Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે વેપારમાં આર્થિક સ્થિતિ સારી રહેશે

આજનું પંચાંગ તારીખ : ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૩, શુક્રવાર તિથિ : નિજ શ્રાવણ વદ નવમિ નક્ષત્ર : મૃગશિર્ષ યોગ : સિદ્ધિ કરણ : વણિજ રાશિ :મિથુન( ક,છ,ઘ)   દિન વિશેષ અભિજીત મૂહુર્ત : ૧૨:૧૨થી ૧૩:૦૨ સુધી રાહુકાળ : ૧૧:૦૪થી ૧૨:૩૭ સુધી...
07:36 AM Sep 08, 2023 IST | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ : ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૩, શુક્રવાર
તિથિ : નિજ શ્રાવણ વદ નવમિ
નક્ષત્ર : મૃગશિર્ષ
યોગ : સિદ્ધિ
કરણ : વણિજ
રાશિ :મિથુન( ક,છ,ઘ)

 

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : ૧૨:૧૨થી ૧૩:૦૨ સુધી
રાહુકાળ : ૧૧:૦૪થી ૧૨:૩૭ સુધી
જરાજિવંતિકા પૂજન

 

મેષ (અ,લ,ઈ) 
આજે વિચારો મા અસ્થિરતા રહે
આજે કાર્યક્ષેત્રમાં લાભ મળે
પરિવારમાં સભ્યોને આરોગ્યની પ્રાપ્તિ થાય
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
ઉપાય : આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ સંકર્ષણાય નમઃ ||

 

વૃષભ (બ,વ,ઉ) 
આજે મનને પરમ શાંતિ મળે
પ્રવાસને લગતા શુભ કાર્યો થાય
આજે વાણીથી ક્લેશ થાય
સ્વાસ્થ્યમાં આજે સારા બદલાવ આવે
ઉપાય : આજે શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ વાસુદેવાય નમઃ ||

 

મિથુન (ક,છ,ઘ) 
આજના દિવસે મહેનતથી લાભ મળે
કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો
લવ-લાઈફ સકારાત્મક બને
આજે તમાને ભાગ્યનો સાથ મળે
ઉપાય : આજે મંદિરમાં ફળોનું દાન કરવું
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ પ્રદ્યુમ્નાય નમઃ ||

 

કર્ક (ડ,હ)
આજે વ્યવસાયમાં જોખમ વધે
વેપારમાં આર્થિક સ્થિતિ સારી રહે
આજે શેર-બજારમાં લાભ મળે
જૂના મિત્રોથી લાભ મળે
ઉપાય : આજે ગરીબોને જમાડવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ અનિરુદ્ધાય નમઃ ||

 

સિંહ (મ,ટ)
નવા પ્રોજેક્ટનું આયોજન થાય
આજે આરોગ્યમાં ધ્યાન રાખવું
તમારે મનને શાંત રાખશો
આજે પિતાથી વેપારમાં લાભ મળે
ઉપાય : આજે સત્યનારાયણની કથા કરવી
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ પુરુષોત્તમાય નમઃ ||

 

કન્યા (પ,ઠ,ણ) 
આજના દિવસે સાવધાન રહેવું
પરિવારમાં શુભ પ્રસંગ થાય
જીવનસાથીસાથે મન દુઃખ થાય
સંતાનની ચિંતા દૂર થાય
ઉપાય : આજે ઘરમાં ગંગાજલ છાટવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ અધોક્ષજાય નમઃ ||

 

તુલા (ર,ત) 
ખેડૂતોને ધન લાભ મળે
તમારી આર્થિક સ્થિતિ બગડે
પરિવારમાં આત્મવિશ્વાસ વધે
માન સન્માનમાં વધારો થાય
ઉપાય : આજે માછલીઓને લોટની ગોળી ખવડાવવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ નરસિંહાય નમઃ ||

 

વૃશ્ચિક (ન,ય) 
આજે દિવસ વિશેષ બને
શારીરિક ઉર્જામાં વધારો થાય
મિત્રો પાછળ ધન ખર્ચ વધે
આજે વિદ્યાર્થીઓને લાભ મળે
ઉપાય : આજે કીડીયારું પૂરવું
શુભરંગ : ઘાટો લાલ
શુભમંત્ર : ૐ અચ્યુતાય નમઃ ||

 

ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં શાંતિ ભંગ થાય
નોકરીમાં સારા લાભ મળે
આજે શબ્દોને મધુર બનાવો
બાળકોની ચિંતા દૂર થાય
ઉપાય : આજે જગન્નાથ ભગવાનન દર્શન કરવા
શુભરંગ : ભગવો રંગ
શુભમંત્ર : ૐ જનાર્દનાય નમઃ ||

 

મકર (ખ,જ)
સરકારી કાર્યમાં ધ્યાન રાખવું
વેપારમાં આજીવિકા વધે
વ્યાપારમાં બદલાવ આવે
આજે માનસિક ચિંતા વધે
ઉપાય : આજે પુરસોત્તમ ભગવાનની કથા સાંભળવી
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ ઉપેન્દ્રાય નમઃ ||

 

કુંભ (ગ,શ,સ,ષ)
આજે ખૂબ વ્યસ્ત રહેશો
કુટુંબ પરિવારનો સાથ મળે
આજે મોટા સલાહકાર બનશો
ક્રોધ અને વાણીમાં સંયમ રાખો
ઉપાય : આજે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ હરયે નમઃ ||

 

મીન (દ,ચ,ઝ,થ)
આજે દિવસ શુભ બને
મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય
ઓફિસમાં મિત્રોથી લાભ થાય
ઘરનું વાતાવરણ પવિત્ર બને
ઉપાય : આજે દામોદર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ શ્રીકૃષ્ણાય નમઃ ||

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article