Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને શેરબજારમાંથી લાભ થાય પણ......

આજનું પંચાંગ તારીખ - 01 મે 2023, સોમવાર તિથિ - વૈશાખ સુદ એકાદશી રાશિ - સિંહ (મ,ટ ) નક્ષત્ર - પૂર્વા ફાલ્ગુની યોગ - ધ્રુવ કરણ - વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:11 થી 13:03 સુધી રાહુકાળ - 07:47...
07:23 AM May 01, 2023 IST | Viral Joshi

આજનું પંચાંગ
તારીખ - 01 મે 2023, સોમવાર
તિથિ - વૈશાખ સુદ એકાદશી
રાશિ - સિંહ (મ,ટ )
નક્ષત્ર - પૂર્વા ફાલ્ગુની
યોગ - ધ્રુવ
કરણ - વણિજ
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:11 થી 13:03 સુધી
રાહુકાળ - 07:47 થી 09:24 સુધી
આજે મોહિની એકાદશી

મેષ (અ,લ,ઈ)
શેરબજારને લગતા કાર્યોમાં લાભદાયક અવસર પ્રાપ્ત થશે
અફવા ઉપર બિલકુલ ધ્યાન આપશો નહીં
આજે તમારી પરેશાની વધારી અંત આવશે
પાડોશી સાથે વાદવિવાદ જેવી સ્થિતિ બની શકે છે
ઉપાય - આજે વિષ્ણુસહસ્ત્ર પાઠ કરવા
શુભરંગ – પીળો

વૃષભ (બ,વ,ઉ)
આજે જોશ અને ઉર્જાનો અનુભવ કરશો
આજે સમસ્યાઓને ઉકેલ મેળવવામાં સફળ રહેશો
વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી કરશો નહિ
જીવન સાથીનો ભાવનાત્મક સહયોગ મળશે
ઉપાય - ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરવા
શુભરંગ – ક્રીમ

મિથુન (ક,છ,ઘ)
આજે પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે
આજે તમને મનમાં સુખ અને ઉમંગ રહેશે
તમારી ઉદારતાનો ખોટો દૂરઉપયોગ થાય
પોતાના અંગતકાર્યોમાં સમય પસાર કરશો
ઉપાય - આજે પીપળે જલઅર્પણ કરવું
શુભરંગ – જાંબલી

કર્ક (ડ,હ)
આજે શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે
મિત્રો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે
આજે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવો
નોકરીમાં હાલ પરિસ્થિતિઓ થોડી વિપરીત રહેશે
ઉપાય - આજે વિષ્ણુભગવાનની પૂજા કરવી
શુભરંગ – ગુલાબી

સિંહ (મ,ટ)
આજે શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યથી માન-સન્માન વધશે
નોકરીમાં પ્રગતિની તકો બની રહેશે
આજે વધુ પડતા ક્રોધથી બચો
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે
ઉપાય - આજે તુલસીના પાન તોડવા નહિ
શુભરંગ – રાખોડી

કન્યા (પ,ઠ,ણ)
આજે આવકનીસાથે ધનખર્ચ પણ વધારે રહેશે
પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખો
આજે વધારે વિચારવામાં સમય પસાર કરશો નહીં
તમને પેટની તકલીફ રહ્યા કરે
ઉપાય - આજે વિષ્ણુ ભગવાનને પંચામૃત અર્પણ કરવું
શુભરંગ – લીલો

તુલા (ર,ત)
આજે તમને ધનદાયક સ્થિતિઓ પણ બનશે
આજે તમને મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે
કર્મચારીઓ સાથે કોઈ વિવાદઉભો થવા દેશો નહીં
નોકરીમાં સમાધાન કરવામાં મુશ્કેલી અનુભવાશે
ઉપાય - આજે મધુરાષ્ટકનો પાઠ કરવો
શુભરંગ – પોપટી

વૃશ્ચિક (ન,ય)
આજનો દિવસ મિશ્રિત પ્રભાવ વાળો રહેશે
આજે યોજના બંધરીતે દિનચર્યાને વ્યવસ્થિત રાખો
આજે તમારા આવકના સાધનો પ્રબળ થશે
આજે ઘરમાં દેવકાર્યની યોજના બનશે
ઉપાય - આજે દામોદર અષ્ટકનો પાઠ કરવો
શુભરંગ – સોનેરી

ધન (ભ,ધ,ફ,ઢ)
ઘરમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે છે
ઘરમાં વડીલનું માન-સન્માન જાળવી રાખો
ભાઈઓ સાથેકોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે
આજે ઘરમાં ફેરફારની યોજના બનશે
ઉપાય - આજે ગૌ અર્કનું પાન કરવું
શુભરંગ – ભૂરો

મકર (ખ,જ,જ્ઞ)
આજે સામાજિક ધાર્મિક કાર્યો થાય
પરિવારજનોની તબિયત સાચવવી
અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં
આજે તમને આર્થિક લાભ થાય
ઉપાય - આજે વિષ્ણુ ભગવાનને માખણ અર્પ કરવું
શુભરંગ – લાલ

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમને આર્થિક મુશ્કેલી આવે
આજે તમને સફળતા મળવાના યોગ છે
તમારા કામના સ્થળે વખાણ થાય
તમને નવી મુલાકાત થાય
ઉપાય - આજે પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ – ક્રીમ

મીન (દ,ચ,ઝ,થ)
કર્મચારી વર્ગને વાદવિવાદ થાય
મોસાળ પક્ષથી ફાયદો જણાય
નાણા રોકાણ કરતા પહેલા કોઈની સલાહ લેવી
નવી નોકરીની તક મળે
ઉપાય – આજે વિષ્ણુ ભગવાનને મિશ્રી અર્પણ કરવી
શુભરંગ – સફેદ

આજનો મહામંત્ર - ૐ કાર્તવિર્યાર્જુનો નામ રાજાબાહુ સહાસ્ત્રવાન |
યસ્ય સ્મરેણ માત્રેણ હ્રતં નષ્ટં ચ લભ્યતે ||

આ પણ વાંચો : માત્ર વિચારવાથી જીવનમાં ગ્રહોની શુભ અસર આડ અસરમાં ફેરવાઈ જાય છે, જાણો કેવી રીતે?

Tags :
Bhavi DarshanHoroscopeRashi BhavushyaRashifalTodays Horoscope
Next Article