ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોના અટકેલા કાર્યો થઈ શકે છે પૂરા

આજનું પંચાંગ તારીખ : ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૩, સોમવાર         તિથિ :  નિજ શ્રાવણ વદ પંચમિ નક્ષત્ર : અશ્વિનિ યોગ : ધ્રુવ કરણ :  ગરજ રાશિ :મેષ( અ,લ,ઇ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૧૪થી ૧૩:૦૫ સુધી રાહુકાળ : ૦૭:૫૭ થી ૦૯:૩૧...
07:00 AM Sep 04, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ

દિન વિશેષ

મેષ (,,)

ઉપાય : આજે મા કુળદેવીની પૂજા કરવી.

શુભરંગ : આછો ગુલાબી

શુભમંત્ર : નમઃ શિવાય ||

વૃષભ (,,)

ઉપાય : આજે શિવલિંગ પર મગ ચડાવવા

શુભરંગ : આસમાની

શુભમંત્ર : રામ્  રામાય નમઃ ||

મિથુન (,,)

ઉપાય : આજે પક્ષીઓને ચણ નાંખવુ

શુભરંગ : લીલો

શુભમંત્ર : હરિપ્રિયાયૈ નમઃ ||

કર્ક (,)

ઉપાય : દૂધ મા સાકર નાંખી સેવન કરવુ

શુભરંગ : સિલ્વર

શુભમંત્ર : મહેશ્વરાય નમઃ ||

સિં (,)

ઉપાય : કેશર નુ દાન કરવુ

શુભરંગ : નારંગી

શુભમંત્ર : રઘુનાથાય નમઃ ||

કન્યા (,,)

ઉપાય : ફળનુ દાન કરવુ

શુભરંગ : વાદળી

શુભમંત્ર : દ્રામ્ નમઃ ||

તુલા (,)

ઉપાય : અત્તનો ઉપયોગ કરવો

શુભરંગ : સોનેરી

શુભમંત્ર : ધનદાયૈ નમઃ ||

વૃશ્ચિક (,)

ઉપાય : શિવાલય મા દર્શન કરવા

શુભરંગ : રાતો

શુભમંત્ર : વિષ્ણવે નમઃ ||

ધન (,,,)

ઉપાય : આજે ગરીબોને ભોજન દાન કરવું

શુભરંગ : પીળો

શુભમંત્ર : નાગેશ્વરાય  નમઃ ||

મકર (,)

ઉપાય : આજે લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું

શુભરંગ : વાદળી

શુભમંત્ર : હરિ હરાય નમઃ ||

કુંભ (,,,)

ઉપાય : દેવાલય મા સેવા આપવી

શુભરંગ : શ્યામ

શુભમંત્ર : નરનારાયણાય નમઃ ||

મી(,,,)

ઉપાય : આજે મહિમ્ન સ્તોત્રના પાઠ કરવા

શુભરંગ : ઘેરો પીળો

શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article