Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે ઘરમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે

આજનું પંચાંગ તારીખ - 23 એપ્રિલ 2023, રવિવાર તિથિ - વૈશાખ સુદ ત્રીજ રાશિ - વૃષભ ( બ,વ,ઉ ) નક્ષત્ર - રોહિણી યોગ - સૌભાગ્ય કરણ - વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:13 થી 13:04 સુધી રાહુકાળ - 17:24...
07:42 AM Apr 23, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ - 23 એપ્રિલ 2023, રવિવાર
તિથિ - વૈશાખ સુદ ત્રીજ
રાશિ - વૃષભ ( બ,વ,ઉ )
નક્ષત્ર - રોહિણી
યોગ - સૌભાગ્ય
કરણ - વણિજ

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:13 થી 13:04 સુધી
રાહુકાળ - 17:24 થી 19:00 સુધી
આજે વિનાયક ચતુર્થી છે બુધ પશ્ચિમ દિશમાં અસ્તનો થાય છે
આજે વષિતપના પારણાં (જૈન)નોમાં શુભ પર્વ ઉજવાશે

મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ ખૂબ ફાયદાકારક રહેશે
સ્વાસ્થ્ય થોડુ નરમ રહેશે
ગુસ્સા પર કાબુ રાખવો
થોડા ઝઘડા પછી સબંધ સારા રહેશે
ઉપાય - આજે ગરીબોને દૂધનું દાન કરવું
શુભરંગ – વાદળીરંગ

વૃષભ (બ,વ,ઉ)
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
કાર્યક્ષેત્રમાં ધીરજથી નિર્ણય લો
કોઈપણ કરાર સારા પરિણામ આપશે
પીઠના દુઃખાવાની સંભાવના રહે
ઉપાય - આજથી મીઠાનું ત્યાગ કરવું
શુભરંગ – સફેદરંગ

મિથુન (ક,છ,ઘ)
ભાગ્યના ઉદયમાટે દિવસ સારો છે
વીમા દ્વારા પૈસા કમાવાની તકો મળશે
મીડિયા સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે
જરૂરિયાત લોકોને મદદ કરશો
ઉપાય – આજે લીમડાના પાનથી સ્નાન કરવું
શુભરંગ – મરુનરંગ

કર્ક (ડ,હ)
રાજનીતિમાં સફળતા મળશે
આધ્યાત્મિકતા તરફ આગળ વધશો
આજે ધનનુ આગમન થાય
મુસાફરીમાં દોડધામ રહેશે
ઉપાય - આજે માતાજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ – લીલોરંગ

સિંહ (મ,ટ)
સામાજિક જવાબદારી રહેશે
ઘરમાં કોઈશુભ પ્રસંગ બની શકે છે
આજે સારા સમાચાર મળે
કામનો ભાર વધતો જણાય
ઉપાય - શ્રીફળ માતાજીએ નમતું મુકવું
શુભરંગ – સફેદરંગ

કન્યા (પ,ઠ,ણ)
બાળકો સાથે આનંદ કરશો
સમજદારીથી કામ કરશો
આજે પરિવારમાં પ્રેમ વધે
આજે કાર્યક્ષમતા વાઘરો થાય
ઉપાય - 108 કમળથી માતાજીની પૂજા કરવી
શુભરંગ – લાલરંગ

તુલા (ર,ત)
અટકેલા કામમા પ્રગતિ દેખાય
નવા વાહનની શોધમાં સમય બગળે
આજે વેપારમાં મુશ્કેલી સર્જાઈ શકેછે
મારનસિક બેચેની દેખાય
ઉપાય - આજે શેરડીના રસથી માતાજીપર અભિષેક કરવું
શુભરંગ – કેસરીરંગ

વૃશ્ચિક (ન,ય)
રોકાણ કરવા માટે ઉતમ દિવસ છે
મોસાળપક્ષથી સારા સમાચાર મળે
આજે તમને નવી તકમળે
લગ્ન યોગ પ્રબળ બને
ઉપાય - આજે ઘરમાં અગર-તગરનો ધૂપ કરવો
શુભરંગ – કાળોરંગ

ધન (ભ,ધ,ફ,ઢ)
તમારા કામપર વિશેષ ધ્યાન આપવું
વિદ્યાર્થીઓને સફળતા મળશે
કાર્યમાં પ્રગતિ શક્ય જણાય
આંખના રોગ થવાની સંભાવના રહે
ઉપાય - આજે શ્રીયંત્ર ઉપર શંખથી અભિષેક કરવું
શુભરંગ – સફેદરંગ

મકર (ખ,જ)
આજે મંગલકારી દિવસ બને
પ્રિય પાત્રનો ફોન આવે
તમને ભેટ સોગાદ મળે
સતત પ્રયાસ કરવાથી સફળતા મળશે
ઉપાય – આજે માતાજીને કેળના ફળ અર્પણ કરવા
શુભરંગ – પીળોરંગ

કુંભ (ગ,શ,સ,ષ)
આજે વ્યાપારથકી પ્રવાસ ટાળવો
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
તમારું મન પ્રફુલ્લિત રહે
આજે તમારું મૂલ્ય વધે
ઉપાય - આજે દહીનું દાન કરવું
શુભરંગ – લાલરંગ

મીન (દ,ચ,ઝ,થ)
તમારા દેખાવમા સુધારો થાય
સહકાર અને સમાધાનની ભાવના રાખવી
ભોજનનો નવો સ્વાદ માણવા મળે
સામાન્ય સ્થિતી રહેશે
ઉપાય - આજે મિશ્રીનું દાન કરવું
શુભરંગ – પીળોરંગ
આજનો મહામંત્ર - ૐ ગં ગણપતે નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi BhavisyaRashifal
Next Article