ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું

આજનું પંચાંગ તારીખ : ૦૫ ડિસેમ્બર ૨૦૨૩, મંગળવાર તિથિ : કારતક વદ આઠમ નક્ષત્ર : પૂર્વા ફાલ્ગુની યોગ : વિષ્કુમ્ભ કરણ : બાલવ રાશિ :સિંહ( મ,ટ) સુર્યોદય: ૬:૫૭ સૂર્યાસ્ત: ૧૮:૦૦ શુભાશુભ મુહુર્ત અભિજીત મૂહુર્ત : ૧૨:૦૮ થી ૧૨:૫૧ સુધી રાહુકાળ...
07:39 AM Dec 05, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ : ૦૫ ડિસેમ્બર ૨૦૨૩, મંગળવાર
તિથિ : કારતક વદ આઠમ
નક્ષત્ર : પૂર્વા ફાલ્ગુની
યોગ : વિષ્કુમ્ભ
કરણ : બાલવ
રાશિ :સિંહ( મ,ટ)
સુર્યોદય: ૬:૫૭
સૂર્યાસ્ત: ૧૮:૦૦

શુભાશુભ મુહુર્ત
અભિજીત મૂહુર્ત : ૧૨:૦૮ થી ૧૨:૫૧ સુધી
રાહુકાળ : ૧૫:૧૧ થી ૧૬:૩૨ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૩ થી ૧૪: ૫૭,
કાલાષ્ટમી, કાલ ભૈરવ જયંતિ

મેષ (અ,લ,ઈ)
આજે તમે સ્વાસ્થ્યના કારણે કેટલાક માનસિક તણાવમાં રહેશો.
સારા સ્વાસ્થ્ય માટે તમારા આહાર પર નિયંત્રણ રાખો અને કસરત વગેરે કરો
આજે કોઈ નવું કાર્ય શરૂ ન કરો, નુકસાન થવાની સંભાવના છે.
તમને કોઈ મઠા સમાચાર મળી શકે છે.
ઉપાય : આજે ગણેશજીને ધરો અર્પણ કરવા
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ સુમુખાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો નહીંતર અકસ્માત થઈ શકે છે.
કોઈ જૂના વિવાદ કારણે તમે વિવાદમાં ફસાઈ શકો છો
તમારા ભાગીદારો તમને વ્યવસાયમાં છોડી શકે છે
પૈતૃક સંપત્તિને લઈને પરિવારમાં વિવાદ થશે.
ઉપાય : ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ એકદંતાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર જઈ શકો છો
મિત્રો અને સાસરિયાઓ તરફથી મદદ મળશે જેથી વ્યવસાય મા લભ થશે
આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ કપિલાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે તમે પ્રોપર્ટી વગેરેમાં મોટું રોકાણ કરી શકો છો, જે ફાયદા કારક થશે
કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે
પરિવાર અને બાળકો સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
આજે તમને સામાજિક અને રાજકીય ક્ષેત્રે કોઈ મોટી જવાબદારી મળી શકે છે, જેના કારણે તમારું સન્માન વધશે.
ઉપાય : ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ ગજકર્ણાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો.
સહકર્મીઓ ના વિરોધના કરણે તમને કાર્યસ્થળ પર નુકસાનનો થઇ શકે છે.
પારિવારિક વિરોધ થી બચવુ અને વાણી પર નિયંત્રણ રાખો.
પતિ પત્નિ વચ્ચે મત ભેદો ઉભા થશે
ઉપાય : ગણેશજીને હળદર અર્પણ કરવી
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ૐ લમ્બોદરાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજે તમને કોઈ ખાસ કામની જવાબદારી મળી શકે છે.
તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે
પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના રહેશે.
આવકના નવા સ્ત્રોત બનશે.
ઉપાય : સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ વિકટાય નમઃ ||

તુલા (ર,ત)
આજે તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું નક્કી કરી શકો છો.
આજે આપનુ મન પ્રસન્ન રહેશે.
પરિવારમાં નવો સભ્ય આવી શકે છે
નવા લોકોની મુલાકાત લાભ કારક નિવડ્શે.
ઉપાય : ગણેશજીના 12 નામના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ વિધ્નનાશાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કોઈ જૂના વિવાદને કારણે તમારે કોર્ટમાં જવું પડી શકે છે.
વેપારમાં થોડો ઘટાડો થશે.
તેમજ પરિવારમાં માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
ઉપાય : શ્રીગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મારુન
શુભ મંત્ર : ૐ વિનાયકાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
અટકેલા કામ પૂરા થતાં મન પ્રસન્ન રહેશે.
જૂના મિત્રોની મુલાકાત થાય
તમને તમારી પત્ની તરફથી સહયોગ અને પ્રેમ મળશે.
ઉપાય : આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ઘાટોપીળો
શુભ મંત્ર : ૐ ધૂમ્રકેતવે નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)
આજનો દિવસ શાનદાર રહેશે. વેપારમાં લાભ થશે.
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
તમે નવી કાર્ય યોજના પર કામ કરી શકો છો.
નવું વાહન કે મકાન ખરીદી શકો છો.
ઉપાય : ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ ગણાધ્યક્ષાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે.
પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ આવશે.
કોઈ કામના સંબંધમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.
પત્ની સાથેના સંબંધો મધુર રહેશે.
ઉપાય : આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ : નેવીબ્લુ
શુભ મંત્ર : ૐ ભાલચંદ્રાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
તમારા કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય આજે બગડી શકે છે.
આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે.
પરિવારમાં મતભેદ થઈ શકે છે.
આજે મન પરેશાન રહેશે.
ઉપાય : આજે ગણેશજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ : ગોલ્ડન
શુભ મંત્ર : ૐ ગજાનનાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article
Home Shorts Stories Videos