Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોએ આજે શેર માર્કેટમાં પૈસાનું રોકાણ કરવું નહી, નહીતર....

આજનું પંચાંગ તારીખ - 09 મે 2023, મંગળવાર તિથિ - વૈશાખ વદ ચોથ રાશિ - ધન ( ભ,ધ,ફ ) નક્ષત્ર - મૂળ યોગ - સિદ્ધ કરણ - કૌલવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:10 થી 13:02 સુધી રાહુકાળ - 15:51...
07:46 AM May 09, 2023 IST | Viral Joshi

આજનું પંચાંગ
તારીખ - 09 મે 2023, મંગળવાર
તિથિ - વૈશાખ વદ ચોથ
રાશિ - ધન ( ભ,ધ,ફ )
નક્ષત્ર - મૂળ
યોગ - સિદ્ધ
કરણ - કૌલવ

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:10 થી 13:02 સુધી
રાહુકાળ - 15:51 થી 17:21 સુધી
આજે અગસ્ત્યનો અસ્ત છે કુમાર યોગ છે

મેષ (અ,લ,ઈ)
આજે માનસિક તણાવને તમારા પર હાવી થવા દેશો નહિ
તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
ત્વચાને લગતી કોઈ એલર્જીની સમસ્યા વધી શકે
આ સમયે બાળકો તરફથી સારા સમાચાર મળે
ઉપાય – હનુમાનજીને બાજરીના કુલેરના લાડુ અર્પણ કરવા
શુભરંગ – ગુલાબી

વૃષભ (બ,વ,ઉ)
આજે પ્રોપર્ટીને લગતા કોઈપણ કામ કરવા ઉત્તમ સમય મળે
આજે કોઈ અન્ય વ્યક્તિના કારણે શાંતિ ભાંગ થાય
પ્રેમ સંબંધો વધારે ગાઢ બનશે
યાત્રા કરતી સમયે સુરક્ષાનું ધ્યાન રાખવું
ઉપાય - હનુમાનજીને 11 કપૂરી પાનનું તોરણ અર્પણ કરવું
શુભરંગ – ગુલાબી

મિથુન (ક,છ,ઘ)
આજે નવી આશાસાથે દિવસની શરૂઆત થાય
આજે અન્યના મામલે વધારે દખલ અંદાજી કરવી નહિ
વેપારના વિસ્તારને લગતી નવી યોજના બનાવવી
આજે પતિ-પત્નીના સંબંધ સારા રહે
ઉપાય - હનુમાનજીને કાળા મારી અર્પણ કરવા
શુભરંગ – બોટલ ગ્રીન

કર્ક (ડ,હ)
આજે નજીકના સંબંધીની મદદ કરશો
તમારા કાર્યોને પ્રાથમિકતા આપો
તમારા કાર્યક્ષેત્રમાં અટવાયેલા કામ અનુભવ દ્વારા પૂર્ણ થાય
આજે વધારે મેહનત અને ભાગદોડના કારણે સ્વાસ્થ્ય બગડે
ઉપાય - હનુમાનજીને 21 લવિંગની 1 માળા અર્પણ કરવી
શુભરંગ – સફેદ

સિંહ (મ,ટ)
તમારી સમસ્યાઓને ઉકેલ શોધવા મગ્ન રહેશો
તમારા માન-સન્માનમાં થોડો ઘટાડો આવી શકે
આજે કાર્યક્ષેત્રે ઉત્તાર-ચઢાવ આવે
આજે ખાન-પાન પ્રત્યે બેદરકારી ન દાખવો
ઉપાય - હનુમાનજીને લાલ ચણોઠી અર્પણ કરવી
શુભરંગ – નારંગી

કન્યા (પ,ઠ,ણ)
આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા દૂર થાય
હાલ આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે
વ્યવસાયિક સ્પર્ધાનો પ્રભાવ તમારા કર્યો પર પડે
તમે સ્વાસ્થ્યની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ગંભીર રહેશો
ઉપાય - હનુમાનજીને સિંદુર યુક્ત ચોખથી પૂજા કરવી
શુભરંગ – આછો લીલો

તુલા (ર,ત)
આજે દૈનિક આવકમાં વધારો થઇ શકે
આજે તમે ધાર્મિક પ્રવૃતિમાં વ્યસ્ત રહેશો
આજે નકારાત્મક પ્રભાવ તમારા સ્વાભિમાન પર પડી શકે
આજે લગ્નજીવન સુખમય પસાર થાય
ઉપાય - હનુમાનજીને ચમેલીનું તેલ અર્પણ કરવું
શુભરંગ – વાદળી

વૃશ્ચિક (ન,ય)
આજે ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહની જરૂર પડે
તમારી મન:સ્થિતિ ઉપર નિયંત્રણ રાખો
આજે પતિ-પત્ની એકબીજા પ્રત્યે સહયોગાત્મક બનશો
આજે થાકના કારણે પગમાં દુઃખાવો થાય
ઉપાય - હનુમાનજીને અકડાની માળા અર્પણ કરવી
શુભરંગ – લાલ

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે પ્રિય મિત્રની સલાહથી આશાની નવી કિરણો મળે
આ સમયે માનસિક સ્થિતિ સકારાત્મક બને
તેજી-મંદી અને શેરબજારમાં રૂપિયાનું રોકાણ કરશો નહિ
તમારા ચિંતા પરિવારના લોકો સમજશે
ઉપાય - હનુમાનજીને ચુર્મો અર્પણ કરવું
શુભરંગ – કેસરી

મકર (ખ,જ)
આ સમય આર્થિક દૃષ્ટિથી વધારે અનુકુળ નથી
આજે કાર્યક્ષેત્રે કર્મચારીઓની સલાહ ઉપર ધ્યાન આપવું
કામ સાથે-સાથે પારિવારિક સંબંધોને મજબુત બનાવો
ઘરની બહાર તમારા ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો
ઉપાય - આજે 11 હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ – ભૂરો

કુંભ (ગ,શ,સ,ષ)
આજે મોટીકંપનીસાથે વ્યવસાયિક રીતે જોડાવવાની તકમળે
આજે મહત્વના કાર્ય પૂર્ણ કરવા આળસનો ત્યાગ કરવો
આજે જીવનસાથીનો સહયોગ તમારા ભાગ્યને મજબુત બનાવે
તમારી બેદરકારી સ્વાસ્થ્યને ખરાબ કરી શકે
ઉપાય - આજે 27 હનુમાન વડવાનલ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – કેસરી

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારી ગ્રહસ્થિતિ ખુબજ મજબુત બને
આજે વર્તમાન સમયમાં કાર્યપદ્ધતિ બદલવી
આજે પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
લાભદાયક અવસર હાથમાંથી સરકી શકે
ઉપાય – હનુમાનજીને કેસરી વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ – મરુન

આજનો મહામંત્ર - ૐ કશ્યપોત્રિર્ભરદ્વાજો વિશ્વામિત્રોથ ગૌતમ: |
જમદગ્નિર્વસિષ્ઠશ્ચ સપ્તૈતે ઋષય: સ્મૃતા: ||

Tags :
Bhavi DarshanHoroscopeTodays Horoscope
Next Article