Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકારણ સાથે જોડાયેલા આ રાશિના જાતકોની પ્રતિષ્ઠા વધશે, વાંચો આજનું રાશિફળ

આજનું પંચાંગ તારીખ - 04 મે 2023, ગુરુવાર તિથિ - વૈશાખ સુદ ચૌદસ રાશિ - કન્યા પ,ઠ,ણ ( 09:20 પછી તુલા ) નક્ષત્ર - ચિત્રા યોગ - વજ્ર કરણ - ગર દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:11 થી 13:02 સુધી...
07:58 AM May 04, 2023 IST | Viral Joshi

આજનું પંચાંગ
તારીખ - 04 મે 2023, ગુરુવાર
તિથિ - વૈશાખ સુદ ચૌદસ
રાશિ - કન્યા પ,ઠ,ણ ( 09:20 પછી તુલા )
નક્ષત્ર - ચિત્રા
યોગ - વજ્ર
કરણ - ગર
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:11 થી 13:02 સુધી
રાહુકાળ - 14:14 થી 15:51 સુધી
આજે નૃસિંહ જયંતિ છે
સાથે આદ્ય શંકરાચાર્ય કૈલાસગમન દિવસ છે

મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય - આજે નૃસિંહ ભગવાનના દર્શન કરવા
શુભરંગ – મરુન

વૃષભ (બ,વ,ઉ)
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહે
ઉપાય - આજે નૃસિંહ ભગવાનને માલપુવા અર્પણ કરવા
શુભરંગ – પીળો

મિથુન (ક,છ,ઘ)
શિક્ષણ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય - આજે હળદરની ગાઠનુ દાન કરવું
શુભરંગ – ગુલાબી

કર્ક (ડ,હ)
તમારી વાતચીતની શેલી તમને વિશેષ આદર આપશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય - આજે કાળી હળદરનું દાન કરવું
શુભરંગ – સફેદ

સિંહ (મ,ટ)
રાજ્યકીય પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિ લાભ કરાવશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય - આજે હળદરનું તિલક કરવું
શુભરંગ – લાલ

કન્યા (પ,ઠ,ણ)
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થયમાં ખાસ ધ્યાન રાખવું
આજે નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય - ભગવાન નારાયણની પૂજા કરવી
શુભરંગ – ક્રીમ

તુલા (ર,ત)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસકરવો
આર્થિક લાભની તક મળશે
બીજાપર વધુવિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય - આજે લક્ષ્મીનૃસિંહ ભગવાનની પૂજા કરવી
શુભરંગ – વાદળી

વૃશ્ચિક (ન,ય)
તમારું મન કામમાં ના પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય - આજે લાડુનો ભોગ નૃસિંહભગવાનને અર્પણ કરવું
શુભરંગ – લાલ

ધન (ભ,ધ,ફ,ઢ)
તમારી ચિંતા દુર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
બાળકને શારીરિક સમસ્યા રહે
સંબધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય - આજે શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ – પીળો

મકર (ખ,જ)
આજે વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાય
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન બગડતા ખર્ચ વધી શકે છે
ઉપાય - આજે કેસરનું તિલક કરવું
શુભરંગ – આછો કેસરી

કુંભ (ગ,શ,સ,ષ)
પત્નીની સમસ્યા સર્જાતા ભાગદોડ થઈ શકે છે
અટકેલા કામ પૂરાં થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબધિત સમસ્યા રહે
ઉપાય - આજે કેસુડાના જલથી સ્નાન કરવું
શુભરંગ – નેવીબ્લુ

મીન (દ,ચ,ઝ,થ)
આજે પૈસા સંબધિત ખર્ચ થશે
સંબધોમાં તણાવ વધી શકે છે
વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મૂડ બગડી શકે છે
ઉપાય – આજે ઘરમાં શંખનાદ કરવું
શુભરંગ – કેસરી

આજનો મહામંત્ર - ૐ ક્ષૌં નમો ભગવતે નરસિંહાય નમઃ ||

આ પણ વાંચો : CHANDRA GRAHAN 2023: આ વર્ષે ચંદ્રગ્રહણ પર બનશે આ અદ્ભુત સંયોગ, આ રાશીઓ માટે….

Tags :
HoroscopeRashfalTodays Horoscope
Next Article