Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જાણો મેષથી લઈ મીન રાશિનુ આજનું રાશિફળ, આજનું પંચાગ અને મહામંત્ર

આજનું પંચાંગ તારીખ - 03 મે 2023, બુધવાર તિથિ - વૈશાખ સુદ તેરસ રાશિ - કન્યા ( પ,ઠ,ણ ) નક્ષત્ર - હસ્ત યોગ - હર્ષણ કરણ – કૌલવ દિન વિશેષ વિજય મૂહૂર્ત - 14:46 થી 15:37 સુધી રાહુકાળ - 12:37...
08:15 AM May 03, 2023 IST | Viral Joshi

આજનું પંચાંગ
તારીખ - 03 મે 2023, બુધવાર
તિથિ - વૈશાખ સુદ તેરસ
રાશિ - કન્યા ( પ,ઠ,ણ )
નક્ષત્ર - હસ્ત
યોગ - હર્ષણ
કરણ – કૌલવ
દિન વિશેષ
વિજય મૂહૂર્ત - 14:46 થી 15:37 સુધી
રાહુકાળ - 12:37 થી 14:14 સુધી
આજે બુધ પ્રદોષ છે સાથે રવિયોગ છે

મેષ (અ,લ,ઈ)
આજે તમને નવીતક મળી શકેછે
આજે પોતાના માટે સમય મળે
આજના દિવસે મગજ શાંત રાખવું
ધનખર્ચપર નજર રાખવાની જરૂર છે
ઉપાય - આજે શિવજીની પૂજા કરવી
શુભરંગ - મરુન રંગ

વૃષભ (બ,વ,ઉ)
આજે ભાગીદારમાં ધંધો કરવો નહિ
આજે તમારા મનમાં નવી આશા જાગે
ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ કરવો નહિ
લગ્ન યોગ પ્રબળ બની શકે છે
ઉપાય - આજે શિવજીને મધ ચડાવવું
શુભરંગ - પોપટી રંગ

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ મોજમસ્તિમાં પસાર થાય
તમારે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ
જીવનસાથી સાથે આજે અણબનાવ થઈ શકે
પરોપકારના કામ કરવાથી શાંતિ મળે
ઉપાય - આજે શિવજીને જવ ચડાવવા
શુભરંગ - કેસરી

કર્ક (ડ,હ)
વ્યવસાયમાં કોઈપણ નવા સોદા કરવાનું ટાળો
આજના દિવસે સાવચેત રહેવું જરૂરી છે
આજે વ્યવહાર કરતી વખતે ખૂબ કાળજી રાખવી
આજે તમે માનસિક તણાવમાં રહેશો
ઉપાય - આજે શિવજીને ગોળનું પાણી ચડાવવું
શુભરંગ - સફેદ

સિંહ (મ,ટ)
આજે અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ન કરવો
હરીફાઈવાળા કામમાં સફળતા મળશે
વાહન-મશીન વગેરેથી ધ્યાન રાખવું
આજે તમને શુભ કાર્યોમાં સફળતા મળશે
ઉપાય - આજે માતાપાર્વતીની પૂજા કરવી
શુભરંગ - ક્રીમ કલર

કન્યા (પ,ઠ,ણ)
નોકરીમાં બઢતીના યોગ જણાય
સંતાનો માટે નવું કરવાની ઉત્તમ તક મળશે
ભાગીદારી વ્યક્તિસાથે વૈચારિક મતભેદ જણાય
પરિશ્રમ પછી પણ કામ અધુરૂ જણાય
ઉપાય - આજે માતાપર્વાતીને સણગાર અર્પણ કરવા
શુભરંગ – લીલો

તુલા (ર,ત)
વ્યવસાયમાં સાધારણ ધન લાભ થશે
આજે ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાય
આજે ઘરમાં આનંદનો વાતાવરણ જણાય
માથાનો દુખાવો રહ્યા કરે
ઉપાય - આજે શિવ-પાર્વતીજીની પૂજા કરવી
શુભરંગ - ગુલાબી

વૃશ્ચિક (ન,ય)
આજે તમને મિત્રોનો સાથ મળે
આજના દિવસે સામનો સદઉપયોગ કરશો
આજે તમને ભવિષ્ય ઉજ્વળ બનાવવા શુભતક મળે
તમારા જીવનમાં ઉતાર-ચડાવ આવવાની શક્યતા રહે
ઉપાય - આજે માતાપર્વાતીજીને વેણી અર્પણ કરવી
શુભરંગ - લાલ

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમે પ્રિયપાત્ર સાથે રોમેન્ટિક મૂડમાં રહેશો
આજનો દિવસ તમે આનંદમાં પસાર કરશો
વધુ પડતો તણાવ તમને થકાવી શકે છે
આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવશો
ઉપાય - આજે શિવજીને ઘઉંનાલાડુ અર્પણ કરવા
શુભરંગ - પર્પલ રંગ

મકર (ખ,જ,જ્ઞ)
અટવાયેલા રોકડ પ્રવાહમાં આજે સુધારો થવાની સંભાવના છે
તમારા ફેરફારો તમને ભવિષ્યમાં લાભ અપાવશે
તમારે ટીમવર્કપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
આજે તમને સંતાન સંબંધી પરેશાની રહી શકે છે
ઉપાય - આજે શિવજીને સાતધાન્ય ચડાવવા
શુભરંગ - વાદળી

કુંભ (ગ,શ,સ,ષ)
આજનો દિવસ તમારા માટે શુભ જણાય
આજે ભાઈ-બહેનને તમારા માર્ગદર્શનની જરૂર પડી શકે છે
તમારી સરપ્રાઈઝ વિઝીટ શુભકારી રહે
શારીરિક સ્વાસ્થ્ય નરમ જણાય
ઉપાય - આજે શિવ પંચાક્ષર મંત્રના જાપ કરવા
શુભરંગ - કાળો

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમને લાભ પ્રાપ્તિના અવસર મળશે
પરિશ્રમનું ફળ તમને મળતું જણાય
તમારો દિવસ આનંદમય બને
આજે તમને વિશેષ લાભ થાય
ઉપાય - આજે શિવજીને માલપુવા અર્પણ કરવા
શુભરંગ - આછો પીળો

આજનો મહામંત્ર - ૐ એૈં હ્રીં શિવ ગૌરીમય હ્રીં એૈં ૐ ||

Tags :
Bhavi DarshanHoroscopeToday Horoscope
Next Article