Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મહેનતનું ફળ મળે

આજનું પંચાંગ તારીખ  :  12 જૂન 2023, સોમવાર   તિથિ   :  જેઠ વદ નોમ  નક્ષત્ર  : ઉત્તરાભાદ્રપદ   યોગ  : આયુષ્યમાન   કરણ  : વણિજ   રાશિ  : મીન ( દ,ચ,ઝ,થ ) દિન વિશેષ  અભિજીત મૂહુર્ત : 12:13 થી 13:06...
08:05 AM Jun 12, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  :  12 જૂન 2023, સોમવાર
  તિથિ   :  જેઠ વદ નોમ
 નક્ષત્ર  : ઉત્તરાભાદ્રપદ
  યોગ  : આયુષ્યમાન
  કરણ  : વણિજ
  રાશિ  : મીન ( દ,ચ,ઝ,થ )
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત : 12:13 થી 13:06 સુધી
રાહુકાળ : 07:38 થી 09:19 સુધી
આજે ચંદ્ર્ગ્રહને પ્રબળ બનાવવા શુભ દિવસ છે
મેષ ( અ, લ, ઈ ) 
આજે માર્કેટિંગ અને મીડિયાને લગતી વસ્તુસાથે લાભ મળે
તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને
કોઈપણ ફોન કોલને ઇગ્નોર કરશો નહિ
તમારા મોટાભાગના કામ સહજતાથી પૂર્ણ થાય
ઉપાય : આજે કપૂરનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ નભદીપાય નમઃ ||
વૃષભ (બ,વ,ઉ) 
કાર્યક્ષેત્રે આજે તમને મહેનતનું ફળ મળે
આજે ક્રોધ ઉપર સંયમ રાખજો
તમારા ઉત્તમ નિર્ણય ભવિષ્યને સુધારી શકે છે
કાર્ય પ્રણાલીમાં થોડો સુધારો લાવજો
ઉપાય : ગાયમાતાને ઘાસ ખવડાવવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ચુડામણયે નમઃ ||
મિથુન (ક,છ,ઘ) 
આજે માનસિક ચિંતામાં વધારો થાય
ગોચરનાગ્રહો આજે તમારા પક્ષમાં રહે
ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય
માર્કેટિંગ ક્ષેત્રે કાર્યમાં ધ્યાન રાખવું
ઉપાય : તમારા એકજોડ ગરીબોને આપવા
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ કલાનિધયે નમઃ ||
કર્ક (ડ,હ) 
આજે તમારી સમસ્યાઓ દૂર થાય
આજે તમારા આત્મા વિશ્વાસમાં વધારો થાય
તમને વેપારમાં સફળતા મેળવવાની સંભાવનાઓ પ્રાપ્ત થાય
વશિયતને લગતા કાર્યોમાં સફળતા મળે
ઉપાય : આજે ઘીનું દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ઇન્દવે નમઃ ||
સિંહ (મ,ટ) 
આજે સ્થાનપરિવર્તન લગતા કાર્યો પૂર્ણ થાય
બાળકો તરફથી શુભ સમાચાર મળે
આધ્યાત્મ તથા ધર્મ કાર્યોમાં રસ રહે
કાર્યક્ષેત્રમાં મિત્રતા ભર્યો સંબંધ જાળવો
ઉપાય : આજે સાકરનું દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ રોહિણીપતયે નમઃ ||
કન્યા (પ,ઠ,ણ) 
કોઈપણ વ્યક્તિ પર નિયંત્રણ રાખવાની જીદ છોડો
આજે નાણાકીય યોજના બનાવશો
આજે લાભદાયક સ્થિતિનું સર્જન થાય
મિત્રો તથા પરિવાર સાથે મનોરંજન માણસો
ઉપાય : આજે દહીનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ નિશાકરાય નમઃ ||
તુલા (ર,ત) 
આજે તમારા આંતરિક ભયનો અંત આવે
આજે વાણી વર્તન સુધારશો
તમારા મિત્રો સમસ્યા સર્જી શકે છે
તમારા બાળકોનો આત્મબળ વધારશો
ઉપાય : આજે ચોખાનું દાન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ સંભવાય નમઃ ||
વૃશ્ચિક (ન,ય) 
આજે ગ્રહ સ્થિતિ ખૂબજ અનુકૂળ રહે
કામની વચ્ચે આરામ લેતા રહો
જીવનસાથી સાથે ભાવનાત્મક સંબંધ વધે
ધન રોકાણ લગતી યોજનાપર ધ્યાન આપશો
ઉપાય : આજે બળદને ઘાસ ખવડાવવું
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ જૈવાતૃકાય નમઃ ||
ધન ( ભ,ધ,ફ,ઢ) 
પૈસાને લગતી ચિંતાઓ તમને સતાવે
બીજાની ભૂલો કાઢવાની આદત તમને નકારાત્મક વ્યક્તિ બનાવે
તમે આત્મવિશ્વાસ થકી આગળ વધશો
તમારુ સ્વાસ્થ્ય સારું રહે
ઉપાય : આજે શંખનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ રમાભ્રાતાય નમઃ ||
મકર (ખ,જ,જ્ઞ) 
આજનો દિવસ સફળતા અપાવનાર બને
વારસાગતસંપત્તિને લઈને પ્રશ્નો ઉકેલાય
વ્યવસાયમાં સકારાત્મક ગતિવિધિ પ્રાપ્ત થાય
પારિવારિક સમસ્યાઓ શાંતિથી પૂર્ણ કરશો
ઉપાય : આજે કુમાંરીકાની પૂજા કરવી
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ દ્વિજરાજાય નમઃ ||
કુંભ (ગ,સ,શ,ષ)
તમને નિર્ણયલેવામાં સમય લાગે
તમે બધા કામ યોજનાબદ્ધ કરશો
જીવનમાં કંઈક નવીનતા લાવવાનો પ્રયાસ કરશો
તાવ અને શરદી જેવી સમસ્યાઓ થાય
ઉપાય : ગાયના દૂધથી શિવાભિષેક કરવું
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ વિભવે નમઃ ||
મીન (દ,ચ,ઝ,થ) 
તમે દરેક વસ્તુને લઈને ચિંતા અનુભવશો
તમારી કાર્યક્ષમતામાં વધારો થાય
તમે નવા કાર્યમાં ધ્યાન કેન્દ્રિત રાખશો
શરીરમાં નબળાઈ અનુભવી શકો
ઉપાય : આજે ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : ગોલ્ડન
શુભમંત્ર : ૐ હિમકરાય નમઃ ||
Tags :
BhaviDarshanGujaratFirstHoroscope
Next Article