Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે ગુરૂ કૃપા પ્રાપ્ત થાય

આજનું પંચાંગ તારીખ : 31 જુલાઈ 2023, સોમવાર તિથિ : અધિક શ્રાવણ શુદ તેરસ નક્ષત્ર : પુર્વા ષાઢા યોગ : વિષ્કુમ્ભ કરણ : ગરજ રાશિ : ધન ભ,ધ, ફ, ઢ ( 24:16 પછી મકર ) દિન વિશેષ અભિજીત મૂહુર્ત :...
07:45 AM Jul 31, 2023 IST | Hardik Shah

આજનું પંચાંગ
તારીખ : 31 જુલાઈ 2023, સોમવાર
તિથિ : અધિક શ્રાવણ શુદ તેરસ
નક્ષત્ર : પુર્વા ષાઢા
યોગ : વિષ્કુમ્ભ
કરણ : ગરજ
રાશિ : ધન ભ,ધ, ફ, ઢ ( 24:16 પછી મકર )

દિન વિશેષ
અભિજીત મૂહુર્ત : 12:19 થી 13:12 સુધી
રાહુકાળ : 17:47 થી 19:27 સુધી
આજે ચૌદશનો ક્ષય છે. રવિયોગ છે

મેષ (અ,લ,ઈ)
સંતાનોના સ્વાસ્થ્યની ચિંતા રહે
ધાર્મિક યાત્રા થઇ શકે છે.
આજે ગુરૂ ક્રુપા પ્રાપ્ત થાય
શતૃઓ મિત્રવત વ્યવહાર કરે
ઉપાય : ગંગાજળનો ઘરમા છંટકાવ કરવો
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ મમલેશ્વરાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે મિશ્ર ફળ દાયક દિવસ રહે.
વાણીમાં સંયમ રાખવાની જરૂર છે.
સંતાન સુખની અભિલાષા પુર્ણ થાય.
જીવનમાં નવી વ્યક્તિની નુ આગમન થાય
ઉપાય : શિવજીને સફેદ પુષ્પ ચડાવવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ગૌરિતનયાય નમ:||

મિથુન (ક,છ,ઘ)
આજે નવા વ્યવસાય ની તક મળે
ભાગ્યમા સારા બદલાવ આવે
આજે ઘરે અતિથી સત્કાર નો લાભ પ્રાપ્ત થાય
ભાગીદારિના વ્યવસાય મા લાભ મળે
ઉપાય : શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ ભૂતેશ્વરાય નમ:||

કર્ક (ડ,હ)
શુભ કાર્યો મા ધન ખર્ચ થાય
આજે સમ્બધો સાચવવા નમતુ મુક્વુ
કોર્ટ કેસ મા સફળ સફળતા મળે
આરોગ્ય અનુકુળ રહે
ઉપાય : છોડવાઑમા જળ સિંચન કરવુ.
શુભરંગ : રૂપેરી
શુભમંત્ર : ૐ ચંદ્રશેખરાય નમઃ ||

સિંહ (મ,ટ)
આરોગ્ય ની કાળજી રાખવી
વાહન વ્યવહાર સાવધાની પુર્વક કરવો.
વિધ્યાર્થી માટે મધ્યમ દિવસ
આજે કોઇ ના ઝગડા મા મધ્યસ્થી ન કરવી.
ઉપાય : સુર્ય નમસ્કાર કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ નાગેશ્વારાય નમ: ||

કન્યા (પ,ઠ,ણ)
આળશ નો ત્યાગ કરવો
સ્વજનો મા મન મુટાવ થાય
આજે કોઇ પણ ઉપર આંધળો વિશ્વાસ ન કરશો
આકસ્મિક ધન હાનિ થાય
ઉપાય : ગાયોને ઘાસ ખવડાવવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ તત્પુરૂષાય નમઃ ||

તુલા (ર,ત)
વ્યાપારમા સફળતા મળે
પરિવાર સાથે સારો સમય પસાર થાય
ફસાયેલા નાણા પરત આવે
યોગ્ય દિશા મા સાહસ કરવાથી સફળતા મળે
ઉપાય : ગુલાબ જળથી સ્નાન કરવુ
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ ગૌરિનાથાય નમ: ||

વૃશ્ચિક (ન,ય)
વિધ્યાભ્યાસ મા અરૂચિ થાય
કૌટુમ્બિક ક્લેશ નો અંત આવે
ખોટા લોકોનો સંગ ત્યાગ વો
આર્થિક સંકટ થી મુક્તિ મળે
ઉપાય : ઋણ મોચન મંગળ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : રક્ત
શુભમંત્ર : ૐ અંગારેશ્વરાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આનંદ અને હર્ષોલ્લાસ પુર્ણ દિવસ રહે
વૈવાહિક જીવન સુખ મય વ્યતિત થાય
સગાઇ સગપણ ના યોગો બને છે
મહત્વ પુર્ણ મુલકાત થાય
ઉપાય : ગાયત્રી ચાલિસાનો પાઠ કરવો
શુભરંગ : ભગવો
શુભમંત્ર : ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ ||

મકર (ખ,જ)
આજે લોકોની મદદ મા ધન ખર્ચ થાય
નેત્ર પીડા થાય
નિર્થક ભ્રમણ મા સમય પસાર થાય
સ્વાભિમાન સાચવવુ
ઉપાય : શિવજીને કાળાતલ યુક્ત જળ ચડાવવુ
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ મહાકાલેશ્વરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
સંતાન પ્રત્યે ગર્વ અનુભવો
અભ્યાસ ક્ષેત્રે સારો લાભ જણાય
પ્રિય વ્યક્તિની મુલાકાત થાય
નવા વ્યાપારિક મિત્રો બને
ઉપાય : ગોપિ ચંદનનુ તિલક કરવુ
શુભરંગ : આછો વાદળી
શુભમંત્ર : ૐ નિલકણ્ઠાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે આનંદ મય દિવસ રહે
સત્તાધિશ તરફ થી માન સમ્માન મળે
આજે અનુસાસન યુક્ત વચન પ્રયોગ કરવા
આર્થિક લાભ જણાય
ઉપાય : તુલસીપત્ર વાળા જળનુ સેવન કરવુ
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bhavi DarshanRashiRashi Bhavisya
Next Article