Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની આજે મનની મુરાદો પૂર્ણ થશે

આજનું પંચાંગ તારીખ  -   13 મે 2023, શનિવાર   તિથિ   -   વૈશાખ વદ આઠમ   રાશિ   -  કુંભ ( ગ,સ,શ,ષ )  નક્ષત્ર  -  ધનિષ્ઠા   યોગ  -  બ્રહ્મ   કરણ  -   તૈતિલ દિન વિશેષ  અભિજીત મૂહુર્ત -  12:10 થી 13:02...
07:53 AM May 13, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  -   13 મે 2023, શનિવાર
  તિથિ   -   વૈશાખ વદ આઠમ
  રાશિ   -  કુંભ ( ગ,સ,શ,ષ )
 નક્ષત્ર  -  ધનિષ્ઠા
  યોગ  -  બ્રહ્મ
  કરણ  -   તૈતિલ
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત -  12:10 થી 13:02 સુધી
રાહુકાળ -   09:20 થી 10:58 સુધી
આજે નોમનો ક્ષય છે સાથે પંચક છે
આજે હનુમાનજીની પૂજા કરવી
મેષ (અ,લ,ઈ) 
આપના મનના મુરાદો પૂર્ણ થાય
આજે કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધે
તમે તમારા લક્ષ્યને મહત્વ આપજો
ધીરજના ફળ મીઠા સમજવા
ઉપાય -  હનુમાનજીની પૂજા કરવી
શુભરંગ – લાલ
વૃષભ (બ,વ,ઉ) 
આપના જીવનમાં હકારાત્મક વલણ વધે
આજે તમે આશાવાદી બનશો
તમને મહેનત અને પરિશ્રમનું ઉત્તમ ફળ મળે
વિદ્યાભ્યાસમાં થોડીક તકલીફ જણાય
ઉપાય -  સિંદુરયુક્ત ચોખ હનુમાનજીને અર્પણ કરવા
શુભરંગ – ક્રીમ
મિથુન (ક,છ,ઘ) 
આજનો દિવસ તમારા માટે સામાન્ય જણાય
તમારું સ્વાસ્થ્ય આજે નબળું જણાય
કાર્યક્ષેત્રમાં તમે વ્યસ્ત રહેશો
તમારા ક્રોધપર અંકુશ રાખજો
ઉપાય -  આજે હનુમાનજીને ખજુર અર્પણ કરવી
શુભરંગ – લીલો
કર્ક (ડ,હ)
આપના વ્યવસાયિક કામમાં સાનુકુળતા રહે
આજે કૌટુંબિક સમસ્યા દૂર થાય
આજે ખેડૂતોને પરિશ્રમનું ફળ મળે
તમારું સ્વાસ્થ્ય સારું રહે
ઉપાય -  આજે હનુમાનજીને સરસવના તેલનું લેપણ કરવું
શુભરંગ – પીળો
સિંહ (મ,ટ)
આજનો દિવસ મધ્યમ રહે
આપે ઉતાવળે કોઈ કામ ના કરવા
પરિવારની સલાહ તમને હોશિયાર બનાવે
તમને પ્રયત્નો થકી લાભ મળે
ઉપાય -  આજે હનુમાનઅષ્ટકના પાઠ કરવા
શુભરંગ – ગોલ્ડન
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારી માનસિક ચિંતા દૂર થાય
કાર્યક્ષેત્રે તમને બેચેની જણાય
આપનો અનુભવ પરિવારને મદદ રૂપ થાય
આજે રાહતના એંધાણ મળતા જણાય
ઉપાય -  આજે સુંદરકાંડના પાઠ કરવા
શુભરંગ – વાદળી
તુલા (ર,ત) 
આજનો દિવસ યાદગાર જણાય
આવક કરતા જાવક વધે
તમે સામાજિક કાર્ય કરશો
આજે વિવાદોથી મુક્તિ મળે
ઉપાય -  આજે હનુમાનજીને વડા અર્પણ કરવા
શુભરંગ – નેવી બ્લ્યુ
વૃશ્ચિક (ન,ય) 
તમને નોકરી- ધંધાનું ટેન્શન રહે
આજનો દિવસ હળવાસ પૂર્ણ રહે
તમે કુદરતી ન્યાય પર વિશ્વાસ રાખજો
તમારી યાદશક્તિમાં વધારો થાય
ઉપાય -  આજે હનુમાનજીને બુંદીના લાડુ અર્પણ કરવા
શુભરંગ –  પર્પલ
ધન (ભ,ધ,ફ,ઢ)
આજનો દિવસ તમારા માટે ઉત્તમ જણાય
આજે તમે નિરાશામાંથી બહાર આવશો
આજે તમારું જીવન પ્રવૃતિશીલ રહે
આજે ધન ખર્ચમાં વધારો થાય
ઉપાય -  આજે હનુમાનજીને આકડાની માળા ચડાવવી
શુભરંગ –  નારંગી
મકર (ખ,જ)
આપની મનો કામના પૂર્ણથતી જણાય
તમારા વેપારમાં આળસ ના રાખશો
તમારા બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે
આજે પારિવારિક ચિંતા દૂર થાય
ઉપાય  -  આજે હનુમાનજીને 21 લવિંગની માળા ચડાવવી
શુભરંગ – ખાકિ
કુંભ (ગ,શ,સ,ષ)
તમારી યોજનાઓ તમને સફળ બનાવે
આજે આવકમાં વધારો થાય
આજે મહેનત અને પરિશ્રમ વધે
આજે ગૃહવિવાદ દૂર થાય
ઉપાય -  આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ – મરુન
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ ઉત્તમ રહે
તમારું માનસિક ટેન્શન હળવું બને
આજે પરિવારમાં આનંદ વર્તાય
તમારા કામકાજમાં વ્યસ્ત રહેશો
ઉપાય –  આજે હનુમાનવડવાનલ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – પીળો
આજનો મહામંત્ર -  ૐ શં શનૈશ્ચરાય  નમઃ ||
Tags :
HoroscopeRashifalTodays Horoscope
Next Article