Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Today's Horoscope : આ રાશિના જાતકોને આજે રોજગારીની તકો વિસ્તરે, વાંચો આજનું રાશિફળ

આજનું પંચાંગ તારીખ : 30 જુલાઈ 2023, રવિવાર તિથિ : અધિક શ્રાવણ શુદ બારસ નક્ષત્ર : મૂળ યોગ : ઐંદ્ર ૦૬:૩૨ વૈધૃતિ કરણ : કૌલવ રાશિ : ધન ભ,ધ, ફ, ઢ દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૧૯ થી ૧૩:૧૨ સુધી...
today s horoscope   આ રાશિના જાતકોને આજે રોજગારીની તકો વિસ્તરે  વાંચો આજનું રાશિફળ
આજનું પંચાંગ

તારીખ : 30 જુલાઈ 2023, રવિવાર
તિથિ : અધિક શ્રાવણ શુદ બારસ
નક્ષત્ર : મૂળ
યોગ : ઐંદ્ર ૦૬:૩૨ વૈધૃતિ
કરણ : કૌલવ
રાશિ : ધન ભ,ધ, ફ, ઢ

Advertisement

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૨:૧૯ થી ૧૩:૧૨ સુધી
રાહુકાળ : ૧૭:૪૭ થી ૧૯:૨૭ સુધી
આજે પ્રદોષ છે. સિદ્ધિયોગ, અને રવિયોગ છે.

મેષ (અ,લ,ઈ)

સરકારી કામ મા અડચણ અનુભવો
સંતાન સાથે મત ભેદ થાય
આજે પરિવર્તન ના યોગો બને છે.
યાત્રામા પ્રવાસ મા સાવધાની રાખવી.
ઉપાય : ગોળ નુ દાન કરવુ
શુભરંગ : કેસરિ
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)

આજે ધન ખર્ચ પર નિયંત્રણ રાખવું.
આજે કાર્ય ક્ષેત્રમા શાંતિ જાળવવી
આજે શારીરિક કષ્ટ થઇ શકે છે.
આજે પ્રલોભનો થી બચવુ.
ઉપાય : આજે ગાયને ઘાસ ખવડાવવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ કાલિકાયૈ નમ:||

મિથુન (ક,છ,ઘ)

આજે આર્થિક પ્રગતિ થાય
પત્નિ દ્વારા લાભ થાય
કુવારાઓ ને જીવન સાથીની પ્રાપ્તિ સમ્ભવે
સજ્જન વ્યક્તિની મુલાકાત થાય
ઉપાય : આદિત્ય હ્ર્દય નો પાઠ કરવો
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ગં ગણપત્યે નમ:||

Advertisement

કર્ક (ડ,હ)

આજે રોજગાર પ્રાપ્તિના સમાચાર મળે
આરોગ્ય મા સુધાર જોવા મળે
વાદ વિવાદ નો અંત આવે
આજે આનંદ પ્રમોદ મા દિન પસાર થાય
ઉપાય : જળ નો બાગાડ ન કરવો.
શુભરંગ : સોનેરિ
શુભમંત્ર : ૐ ચંદ્રમૌલેશ્વરાય નમઃ ||

સિંહ (મ,ટ)

સંતાન બાબતે ચિંતા રહે
પ્રેમ પ્રસંગે ઉતાવળ ન કરવી.
વિધ્યાર્થી માટે સાનુકુળ સમય
આજે મિત્રોમા મત ભેદ થાય
ઉપાય : સુર્ય ને અર્ઘ્ય આપવો
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ શ્રિ લક્ષ્મીનૃસિંહાય નમ: ||

કન્યા (પ,ઠ,ણ)

પરિવારમા મનમુટાવ થાય
છાતિમા દુખાવાની સમસ્યા સર્જાય
પ્રોપર્ટી બાબતે ચિંતા વધે
આકસ્મિક ધન હાનિ થાય
ઉપાય : ગૌ શાળા મા દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ શ્રી રામદ્રાય નમઃ ||

તુલા (ર,ત)

ભાગ્ય વૃદ્ધિ કારક દિન રહે
પત્નિ સાથે આનંદ મા દિન પસાર થાય
ધન પ્રાપ્તિના યોગ બને છે
ભાઇઓ મા પ્રેમભાવ વધે
ઉપાય : શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ શ્રીં શ્રીયૈ નમ: ||

વૃશ્ચિક (ન,ય)

સામાન્ય દિન બનિ રહે
ખોટા કામો તરફ મન આકર્ષાય
નાણા ફસાઇ શકે છે.
માન મર્યાદા સાચવવી
ઉપાય : શ્રી દેવ મંદિરે ચંદન નુ દાન કરવુ.
શુભરંગ : કથ્થઇ
શુભમંત્ર : ૐ ચામુંડાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

સુખ સુવિધામા વધારો થાય
જૂના રોકાણોનુ સારુ વળતર પ્રાપ્ત થાય
વિવાહ સમ્બધીત કાર્યો સફળ થાય
સ્નેહિ જન ની મુલાકાત થાય
ઉપાય : ઘરના દ્વારે આમ્બા કે આશોપાલવ નુ તોરણ બાંધવુ
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ગુરવે નમઃ ||

મકર (ખ,જ)

આજે અનાવસ્યક ખર્ચ વધે
આરોગ્ય ની કાળજી રાખવી
વગર લેવાદેવા ના કામ મા દિવસ પસાર થાય
નેત્રપીડા થવાની સમ્ભાવના
ઉપાય : માછલી ને લોટ્ની ગોળીઓ નાંખવી
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ સિદ્ધિદાત્રે નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

તમારી ચિંતા દુર થાય
ઘરમા નવા મહેમાન નુ આગમન થાય
પ્રણય પ્રસંગો પાગળે
વ્યાપાર મા આર્થિક લાભ થાય
ઉપાય : આજે અન્ન દાન કરવુ
શુભરંગ : રોયલ બ્લ્યુ
શુભમંત્ર : ૐ વિશ્વનાથાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે સરકારી કામ સરળતાથી પાર પડે
વ્યાપાર મા પરિવર્તન આવે
કાર્ય ક્ષેત્રમા માન સમ્માન મા વધરો થાય
ધન લાભ થાય
ઉપાય : પોતાના હાથે ગાય ને ગોળ અને ઘાસ ખવડાવવુ
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||

આ પણ વાંચો : BAPSનો “પ્રેરણાનો મહોત્સવ” એટલે કરુણા, સમજણ અને સંવાદિતાથી ભરપૂર જીવન જીવવા માટે પ્રેરણા આપતો મહોત્સવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

.