Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની છે શક્યતાઓ

દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૧:૫૧થી ૧૨:૩૮ સુધી રાહુકાળ : ૧૫:૦૯ થી ૧૬:૩૭ સુધી ઇંદિરા એકાદશી, મઘા શ્રાદ્ધ મેષ (અ,લ,ઈ) આજે તમે સ્વાસ્થ્યના કારણે કેટલાક માનસિક તણાવમાં રહેશો. સારા સ્વાસ્થ્ય માટે તમારા આહાર પર નિયંત્રણ રાખો અને કસરત વગેરે કરો...
આ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની છે શક્યતાઓ

દિન વિશેષ

Advertisement

  • અભિજીત મૂહુર્ત : ૧૧:૫૧થી ૧૨:૩૮ સુધી
  • રાહુકાળ : ૧૫:૦૯ થી ૧૬:૩૭ સુધી
  • ઇંદિરા એકાદશી, મઘા શ્રાદ્ધ

મેષ (અ,,ઈ)

  • આજે તમે સ્વાસ્થ્યના કારણે કેટલાક માનસિક તણાવમાં રહેશો.
  • સારા સ્વાસ્થ્ય માટે તમારા આહાર પર નિયંત્રણ રાખો અને કસરત વગેરે કરો
  • આજે કોઈ નવું કાર્ય શરૂ ન કરો, નુકસાન થવાની સંભાવના છે.
  • તમને કોઈ મઠા સમાચાર મળી શકે છે.

ઉપાય : આજે ગણેશજીને ધરો અર્પણ કરવા
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ સુમુખાય નમઃ ||

Advertisement

 વૃષભ (બ,,ઉ)

  • આજે વાહન ચલાવતી વખતે સાવધાની રાખો નહીંતર અકસ્માત થઈ શકે છે.
  • કોઈ જૂના વિવાદ કારણે તમે વિવાદમાં ફસાઈ શકો છો
  • તમારા ભાગીદારો તમને વ્યવસાયમાં છોડી શકે છે
  • પૈતૃક સંપત્તિને લઈને પરિવારમાં વિવાદ થશે.

ઉપાય : ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું

Advertisement

શુભરંગ : સફેદ
શુભ મંત્ર : ૐ એકદંતાય નમઃ || 

મિથુન (ક,,ઘ)

  • આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
  • તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર જઈ શકો છો
  • મિત્રો અને સાસરિયાઓ તરફથી મદદ મળશે જેથી વ્યવસાય મા લભ થશે
  • આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.

ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ કપિલાય નમઃ || 

કર્ક (ડ,હ)

  • આજે તમે પ્રોપર્ટી વગેરેમાં મોટું રોકાણ કરી શકો છો, જે ફાયદા કારક થશે
  • કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે
  • પરિવાર અને બાળકો સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
  • આજે તમને સામાજિક અને રાજકીય ક્ષેત્રે કોઈ મોટી જવાબદારી મળી શકે છે, જેના કારણે તમારું સન્માન વધશે.

ઉપાય : ગણેશજીને મોતીચૂરના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ ગજકર્ણાય નમઃ ||

સિંહ (મ,ટ)

  • આજે તમે તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો.
  • સહકર્મીઓ ના વિરોધના કરણે તમને કાર્યસ્થળ પર નુકસાનનો થઇ શકે છે.
  • પારિવારિક વિરોધ થી બચવુ અને વાણી પર નિયંત્રણ રાખો.
  • પતિ પત્નિ વચ્ચે મત ભેદો ઉભા થશે

ઉપાય : ગણેશજીને હળદર અર્પણ કરવી
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ૐ લમ્બોદરાય નમઃ ||

કન્યા (પ,,ણ)

  • આજે તમને કોઈ ખાસ કામની જવાબદારી મળી શકે છે.
  • તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે
  • પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના રહેશે.
  • આવકના નવા સ્ત્રોત બનશે.

ઉપાય : સંકટનાશન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ વિકટાય નમઃ ||

તુલા (ર,ત)

  • આજે તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું નક્કી કરી શકો છો.
  • આજે આપનુ મન પ્રસન્ન રહેશે.
  • પરિવારમાં નવો સભ્ય આવી શકે છે
  • નવા લોકોની મુલાકાત લાભ કારક નિવડ્શે.

ઉપાય : ગણેશજીના 12 નામના પાઠ કરવા
શુભરંગ : ક્રીમ
શુભ મંત્ર : ૐ વિધ્નનાશાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • આજે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  • કોઈ જૂના વિવાદને કારણે તમારે કોર્ટમાં જવું પડી શકે છે.
  • વેપારમાં થોડો ઘટાડો થશે.
  • તેમજ પરિવારમાં માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

ઉપાય : શ્રીગણેશ પંચરત્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મારુન
શુભ મંત્ર : ૐ વિનાયકાય નમઃ ||

ધન (ભ,,,ઢ)

  • આજનો દિવસ તમારા માટે સારો રહેશે.
  • અટકેલા કામ પૂરા થતાં મન પ્રસન્ન રહેશે.
  • જૂના મિત્રોની મુલાકાત થાય
  • તમને તમારી પત્ની તરફથી સહયોગ અને પ્રેમ મળશે.

ઉપાય : આજે ગણેશજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ઘાટોપીળો
શુભ મંત્ર : ૐ ધૂમ્રકેતવે નમઃ ||

મકર (ખ,,જ્ઞ)

  • આજનો દિવસ શાનદાર રહેશે. વેપારમાં લાભ થશે.
  • આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
  • તમે નવી કાર્ય યોજના પર કામ કરી શકો છો.
  • નવું વાહન કે મકાન ખરીદી શકો છો.

ઉપાય : ગણેશજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ ગણાધ્યક્ષાય નમઃ ||

કુંભ (ગ,,,ષ)

  • આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે.
  • પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ આવશે.
  • કોઈ કામના સંબંધમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે.
  • પત્ની સાથેના સંબંધો મધુર રહેશે.

ઉપાય : આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ : નેવીબ્લુ
શુભ મંત્ર : ૐ ભાલચંદ્રાય નમઃ ||

મીન (દ,,,થ)

  • તમારા કોઈ સંબંધીનું સ્વાસ્થ્ય આજે બગડી શકે છે.
  • આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે.
  • પરિવારમાં મતભેદ થઈ શકે છે.
  • આજે મન પરેશાન રહેશે.

ઉપાય : આજે ગણેશજીને લાલ વસ્ત્રો અર્પણ કરવા
શુભરંગ : ગોલ્ડન
શુભ મંત્ર : ૐ ગજાનનાય નમઃ ||

Tags :
Advertisement

.