Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Today's Horoscope : આ રાશિના જાતકો પર આજે લક્ષ્મીજીની કૃપા રહેશે, આવક વધે, વાંચો Rashifal

આજનું પંચાંગ તારીખ : 13 ઓગસ્ટ 2023, રવિવાર તિથિ : અધિક શ્રાવણ વદ બારસ ( 08:21 પછી તેરસ ) નક્ષત્ર : આર્દ્રા ( 08:27 પછી પુનર્વસુ ) યોગ : વજ્ર કરણ : ગર રાશિ : મિથુન ( ક,છ,ઘ ) દિન...
today s horoscope   આ રાશિના જાતકો પર આજે લક્ષ્મીજીની કૃપા રહેશે  આવક વધે  વાંચો rashifal

આજનું પંચાંગ

તારીખ : 13 ઓગસ્ટ 2023, રવિવાર
તિથિ : અધિક શ્રાવણ વદ બારસ ( 08:21 પછી તેરસ )
નક્ષત્ર : આર્દ્રા ( 08:27 પછી પુનર્વસુ )
યોગ : વજ્ર
કરણ : ગર
રાશિ : મિથુન ( ક,છ,ઘ )

Advertisement

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:10 સુધી
રાહુકાળ : 17:34 થી 19:10 સુધી
આજે રવિપ્રદોષ વ્રત છે સાથે દગ્ધયોગ છે

મેષ (અ,લ,ઈ)

વિદ્યાભ્યાસમાં ચિંતન કરવાની જરૂરિયાત રહે
પારિવારિક જીવન મધુર રહી શકે છે
આજે ખોટો તણાવ લેશો નહીં
ઘરની દેખરેખને લગતા કાર્યોમાં વ્યસ્ત રહેશો
ઉપાય : આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ નિત્યાનન્દાય નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)

આજે નવા સોદા પાર પડે
આજે તમારે ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો
ભૂલો દ્વારા કાર્યમાં અવરોધો ઉત્પન્ન થાય
પરિવારમાં વિવાદો દૂર થાય
ઉપાય : આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ નિખિલાગમવેધ્યાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

ઘરના વડીલો સાથે સમય પસાર કરો
તમારું લગ્ન જીવન સારું રહે.
કોઈ નજીકની વ્યક્તિસાથે ગેર સમજણ ઊભી થઈ શકેછે
સ્વાસ્થ્ય સારું રહેશે
ઉપાય : આજે બ્રાહ્મણોને ચાખાનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દિપ્તમૂર્તયે નમઃ ||

Advertisement

કર્ક (ડ,હ)

આજે તમારે ઘરે કોઈ અતિથિ આવે
પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે
આજે તમારે કામમાં આળશ રાખવી નહિ
પ્રેમ સંબધમાં વધારો જોવા મળશે
ઉપાય : આજે સૂર્ય કવચના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ સૌખ્યદાયિને નમઃ ||

સિંહ (મ,ટ)

આજે તમારે જમીન ખરીદતી વખતે કાળજી રાખવી
ધાર્મિક પ્રવાસના યોગ બને
આર્થિક સ્થિતિ મજબૂત બને
આજે પગના દુખાવાની ફરિયાદ રહે
ઉપાય : આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્રેયસે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજે મગજમાં તણાવ રહે
નવી વ્યક્તિનું આગમન થાય
જીવનસાથી જોડે સંબંધ સુધરે
આજે તમારી તબિયત સારી રહે
ઉપાય : આજે સૂર્ય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ શ્રીમતે નમઃ ||

તુલા (ર,ત)

આજે લોકોની કદર કરવી
વિવેક બુદ્ધિ કામમાં આવે
ખરાબ ટેવ સુધારો
આજે તમને પૈસાનું મહત્વ સમજાય
ઉપાય : આજે સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સુપ્રસન્નાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

નવી નોકરીની વાત આવે
કોઈની પર જલ્દી વિશ્વાસના મૂકવો
જુસ્સામાં વધારો થાય
આજે ધન આપવું કે લેવું નહિ
ઉપાય : આજે આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ ઇષ્ટાર્થદાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

લગ્ન યોગમાં વિલબ જણાય
કોઈની સાથે મતભેદના કરવા
કામ કરતી વખતે કાળજી રાખવી
મિત્ર તરફથી ભેટ સોગાદ મળશે
ઉપાય : આજે ઉનના કપડાનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સમ્પત્કરાય નમઃ ||

મકર (ખ,જ)

બાળકો તરફથી લાભ થાય
કોઈવસ્તુ સારી કિંમતમાં વેચાય
ઉતાવળમાં મૂડી રોકાણના કરવું
કાળા રંગની વસ્તુથી દૂર રહેવુ
ઉપાય : આજે મંદિરમાં લાલકંકુનું દાન કરવું
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ હિરણ્યગર્ભાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આત્મવિશ્વાસમાં વધારો થાય
નોકરીની તક માટે ઉતમ દિવસ છે
પૈસાની બાબતે દલીલના કરવી
જીદ્દી સ્વભાવ છોડવો
ઉપાય : આજે ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ તેજોરૂપાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

માતા તરફથી લાભ થાય
આજે યાદગાર દિવસ રહે
આજે મનને નિયંત્રણમાં રાખવું
સામજિક કાર્ય થાય
ઉપાય : આજે પીળારંગની ચુંદડી મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ પરેશાય નમઃ ||

આ પણ વાંચો : આ વખતે રક્ષાબંધન પર લાગે છે અશુભ ગણાતું ભદ્રાકાળ, જાણો રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.