Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોએ આજે આવકનીસાથે ધનખર્ચ પણ વધારે રહેશે

આજનું પંચાંગ તારીખ  :  30 ઓગસ્ટ 2023, બુધવાર   તિથિ   :  નિજ શ્રાવણ સુદ ચૌદશ  નક્ષત્ર  : ધનિષ્ઠા   યોગ  : અતિગંડ   કરણ  :  વિષ્ટિ/ભદ્રા   રાશિ  : મકર ખ,જ,જ્ઞ ( 10:18 પછી કુંભ ) દિન વિશેષ  વિજય...
07:00 AM Aug 30, 2023 IST | Hiren Dave
આજનું પંચાંગ
તારીખ  :  30 ઓગસ્ટ 2023, બુધવાર
  તિથિ   :  નિજ શ્રાવણ સુદ ચૌદશ
 નક્ષત્ર  : ધનિષ્ઠા
  યોગ  : અતિગંડ
  કરણ  :  વિષ્ટિ/ભદ્રા
  રાશિ  : મકર ખ,જ,જ્ઞ ( 10:18 પછી કુંભ )
દિન વિશેષ 
વિજય મૂહુર્ત : 14:47 થી 15:37 સુધી
રાહુકાળ :  12:40 થી 14:15 સુધી
આજે વ્રતની પૂનમ, નાળિયેરી પૂનમ છે હયગ્રીવ જયંતિ છે
આજે રાત્રે 09:05 પછી રક્ષાબંધન પ્રારંભ થાયછે જે બીજે દિવસે સવારે 07:06 કલ્લાક સુધી રહેશે
મેષ (અ,લ,ઈ) 
આજે પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે
આજે તમને મનમાં સુખ અને ઉમંગ રહેશે
તમારી ઉદારતાનો ખોટો દૂરઉપયોગ થાય
પોતાના અંગતકાર્યોમાં સમય પસાર કરશો
ઉપાય :  આજે પીપળે જલઅર્પણ કરવું
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ કેશાવાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ) 
આજે શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે
મિત્રો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે
આજે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવો
નોકરીમાં હાલ પરિસ્થિતિઓ થોડી વિપરીત રહેશે
ઉપાય :  આજે વિષ્ણુભગવાનની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ ગોવિન્દાય નમઃ ||
મિથુન (ક,છ,ઘ) 
આજે શૈક્ષણિક અને બૌદ્ધિક કાર્યથી માન-સન્માન વધશે
નોકરીમાં પ્રગતિની તકો બની રહેશે
આજે વધુ પડતા ક્રોધથી બચો
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે
ઉપાય :  આજે તુલસીના પાન તોડવા નહિ
શુભરંગ : રાખોડી
શુભમંત્ર : ૐ વામનાય નમઃ ||
કર્ક (ડ,હ)
આજે આવકનીસાથે ધનખર્ચ પણ વધારે રહેશે
પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખો
આજે વધારે વિચારવામાં સમય પસાર કરશો નહીં
તમને પેટની તકલીફ રહ્યા કરે
ઉપાય :  આજે વિષ્ણુ ભગવાનને પંચામૃત અર્પણ કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ હૃષિકેશાય નમઃ ||
સિંહ (મ,ટ)
આજે તમને ધનદાયક સ્થિતિઓ પણ બનશે
આજે તમને મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે
કર્મચારીઓ સાથે કોઈ વિવાદઉભો થવા દેશો નહીં
નોકરીમાં સમાધાન કરવામાં મુશ્કેલી અનુભવાશે
ઉપાય :  આજે મધુરાષ્ટકનો પાઠ કરવો
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ સંકર્ષણાય નમઃ ||
કન્યા (પ,ઠ,ણ) 
આજનો દિવસ મિશ્રિત પ્રભાવ વાળો રહેશે
આજે યોજના બંધરીતે દિનચર્યાને વ્યવસ્થિત રાખો
આજે તમારા આવકના સાધનો પ્રબળ થશે
આજે ઘરમાં દેવકાર્યની યોજના બનશે
ઉપાય :  આજે દામોદર અષ્ટકનો પાઠ કરવો
શુભરંગ :  સોનેરી
શુભમંત્ર : ૐ વાસુદેવાય નમઃ ||
તુલા (ર,ત) 
ઘરમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે છે
ઘરમાં વડીલનું માન-સન્માન જાળવી રાખો
ભાઈઓ સાથેકોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે
આજે ઘરમાં ફેરફારની યોજના બનશે
ઉપાય :  આજે ગૌ અર્કનું પાન કરવું
શુભરંગ :  ભૂરો
શુભમંત્ર : ૐ પ્રદ્યુમનાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય) 
આજે સામાજિક ધાર્મિક કાર્યો થાય
પરિવારજનોની તબિયત સાચવવી
અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં
આજે તમને આર્થિક લાભ થાય
ઉપાય  :  આજે વિષ્ણુ ભગવાનને માખણ અર્પણ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ અનિરુદ્ધાય નમઃ ||
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમને આર્થિક મુશ્કેલી આવે
આજે તમને સફળતા મળવાના યોગ છે
તમારા કામના સ્થળે વખાણ થાય
તમને નવી મુલાકાત થાય
ઉપાય : આજે પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ઉપેન્દ્રાય નમઃ ||
મકર (ખ,જ)
કર્મચારી વર્ગને વાદવિવાદ થાય
મોસાળ પક્ષથી ફાયદો જણાય
નાણા રોકાણ કરતા પહેલા કોઈની સલાહ લેવી
નવી નોકરીની તક મળે
ઉપાય :  આજે વિષ્ણુ ભગવાનને મિશ્રી અર્પણ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ અધોક્ષજાય નમઃ ||
કુંભ (ગ,શ,સ,ષ)
શેરબજારને લગતા કાર્યોમાં લાભ પ્રાપ્ત થશે
અફવા ઉપર બિલકુલ ધ્યાન આપશો નહીં
આજે  તમારી પરેશાની વધારી અંત આવશે
પાડોશી સાથે વાદવિવાદ જેવી સ્થિતિ બની શકે છે
ઉપાય :  આજે વિષ્ણુસહસ્ત્ર પાઠ કરવા
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ)
આજે જોશ અને ઉર્જાનો અનુભવ કરશો
આજે સમસ્યાઓને ઉકેલ મેળવવામાં સફળ રહેશો
વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી કરશો નહિ
જીવન સાથીનો ભાવનાત્મક સહયોગ મળશે
ઉપાય :  ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ નૃસિંહાય નમઃ ||
Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article