Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Today Rashifal : આ રાશિના જાતકોને આજે નવા વ્યવસાયની તક મળે

Total Rashifal આજનું પંચાંગ: તારીખ: 20 એપ્રિલ 2024, શનિવાર તિથિ: ચૈત્ર સુદ બારસ નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની યોગ: ધૃવ કરણ: બાલવ રાશિ: સિંહ (મ,ટ), 20:49 બાદ સિંહ (મ,ટ) સૂર્યોદય: 06:15 સૂર્યાસ્ત: 19:01 દિન વિશેષ: રાહુ કાળ: 09:27 થી 11:03 સુધી અભિજીત મુહૂર્ત:...
today rashifal   આ રાશિના જાતકોને આજે નવા વ્યવસાયની તક મળે

Total Rashifal

Advertisement

આજનું પંચાંગ:

તારીખ: 20 એપ્રિલ 2024, શનિવાર
તિથિ: ચૈત્ર સુદ બારસ
નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની
યોગ: ધૃવ
કરણ: બાલવ
રાશિ: સિંહ (મ,ટ), 20:49 બાદ સિંહ (મ,ટ)

Advertisement

સૂર્યોદય: 06:15
સૂર્યાસ્ત: 19:01

દિન વિશેષ:

Advertisement

રાહુ કાળ: 09:27 થી 11:03 સુધી
અભિજીત મુહૂર્ત: 12:13 થી 13:04 સુધી
વિજય મુહૂર્ત: 14:47 થી 15:37 સુધી
આજે છે વામન દ્વાદશી
----------------

મેષ (અ,લ,ઈ)

કુટુંબીઓ સાથે વાદ-વિવાદ થઇ શકે
પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદથી પરેશાની થઇ શકે
આર્થિક સ્થિતિ વધુ મજબૂત થઇ શકે
માનસિક તણાવમાંથી આજે રાહત મળશે
ઉપાય : ચંદનનુ તિલક કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ગુરવે નમ:||

વૃષભ (બ,વ,ઉ)

માન-સન્માન વધવાથી દરેક કામ માટે તૈયારી
કાર્યસ્થળ પર તમારી જવાબદારી વધશે
નોકરીયાતો તેમના કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરી શકે
આજે નવા વ્યવસાયની તક મળે
ઉપાય : આજે પર્યાવરણનું જતન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ દ્રાં દિગમ્બરાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

પારિવારિક જીવન સંતુલિત રાખવામાં સફળતા
વેપાર ક્ષેત્રમાં આજે લાભ થતો દેખાશે
આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે
આજે ખર્ચ વધી શકે તેવી સંભાવના
ઉપાય : આજે દત્તબાવનીનો પાઠ કરવો
શુભરંગ : લિંબુ પીળો
શુભમંત્ર : ૐ દત્ત દિગમ્બરાય નમઃ ||

કર્ક (ડ,હ)

વધુ પડતા ખર્ચથી બજેટ બગડી શકે
દરેક કાર્યમાં તમને પિતાની મદદ મળશે
સ્વભાવ ચીડિયો રહેશે, પરિવારના સભ્યો નાખુશ થાય
ધાર્મિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લેવાની તક
ઉપાય : દૂધથી ચંદ્રને અર્ઘ્ય આપવો
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ હરિશંકરાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજનો દિવસ સકારાત્મક પરિણામ લાવશે
વિદ્યાર્થિઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરતા મળશે સફળતા
ધંધામાં અટવાયેલા રૂપિયા પાછા મળતા પેન્ડિંગ કામ પૂરા થશે
આજે આપનું મન ખુશ રહેશે
ઉપાય : સૂર્યને અર્ઘ્ય આપવો
શુભરંગ : ભગવો
શુભમંત્ર : ૐ ધૃણિ સૂર્ય આદિત્યાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

કોઇ પરિજનના લગ્ન સંબંધિત નિર્ણયનો યોગ
ઘરથી દૂર રહેતા લોકોની પરિવાર સાથે સંપર્કની તક મળે
આજે પ્રણય પ્રસંગોમાં સફળતા મળે
વ્યાપારમાં સફળતા જોવા મળે
ઉપાય : આજે ગાય ને ઘાસ પધરાવવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ અત્રિનંદનાય નમઃ ||

તુલા (ર,ત)

આજનો દિવસ તમારા માટે મિશ્રિત
ઉતાવળિયો નિર્ણય ન લેવો
વ્યવસાયિક બાબતોમાં પિતાની સલાહ લેવી
તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળી શકે
ઉપાય : અત્તરવાળા જળથી સ્નાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રીયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળે
કાર્યસ્થળ પર વધુ સારૂ પ્રદર્શન કરશો
કલાસંગીત સાથે જોડાયેલા લોકોને કોઈ સારી તક મળે
વરિષ્ઠ સભ્ય સાથેના વિવાદમાં માફી માંગવાથી ઉકેલ આવશે
ઉપાય : દેવ દર્શન કરવા
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ દયાનિધયે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

મજબૂત આર્થિક સ્થિતિથી મન પ્રસન્ન રહેશે
જીવનસાથી તરફથી કેટલીક જવાબદારીઓ મળે
વિદ્યાર્થીઓને રમતગમતની સ્પર્ધામાં મળશે સફળતા
ભૂતકાળની ભૂલને કારણે પીડા થઇ શકે
ઉપાય : આજે અન્નદાનની સેવા કરવી
શુભરંગ : ઘેરો પિળો
શુભમંત્ર : ૐ દત્તાત્રેયાય નમઃ ||

મકર (ખ,જ)

ભાગીદારીમાં કોઈપણ વ્યવસાય કરવાનું ટાળવું
નોકરિયાત લોકોને અડચણો બાદ મળશે સફળતા
પેટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે
બેદરકાર બિલકુલ નહીં રહેવું
ઉપાય : માતાજીને પ્રસાદ ધરાવી તેનું વિતરણ કરવું
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કુંભ (ગ,શ,સ,ષ)

રોજગારના અવસરો પ્રાપ્ત થાય
આળસ છોડી કામ કરતા મળશે સફળતા
પ્રોપર્ટીમાં રોકાણ કરવું લાભ પ્રદ બને
ઉતાવળીયા નિર્ણયથી બચવું
ઉપાય : પ્રાણાયામ કરવા
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ તત્પુરૂષાય નમ:||

મીન (દ,ચ,ઝ,થ)

પૈસાની બાબતમાં ઉતાર-ચઢાવ રહે
નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી
વિદ્યાર્થીઓ માટે સારો સમય, સ્પર્ધાઓમાં સફળતા મેળવી શકે
નાના વેપારીઓને આજે થોડી ચિંતા રહે
ઉપાય : આજે ગાયની સેવા કરવી
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ વાસુદેવાય નમ:||

આ પણ વાંચો - TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે તમારા ખર્ચમાં થશે વધારો

આ પણ વાંચો - TODAY RASHIFAL: આ રાશિના જાતકોને આજના દિવસે ધીરજપૂર્વક કાર્ય કરવાનું રાખવું જોઈએ

Tags :
Advertisement

.