Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે

આજનું પંચાંગ તારીખ : ૨૬ ઓક્ટોમ્બર ૨૦૨૩, ગુરૂવાર તિથિ : આશો શુદ બારસ નક્ષત્ર : પુર્વાભાદ્રપદા યોગ :ધૃવ કરણ : કૌલવ રાશિ :મીન (દ,ચ,ઝ,થ)   દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૪૮થી ૧૨:૩૩ સુધી રાહુકાળ : ૧૩:૩૬થી ૧૫:૦૧ સુધી વિજય મુહુર્ત:...
આ રાશિના જાતકોને આજે તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે

આજનું પંચાંગ
તારીખ : ૨૬ ઓક્ટોમ્બર ૨૦૨૩, ગુરૂવાર
તિથિ : આશો શુદ બારસ
નક્ષત્ર : પુર્વાભાદ્રપદા
યોગ :ધૃવ
કરણ : કૌલવ
રાશિ :મીન (દ,ચ,ઝ,થ)

Advertisement

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૧:૪૮થી ૧૨:૩૩ સુધી
રાહુકાળ : ૧૩:૩૬થી ૧૫:૦૧ સુધી
વિજય મુહુર્ત: ૧૪:૧૮ થી ૧૫:૦૪
ગુરૂ પ્રદોષ

Advertisement

મેષ (અ,લ,ઈ)
દેહ કષ્ટ્નો અનુભવ થાય,
બપોર સુધિ દિન સામાન્ય જણાય
આજે મધ્યાંહ બાદ આનંદ મા વધારો થાય
સ્ત્રીઓ દ્વારા લાભ થશે.
ઉપાય : આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ સંકર્ષણાય નમઃ ||

Advertisement

વૃષભ (બ,વ,ઉ)
આજે કૌટુમ્બિક ક્લેશ રહે
આજે અભ્યાસ મા મન ન લાગે
ખોટા વિચારો આવે ખોટા કામ પ્રત્યે મન આકર્ષાય
આરોગ્ય સારૂ રહે
ઉપાય : આજે શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વાસુદેવાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
ધન પ્રાપ્તિ ના અવસરો મળે
પ્રિયજન ની મૂલાકાત થાય
બંધુ બાંધવો થી લાભ થાય
આજે લોકોની મુલાકાત થાય
ઉપાય : આજે મંદિરમાં ફળોનું દાન કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ પ્રદ્યુમ્નાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે વાદ વિવાદ થી બચવુ
કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે છે
નાણાકિય લેતિ-દેતિમા સાવચેત રહેવુ
આજે પરિવારમાં વિવાદ ટાળવો
ઉપાય : આજે ગરીબોને જમાડવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ અનિરુદ્ધાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે મુસાફરી થાય
વાહન વ્યવહાર મા સાવધાની રાખવી
માનસિક બેચેની રહે
આજે મહત્વના નિર્ણયો લેવા મા અસ્મર્થતા રહે.
ઉપાય : આજે સત્યનારાયણની કથા કરવી
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ પુરુષોત્તમાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
અચાનક ધન લાભ થાય
આવકમાં વધારો થવાની સંભાવના રહે
માન સમ્માન મા વધારો થાય
અટ્કેલા કામ પાર પડે
ઉપાય : આજે ઘરમાં ગંગાજલ છાટવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ અધોક્ષજાય નમઃ ||

તુલા (ર,ત)
આજે વાહન સુખ પ્રાપ્ત થાય
આજે ખર્ચ મા વધરો થાય
આજે આપના સ્પનો સાકાર થતા જણાય
આજે વ્યાપાર મા લાભ થાય
ઉપાય : આજે માછલીઓને લોટની ગોળી ખવડાવવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ નરસિંહાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
માનસિક ભય અનુભવો
પતિપત્નિમા મતભેદ ઉભો થાય
છાતિમા બળતરા થાય પિત્ત વિકાર
ખાન પાનમા સાવચેત રહેવુ.
ઉપાય : આજે કીડીયારું પૂરવું
શુભરંગ : ઘાટો લાલ
શુભમંત્ર : ૐ અચ્યુતાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
સરકારિ ઉપાધિ વધે
સંતાનો સાથે મત ભેદ થાય
વ્યાપાર મા હાનિ નિ સમ્ભાવના
મિત્રો ની મુલાકાત આનંદ વધારે
ઉપાય : આજે જગન્નાથ ભગવાનન દર્શન કરવા
શુભરંગ : ભગવો રંગ
શુભમંત્ર : ૐ જનાર્દનાય નમઃ ||

મકર (ખ,જ)
તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે
આજે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે છે
ઉપાય : આજે પુરસોત્તમ ભગવાનની કથા સાંભળવી
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ ઉપેન્દ્રાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આનંદમા વધારો થાય
સુખ સુવિધાના સાધન ની પ્રાપ્તિ
સ્ત્રી સુખ મળે વિવાહ સગપણ ની સમ્ભાવના
મહિલાઓનો સાથ સહકાર મળી રહેશે
ઉપાય : આજે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
સ્વાભિમાન જાળવવુ
ભાગીદારી કામમાં નાણાકિય બાબતે મત ભેદ સમ્ભવે
ખોટા ખર્ચથી બચવુ.
આંખો ની પીડા સમ્ભવે
ઉપાય : આજે દામોદર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ શ્રીકૃષ્ણાય નમઃ ||

Tags :
Advertisement

.