOROSCOPE: આજની રાશિના જાતકોને આજે પૈસા સંબધિત ખર્ચ થશે

આજનું પંચાંગ તારીખ : 24 ઓગસ્ટ 2023, ગુરુવાર તિથિ : નિજ શ્રાવણ સુદ આઠમ નક્ષત્ર : વિશાખા યોગ : એૈન્દ્ર કરણ : વિષ્ટિ રાશિ : વૃશ્ચિક ( ન,ય ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : 12:17 થી 13:07 સુધી રાહુકાળ :...
07:14 AM Aug 24, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ : 24 ઓગસ્ટ 2023, ગુરુવાર
તિથિ : નિજ શ્રાવણ સુદ આઠમ
નક્ષત્ર : વિશાખા
યોગ : એૈન્દ્ર
કરણ : વિષ્ટિ
રાશિ : વૃશ્ચિક ( ન,ય )

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:17 થી 13:07 સુધી
રાહુકાળ : 14:17 થી 15:42 સુધી
આજે દુર્ગાષ્ટમી છે સાથે બૃહસ્પતિ પૂજન છે
આજે વૈધૃતિ પ્રારંભ થાય છે અને બુધ પશ્ચિમમાં અસ્તનો થાય છે

મેષ (અ,લ,ઈ)
પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય : આજે દત્તબાવનીના પાઠ કરવા
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ દયાવતે નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે પૈસા સંબધિત ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે
ઉપાય : દત્તાત્રેય 108 નામના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ધનદાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય : મંદિરમાં પીળા વસ્ત્રોનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રીમતે નમઃ ||

કર્ક (ડ,હ)
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહે
ઉપાય : બ્રાહ્મણને ચણાની દાળનું દાન કરવું
શુભરંગ : બ્રાઉન રંગ
શુભમંત્ર : ૐ પુષ્યનાથાય નમઃ ||

સિંહ (મ,ટ)
શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય : રીયલ કેસરનું દાન કરવું
શુભરંગ : ગોલ્ડન રંગ
શુભમંત્ર : ૐ દેવાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય : હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ : આછો વાદળી
શુભમંત્ર : ૐ હેમવપુષે નમઃ ||

તુલા (ર,ત)
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય : ગુરુ અષ્ટકના પાઠ કરવા
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ અભીષ્ટદાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય : શ્રી દત્તાત્રેયના 1008 નામના પાઠ કરવા
શુભરંગ : પર્પલ રંગ
શુભમંત્ર : ૐ જીવાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય : સ્ફટીકની માળાથી શ્રીં દ્રાં નમઃ || મંત્ર જાપ કરવા
શુભરંગ : નારંગી રંગ
શુભમંત્ર : ૐ ગીરીશાય નમઃ ||

મકર (ખ,જ)
તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય : દત્તાત્રેય ભગવાનને સફેદ ચંદનનું દાન કરવું
શુભરંગ : ખાકી કલર
શુભમંત્ર : ૐ દેત્યહન્ત્રે નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય : ભગવાન દત્તાત્રેયને ખીર અર્પણ કરવી
શુભરંગ : મરુન રંગ
શુભમંત્ર : ૐ સર્વગાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે
ઉપાય : ભગવાન દત્તાત્રેય ગુગ્ગળનો ધૂપ અર્પણ કરવું
શુભરંગ : ઘાટો પીળો રંગ
શુભમંત્ર : ૐ બ્રહ્મપુત્રાય નમઃ ||

 

 

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article