Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત બને

આજનું પંચાંગ તારીખ : ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૩, મંગળવાર         તિથિ :  નિજ શ્રાવણ વદ દશમ નક્ષત્ર : આર્દ્રા યોગ : વ્યતિપાત કરણ :  બવ રાશિ : મિથુન (ક,છ,ઘ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૧૨થી ૧૩:૦૨ સુધી રાહુકાળ : ૦૯:૩૧ થી...
આ રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત બને

આજનું પંચાંગ

Advertisement

  • તારીખ : ૦૯ સપ્ટેમ્બર ૨૦૨૩, મંગળવાર        
  • તિથિ નિજ શ્રાવણ વદ દશમ
  • નક્ષત્ર : આર્દ્રા
  • યોગ : વ્યતિપાત
  • કરણ :  બવ
  • રાશિ : મિથુન (ક,,ઘ)

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : ૧૨:૧૨થી ૧૩:૦૨ સુધી
  • રાહુકાળ : ૦૯:૩૧ થી ૧૧:૦૪ સુધી
  • અશ્વસ્થ મારૂતિ પૂજન

મેષ (,,)

Advertisement

  • વિદ્યાભ્યાસમાં ચિંતન કરવાની જરૂરિયાત રહે
  • પારિવારિક જીવન મધુર રહી શકે છે
  • આજે ખોટો તણાવ લેશો નહીં
  • ઘરની દેખરેખને લગતા કાર્યોમાં વ્યસ્ત રહેશો

ઉપાય : આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ નિત્યાનન્દાય નમઃ ||

વૃષભ (,,)

Advertisement

  • આજે નવા સોદા પાર પડે
  • આજે તમારે ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ રાખવો
  • ભૂલો દ્વારા કાર્યમાં અવરોધો ઉત્પન્ન થાય
  • પરિવારમાં વિવાદો દૂર થાય

ઉપાય : આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ નિખિલાગમવેધ્યાય નમઃ ||

મિથુન (,,)

  • ઘરના વડીલો સાથે સમય પસાર કરો
  • તમારું લગ્ન જીવન સારું રહે.
  • કોઈ નજીકની વ્યક્તિસાથે ગેર સમજણ ઊભી થઈ શકેછે
  • સ્વાસ્થ્ય સારું રહેશે

ઉપાય : આજે બ્રાહ્મણોને ચાખાનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દિપ્તમૂર્તયે નમઃ ||

કર્ક (,)

  • આજે તમારે ઘરે કોઈ અતિથિ આવે
  • પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે
  • આજે તમારે કામમાં આળશ રાખવી નહિ
  • પ્રેમ સંબધમાં વધારો જોવા મળશે

ઉપાય : આજે સૂર્ય કવચના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ સૌખ્યદાયિને નમઃ ||

સિંહ (,)

  • આજે તમારે જમીન ખરીદતી વખતે કાળજી રાખવી
  • ધાર્મિક પ્રવાસના યોગ બને
  • આર્થિક સ્થિતિ મજબૂત બને
  • આજે પગના દુખાવાની ફરિયાદ રહે

ઉપાય : આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્રેયસે નમઃ ||

કન્યા (,,)

  • આજે મગજમાં તણાવ રહે
  • નવી વ્યક્તિનું આગમન થાય
  • જીવનસાથી જોડે સંબંધ સુધરે
  • આજે તમારી તબિયત સારી રહે

ઉપાય: આજે સૂર્ય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ શ્રીમતે નમઃ ||

તુલા (,)

  • આજે લોકોની કદર કરવી
  • વિવેક બુદ્ધિ કામમાં આવે
  • ખરાબ ટેવ સુધારો
  • આજે તમને પૈસાનું મહત્વ સમજાય

ઉપાય : આજે સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સુપ્રસન્નાય નમઃ ||

વૃશ્ચિક (,)

  • નવી નોકરીની વાત આવે
  • કોઈની પર જલ્દી વિશ્વાસના મૂકવો
  • જુસ્સામાં વધારો થાય
  • આજે ધન આપવું કે લેવું નહિ

ઉપાય : આજે આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ ઇષ્ટાર્થદાય નમઃ ||

ધન (,,,)

  • લગ્ન યોગમાં વિલબ જણાય
  • કોઈની સાથે મતભેદના કરવા
  • કામ કરતી વખતે કાળજી રાખવી
  • મિત્ર તરફથી ભેટ સોગાદ મળશે

ઉપાય : આજે ઉનના કપડાનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સમ્પત્કરાય નમઃ ||

મકર (,)

  • બાળકો તરફથી લાભ થાય
  • કોઈવસ્તુ સારી કિંમતમાં વેચાય
  • ઉતાવળમાં મૂડી રોકાણના કરવું
  • કાળા રંગની વસ્તુથી દૂર રહેવુ

ઉપાય : આજે મંદિરમાં લાલકંકુનું દાન કરવું
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ હિરણ્યગર્ભાય નમઃ ||

કુંભ (ગ,,,ષ)

  • આત્મવિશ્વાસમાં વધારો થાય
  • નોકરીની તક માટે ઉતમ દિવસ છે
  • પૈસાની બાબતે દલીલના કરવી
  • જીદ્દી સ્વભાવ છોડવો

ઉપાય : આજે ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ તેજોરૂપાય નમઃ ||

મીન (,,,)

  • માતા તરફથી લાભ થાય
  • આજે યાદગાર દિવસ રહે
  • આજે મનને નિયંત્રણમાં રાખવું
  • સામજિક કાર્ય થાય

ઉપાય : આજે પીળારંગની ચુંદડી મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ પરેશાય નમઃ ||

Tags :
Advertisement

.