Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મકર રાશિના જાતકોને વાણી પર નિયંત્રણ રાખવું, જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ તારીખ - 02 મે 2023, મંગળવાર તિથિ - વૈશાખ સુદ બારસ રાશિ - કન્યા ( પ,ઠ,ણ ) નક્ષત્ર - ઉત્તરાફાલ્ગુની યોગ - વ્યાઘાત કરણ - બવ દિન વિશેષ અભિજીત મૂહૂર્ત - 12:11 થી 13:03 સુધી રાહુકાળ - 15:50...
08:37 AM May 02, 2023 IST | Dhruv Parmar

આજનું પંચાંગ
તારીખ - 02 મે 2023, મંગળવાર
તિથિ - વૈશાખ સુદ બારસ
રાશિ - કન્યા ( પ,ઠ,ણ )
નક્ષત્ર - ઉત્તરાફાલ્ગુની
યોગ - વ્યાઘાત
કરણ - બવ
દિન વિશેષ
અભિજીત મૂહૂર્ત - 12:11 થી 13:03 સુધી
રાહુકાળ - 15:50 થી 17:27 સુધી
આજે રુક્મણિ દ્વાદશી અને પરશુરામ દ્વાદશી છે
શુક્રગ્રહ મિથુનરાશિમાં પ્રવેશ કરશે

મેષ (અ,લ,ઈ)
તમારો આજનો દિવસ સારો પસાર થશે
મોટી ઓફર મળવાથી ધન લાભ થઈ શકે છે
સંજોગો સાનુકૂળ બનતા જણાય
ગુસ્સાપર નિયંત્રણ રાખવું સારું
ઉપાય - મગનું દાન કરવું
શુભ રંગ - લીલો

વૃષભ (બ,વ,ઉ)
લાભ અને પ્રગતિ અટકતા જણાય
સામજિક કાર્યથી આનંદ થાય
તમારી તબિયત સાચવવી
આર્થિક સ્થિતિ મજબૂત બને
ઉપાય - ગાયને ઘાસ ખવડાવવું
શુભ રંગ - કેસરી

મિથુન (ક,છ,ઘ)
અગત્યની પ્રવુતિ કરી શકો છો
સામજિક કાર્ય થી આનંદ થાય
તમારો સમય સુધરતો જણાય
નાણાકીય પ્રશ્નનોમાં હલ મળે
ઉપાય - જાસૂદનું ઝાડ લગાવો
શુભ રંગ - ગુલાબી

કર્ક (ડ,હ)
તમને નજીકની વ્યક્તિથી પરેશાન રહેશો
કાર્ય કરતી વખતે મન શાંત રાખવું
આજે મિત્રોસાથે ખુશી મનાવશો
તમારા પ્રયત્નો સંપૂર્ણ સફળ થશે
ઉપાય - ગણેશજીને મોદકના લાડુ ચડાવવા
શુભ રંગ - વાદળી

સિંહ (મ,ટ)
તમારું આરોગ્ય સાચવવું
ધાર્યા કામમાં વિલંબ થાય
નાણાકીય ચિંતા હળવી બને
પ્રવાસમાં સાનુકૂળતા જણાશે
ઉપાય - વિષ્ણુ ભગવાનને સાકર અર્પણ કરવી
શુભ રંગ - પીળો

કન્યા (પ,ઠ,ણ)
આજે અન્ય શુભતકો મળશે
આજે અંગત સમસ્યાનો અંત આવે
આજે વાહનથી સંભાળવું
તમારી ઉઘરાણી અટકી શકે છે
શુભ રંગ - ગુલાબી
ઉપાય - ગણેશજીને દૂર્વા ચડાવવા

તુલા (ર,ત)
હકારાત્મક વલણ રાખવું
તકલીફો માંથી થોડી રાહત મળે
વ્યવસાયિક તકો આવી શકે છે
સહકાર સમાધાનની ભાવના રાખવી
શુભ રંગ - લીલો
ઉપાય - ગરીબોને જલેબીનુ દાન કરવું

વૃશ્ચિક (ન,ય)
આજે ચિંતા ઓછી થાય
વાહન ખરીદવામાં તમને સફળતા મળશે
નોકરીમાં કોઈ બાબતે વિવાદમાં પડો નહિ
અટકેલા કામમાં વિજય મેળવશો
શુભ રંગ - ક્રીમ
ઉપાય - શિવજીને બીલીપત્ર ચડવા

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારા મનને એકાગ્ર કરો
તમને શિક્ષણમાં સફળતા મળશે
આજે વેપારમાં પ્રગતિ થાય
નોકરી વ્યવસાયમાં સફળતા મળશે
શુભ રંગ - પીળો
ઉપાય - કાચા કેળાનું દાન કરવું

મકર (ખ,જજ્ઞ)
સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે
આજે વાણીપર નિયંત્રણ રાખવું
વિવાહિત જીવન સુખદ રહેશે
આજે તમને મોટા અધિકારીથી લાભ થાય
ઉપાય - શાલીગ્રામ ભગવાનને તુલસીના પાન અર્પણ કરવા
શુભ રંગ - જાંબલી

કુંભ (ગ,શ,સ,ષ)
તમે નોકરીમાં ખુશ રહેશો
રોકાયેલ ધન પુનઃપ્રાપ્ત થાય
પ્રવાસની શક્યતા રહેલી છે
યુવાનો પ્રેમના મામલામાં સફળ થશે
ઉપાય – ૐ નમો નારાયણ મંત્રના જાપ કરવા
શુભ રંગ - કથ્થાઈ

મીન (દ,ચ,ઝ,થ)
વધુ પડતાં કામથી તણાવમાં આવશો
લોકોને મદદ કરવાની કોઈ તક ગુમાવશો નહિ
વેપારીઓ આજે નીરસ થઈ શકે છે
ઘરનું વાતાવરણ બગડતું જણાય
ઉપાય - નાના છોકરાને રેવડી આપવી
શુભ રંગ - કેસરી
આજનો મહામંત્ર - ૐ કૃષ્ણ કૃષ્ણ મહાકૃષ્ણ સર્વજ્ઞ ત્વં પ્રસીદમે |
રમારમણ વિદ્યેશ વિદ્યામાશુ પ્રયચ્છમે ||

આ પણ વાંચો : ‘બિજેથુઆ ધામ’ની આ ખાસ વાત, જ્યા હનુમાનજીએ કાલનેમી રાક્ષસનો કર્યો હતો વધ

Tags :
HorosopeRashifalToday Horoscope
Next Article